બુધવાર, 23 ઑક્ટોબર, 2019

Dengue prevention

*_મિત્રો નમસ્કાર_* 🙏
🦟🦟🦟🦟🦟🦟🦟🦟🦟🦟
_*રવિવારે ૧૦ મિનિટની સમય કાઢી તમારા પોતાના ઘર ની સફાઈ કરો જેથી ઘરના કુટુંબીજનોને ડેન્ગ્યુ રોગ ના થાય*_
_*તેના માટે આટલું કરીએ*_

✔ ઘરમાં પાની ભરેલા પાત્રો ચકાસી તેમાં મચ્છરોના પોરા જોવા મળે કે ખાલી કરો...
✔મનીપ્લાન્ટના કુંજા, ફ્રિઝની ટ્રે, છોડના કુંડા/કુંડાની ટ્રે વિગેરે જેવા પાણી સંગ્રહીત પાત્રોને ખાલી કરો.
✔વરસાદ ના કારણે ધાબા પર પાણી ભરાયેલા હોય કે કાટમાળ, ટાયરો, કે જ પાણી ભરાયેલા હોય તે સ્થાનો સાફ કરો.

આ તમારા મિત્રો સાગા સ્નેહીઓને પણ મોક્લવા વિનંતિ
_*આભાર...*

_*10 weeks-10o'clock-10 minutes*

_give ten minutes every Sunday from September 1 till November 15, in ensuring there is no stagnant water in their houses or surroundings, which causes the breeding of dengue carrier mosquito_
🦟🦟🦟🦟🦟🦟🦟🦟🦟🦟
```mass awareness is extremely important for the prevention of dengue and chikungunya.
Aedes mosquitoes cannot fly long distances and if can ensure that there are no breeding spots for these mosquitoes around us then we are safe from dengue,```

ટિપ્પણીઓ નથી: