મંગળવાર, 30 માર્ચ, 2021

Modern patients

દર્દી ના સગા: હાઈ ડોક (આજકાલ પેજ 3 લોકો અમને ડોક ના હુલામણા નામે બોલાવે છે ) 
હું: હેલો
સગા: કેમ છે મારા પોપ્સ ને 
હું : સારું છે થોડી દવાઓ માં ફેરફાર કરું છું
સગા: ઓહ એવું....ડોક આ બધી દવાઓ લાંબો સમય લેવાથી કોઈ નુકસાન આઈ મીન ડેમેજ નહિ થાય ને ? 
હું: ના ના એવું કંઈ ન થાય 
સગા: આ પેલું લેન્ટ્સ ઇન્સ્યુલિન ચાલુ છે એ તો ગુગલ કે કેન્સર કરે લાંબા ગાળે 
હું: ના શરૂઆત માં એવા દાવા થયેલા એક જર્નલ માં પણ પછી સાબિત થયી ચૂક્યું કે એવું નથી
સગા: એવું ?
હું: એવું નથી
સગા: આઈ મીન તમે એવું કયો છો કે એવું નથી ? 
હું: હા
સગા: દવાઓ બદલાવો છો ?
હું: હા થોડો ફેરફાર છે 
સગા: યુ મીન ચેન્જ ?
હું: યસ
સગા: જૂની દવાઓ નું શુ કરવાનું ?
હું: એ જે મેડિકલ માંથી લીધી હોય ત્યાં પાછી આપી બદલાવી લેવાની તેના સામે નવી
સગા: ઓહ ઓકે તે એ બદલી આપે ?
હું: લગભગ બદલી આપે 
સગા: ઓહ પણ આમાં એવું છે ને અમે 40% ઓછા લે ને એવી જનરીક દવા વાળા સ્ટોર માંથી લીધેલી અને એમણે ત્યારે જ કહેલું પાછી નહિ રાખું તો ડોક આ 20 દિવસ ની દવા પડી છે એ પુરી આઈ મીન કમ્પ્લીટ થાય પછી નવી શરૂ કરીએ તો ચાલે ? 
હું: હા ચાલશે, એમ કરો 
સગા: ધેટ્સ ગ્રેટ પણ ડોક તો પછી દવા બદલવાની શુ જરૂર આઈ મીન વાઈ ? 
હું : એમના બ્લડ સ્યુગર ના રીડિંગ પ્રમાણે ફેરફાર જરૂરી છે 
સગા : ઓહ એવું ? તો પછી જૂની દવા થી કોઈ તકલીફ નહિ થાય ને ? 
હું: એમાં થોડો ડોઝ માં ફેરફાર સમજાવી આપશે બહાર સ્ટાફ એટલે નહિ વાંધો આવે 
સગા: ઓહ .......તો પછી નવી દવા હમણાં ના લઈએ ને ?
હું: ના જૂની પુરી થાય પછી લેશો તો પણ ચાલશે 
સગા: ઓકે ધેટ્સ ઓસમ.....
હું: !!!!!!!😣
સગા: પણ ડોક તમે સાંજે વહેલા કેમ જતા રહો છો આઈ મીન યુ ડોન્ટ એન્ટરટેન પેશન્ટસ આફટર સેવન રાઈટ ? 
હું : હા વહેલો આવું છું સાંજે એટલે વહેલો નીકળું 
સગા : ઓહ એવું પણ યુ શુડ થિંક ઓફ વર્કિંગ કલાસ યુ નો 
હું: બધા ને અનુકૂળ હોય એવા સમયે દરેક વખતે તો હું ક્લિનિક પર હાજર ન રહી શકું ને ? 
સગા: યુ શુડ મેક સમ એરેન્જમેન્ટ 
હું: 😢
સગા: ઓકે ડોક બીજું કંઈ હશે તો કોલ કરશું અને તમારો વોટ્સઅપ નમ્બર આપજો ઇફ યુ ડોન્ટ માઈન્ડ સો ધેટ આઈ કેન અપડેટ યુ એબાઉટ સ્યુગર લેવલ 
હુ: એ તમે કોઈ પણ ને ફાઇલ લઈ મોકલજો ને બહાર અસિસ્ટન્ટ ડોકટર છે એ મને પૂછી તરત ફેરફાર જણાવશે
સગા: ઓહ એમાં પેલો પર્સનલ ટચ ન આવે યુ નો વોટ આઈ મીન 
હું: 🙄
સગા: ઓકે ડોક ક્યાંય વેકેશન માં ફરવા જાવ તો અમારે ક્યાં જવાનું તકલીફ થાય તો ?
હું: અહી બીજા એમડી ડોકટર હશે જ
સગા: સસરા જી ને તમારી શિવાય કોઈ ની દવા જ નથી ફાવતી એજ વાંધો છે ને મૅ તો ઘણું કહ્યું આને ત્યાં વેઇટિંગ હોય છે બેસવું પડે ટાઈમ વેસ્ટ થાય બીજે બતાવીએ બટ હી ઓલવેયઝ સ્ટીક ટુ યુ.....
હું: 😣

રાત્રે ઘરે આવું તો શ્રીમતી જી પૂછે કેમ આજે થાકેલા છો? કઈ બોલતા નથી ? 
હું: 😞

Gujju in Amerika

L
😝😜😛😂😂😂😂
એક ગુજરાતીને *અમેરિકામાં*
*સુપરમોલ* માં નોકરી મળી.

પહેલા દિવસના અંતે માલિકે પુછ્યુ કે
*કેટલા ઘરાકને માલ વેચ્યો?*
ગુજરાતી :
*એક*

 *માલિક* :
લોકો  15-20 ગ્રાહકને માલ વેચે છે.
તારું પર્ફોર્મન્સ તો બહુ નબળું છે.
સારું ચાલ એ કહે,
માલ કેટલો વેચ્યો તેને?

 *ગુજરાતી* :
દોઢ લાખનો

માલિક બેભાન થતા થતા બચ્યો.
પછી માંડ માંડ કંટ્રોલ કરીને બોલ્યો:
એવું  શું વેચ્યું તે?

 *ગુજરાતી* :
એ માણસને માછલી
પકડવાની ગલ આપી.
ગલ માટે એક મજબુત
સળીયો આપ્યો,
માછલા આકર્ષવા ખોરાકના
મોંઘા પેકેટ આપ્યા.
વધારે માછલાં પકડવા જગ્યા
બતાવી અને ત્યાં પાણી ખુબ
ઊંડું અને જોખમી હોવાથી
2 એન્જિનવાળી સ્પીડ બોટ આપી,
ત્યાં વધુ રોકાણ માટે મોંઘો ટેન્ટ આપ્યો.
સાથે સાથે ફુડ પેકેટ્સનાં
15-20 પાર્સલ અને
બિયરની 10 બોટલ આપી.
બસ આમ કુલ દોઢ લાખનો માલ વેચ્યો.

માલિકની આંખમાં ઝળઝળીયાં
આવી ગયાં અને કહ્યું:
કમાલ છે દોસ્ત,
માંછલીનાં ગલ લેવા આવનારને
તે આટલું બધું પકડાવી દીધું?

ગુજરાતી:
ના ના એ તો
*માથાના દુખાવાની ગોળી*
લેવા આવ્યો હતો,
મેં એના મગજમાં ઠસાવી દીધું કે
માથાના દુખાવાના કાયમી ઉપાય
માટે માછલી પકડવાનો શોખ રાખો.
પછી તેને આ બધી વસ્તુઓ વેચી છે.

 *માલિક* :
હવે કાલથી મારી જગ્યાએ
તું જ બેસજે દોસ્ત,
પણ મને કહે,
*તું ભારતમાં શું વેચતો હતો* ?

ગુજરાતી:
બસ, *મોદી સાથે ફરતો હતો...!*

😁😁😁😀😀😁

રવિવાર, 28 માર્ચ, 2021

Life in India

શ્રી ગુણવંત શાહના આ વિચારો ખાસ સમજજો. 

(અમેરિકામાં દર 5 હજારે એક વૈજ્ઞાનિક અને શિક્ષક છે. ભારતમાં દર 5 હજારે એક બાવો અને એક અભણ નેતા છે. આમાં શુ  દેશ વિશ્ચ ગુરૂ બને ?) 

મારું કુટુંબ આર્યસમાજી હતું. મારા દાદી કબીરપંથી હતાં. 

✳️ બાળકોને મંદિરમાં જવાનું કહેવામાં આવતું ન હતું. 

✳️ મારો દીકરો મુંબઇમાં 13મે માળે રહે છે. એણે અપશુકનિયાળ 13નો આગ્રહ રાખેલો.

✳️મારી દીકરીએ જાણી જોઇને કમૂરતાંમાં લગ્ન કરેલાં. 

✳️ચમત્‍કારમાં મને લગીરે શ્રદ્ધા નથી
પણ હું સમગ્ર સર્જનને વિરાટ ચમત્‍કાર માનું છું. મને પ્રભુમાં અપાર શ્રદ્ધા છે. તેના અસ્‍તિત્‍વમાં કોઇ શંકા નથી. 
*20-22 વર્ષો પહેલાં 10 કરોડ રૂપિયાનો મુગટ તિરૂપતીના વેંકટેશ્વરને ચડાવવાનો હતો ત્‍યારે મેં લખેલું કે એ પૈસા આંધ્રપ્રદેશમાં  શૌચાલયો માટે વાપરવા જોઇએ.* 

✳️મને અંધશ્રદ્ધા પ્રત્‍યે નફરત છે પણ શ્રદ્ધાને હું જરૂરી પરિબળ માનું છું. 

✳️અમિતાભે તિરૂપતીમાં કરોડના હીરા ધર્યા તે સામે મારો સખત વિરોધ  છે

શ્રદ્ધાળુઓને કહેવાનું પ્રાપ્‍ત થાય છે કે તમે ક્‍યારેક મંદિર જાઓ ત્‍યારે ઇશ્વરને એક સવાલ જરૂર પૂછજોઃ
✳️'પ્રભુ, તમને કઇ વાતમાં આ દુનિયાનું કલ્‍યાણ દેખાય છે?
✳️લોકો દિનરાત તારા ચરણોમાં મંજીરા વગાડતા રહે તેમાં
કે સખત પુરુષાર્થ કરી દેશના વિકાસ માટે પ્રયત્‍નશીલ રહે તેમાં...?

✳️‘જો હું ભગવાન હોઉં તો મર્યા બાદ મારી પાસે આવનારને એમ નહીં પૂછું કે તમે રોજ કેટલી માળા કરતા? કેટલીવાર મંદિરે જતા?

✳️હું તેમને પૂછીશ, તમે કેટલા દુઃખીઓના આંસુ લૂછયા? કેટલા ડૂબતાને તાર્યા? કેટલા પીડિતોની વહારે ધાયા? માનવતાનો પાસપોર્ટ અને સદ્‌કર્મોના સર્ટીફિકેટ વિના હું ?સ્‍વર્ગનો ‘વિઝા' કોઈ મોટા સંતને પણ નહીં આપું.

✳️આજપર્યંત એકાદ સંત એવો પેદા નથી થયો, જે પોતાના હજારો અનુયાયીઓ ?સમક્ષ એમ કહીને છૂટી પડયો હોય કે 

✳️‘આ અનંત સૃષ્ટિમાં હું ય તમારા જેવો સાધારણ મનુષ્‍ય છું.

✳️મારામાં કોઇ દૈવી શક્‍તિ નથી.

✳️મારા ચરણસ્‍પર્શ કરશો નહીં.
મારી આરતી ઉતારી મને શરમમાં નાખશો નહીં.

✳️મારી શોભાયાત્રા કાઢી મારી વર્ષગાંઠ ઉજવશો નહીં.
*ભગવાન દિવ્‍ય શક્‍તિ છે. 
*તમે ભગવાનને સાચી રીતે સમજ્‍યા હો તો*  
✳️મારો ફોટો તમારા ઘરના મંદિરમાં મૂકી ભગવાનનું અપમાન કરશો નહીં!' 

✳️માણસને પોતાની અધૂરપો કે ઉણપો જાહેર કરવા માટે ખાસ્‍સી આંતરિક તાકાતની જરૂર પડે છે.

✳️નિખાલસપણે હોઇએ તેવા દેખાવાનું કામ ધારીએ તેટલું સહેલું નથી.

તેમાંય લોકો એકવાર ખભે ઉંચકી લે પછી-

*‘હું તમારા જેવો સાધારણ માણસ છું' એમ કહેવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું મુશ્‍કેલ બની જાય છે.*

આસારામ અને નારાયણ સાંઈ સહિત લગભગ 150 જેટલા કહેવાતા સંતો જ્‍યારે લોકોના ખભેથી ફેંકાઇને સીધા જેલની કોટડીમાં જઈ પડયા ત્‍યારે તેમને ખ્‍યાલ આવ્‍યો કે આપણે ભગવાનના ખભે બંદૂક મૂકી ઈન્‍સાનો પર ચલાવતાં હતા તે ખોટું કરતાં હતા.
            
ભારતમાં સૌથી મોટો  બિઝનેસ ધર્મ, બીજો રાજનીતિ અને ત્રીજો છે દલાલી. મહત્વની વાત એ છે કે ત્રણેય ટેક્સ-ફ્રી છે. કડવું છે પણ સત્ય છે.

 અમેરિકામાં દર 5 હજારે એક વૈજ્ઞાનિક અને શિક્ષક છે. ભારતમાં દર 5 હજારે એક બાવો અને એક અભણ નેતા છે. આમાં શુ  દેશ વિશ્ચ ગુરૂ બને?

*-શ્રી ગુણવંત શાહ* ✍🏼🌹

ગુરુવાર, 25 માર્ચ, 2021

Medical career in India

.
ll India produces 67000 MBBS every year, 20000 Foreign Medical Graduates come to India every year. Even if only 16% clear the Foreign Medical Graduates exam that still makes the number of qualified and licensed MBBS doctors produced yearly at 70200. Government which is the largest employer has 1750 vacancies every year for MBBS to work in Primary Health Centres. About similar number are employed yearly by various Government agencies like railways, ESI, PSUs, army and other institutions. This leaves 66700 MBBS doctors looking for jobs every year.

Some of them will join post graduation, but even with the increased number of seats still about 35000 MBBS doctors yearly who are unemployed. Since the number of PG seats was limited to about half the current strength upto 2 years ago there is a backlog of previous years which adds to this number which is visible in the 1 lac MBBS doctors appearing for NEET PG entrance exam every year. These 35000 plus the backlog do join some private hospitals as resident doctors for a few months to few years but this is not a career option.

There is no career in being a resident doctor however good in clinical skills you may be. It is not as if it is a permanent job with regular pay scale and yearly increments and stock options. Ultimately after some time you are expected to move on. This is where a problem arises. Those who are left without a post graduation , have tried multiple attempts to crack the NEET PG, done residents job for 3 years or so and are not beneficiaries of any reservation so have not got any Government Job, are the ones who are most vulnerable. Already about 27 -28 years of age and expected by their families and friends to be “settled” they are adrift with no sense of direction.

Some try to go abroad to seek greener pastures. Setting up a practice is easier said than done. To set up a GP practice in a city is no longer a financially viable option for them. Costs are prohibitive in cities and the GP space in suburbs, small towns and villages is firmly occupied by entrenched Government approved quacks and crosspaths. To do in Rome as Romans do , the MBBS in a village would have to resort to the tricks and fraudulent actions of those around them to survive in the quagmire, but then that is not practice of medicine. Many youngsters leave the profession to join IT firms doing medical transcription, others join pharma industry, some try for civil services others opt for management career.

The super specialist culture deeply prevalent in India today encourages treatment of organs rather than the human body. The role of MBBS in clinical practice has been gradually but surely emasculated to the level that a catheterization is to be done by a urologist and an ECG by a cardiologist. We are moving from superspecialities to super super specialities. A DM Gastroenterology today needs a further fellowship to perform EUS and so also POEM and other specialized procedures. In this environment role of MBBS in clinical practice today is that of a glorified clerk and plebotomist. The turf war among specialists has lead to a situation where despite being a graduate in medicine and surgery the MBBS can neither practice medicine nor surgery, obstetrics, ENT, Eye or any other field which today is defined as a speciality. Unfortunately our courts have contributed their might to creating this mess. ll

બુધવાર, 17 માર્ચ, 2021

Mentally retarded

8 boys were standing  on a track for racing.

Ready !

Steady !

Go .... !

With sound of Pistol all boys started running.

Hardly  had they covered 10 to 15 steps, 1 boy slipped & fell.

 He started crying due to pain.

When other 7 Boys heard him, all of them STOPPED running..

STOOD for a while, 

turned BACK & RAN
towards him.

All the 7 Boys LIFTED the Boy,
pacified him, joined hands together, walked together &
reached WINNING Post.

Officials were shocked. 

Many Eyes were
filled with tears.

It happened at Pune.

Race was conducted by
National Institute of
Mental Health...

All participants were
Mentally RETARDED.

What did they teach ?
Teamwork,
Humanity,
Sportsman spirit, 
Empathy, 
Sympathy,
Love,
Care,
&
Equality..... 

We Surely can NEVER Do this,

because...

We have Brains.... 
We have Ego...
We have Attitude ...
We have Complexes ....... with little or no place for the above virtues !   And we call them mentality retarded..... ??

👌👌👌👌👌👌👌👌

One of best messages I've received in the recent past and forwarded to my friends and well wishers .....

સોમવાર, 15 માર્ચ, 2021

Covid Queries answered

Few random FAQs on Covid-19 disease & Covid vaccines: 

Q. Is it possible to get +ve RT-PCR test following COVID vaccination? 
A. No. 

Q. How long after the Covid vaccine do you get a +ve Antibody result? 
A. Positive antibody in 40% by week 2, and over 90% by week 4.  

Q. How long does immunity last after COVID19? 
A. For those who recover from COVID19, immunity to the virus can last at least 8 months and maybe longer

Q. How long vaccine-induced immunity last? 
A. We don’t know as yet. Most of the trials have 2-3 months follow up data only, we need a longer follow-up 

Q. What a positive antibody test means? 
A. Different serological tests measure diff types of Abs. Most commercial tests don’t measure neutralising Abs. 

Q. If you have a positive antibody test means you’re immune to the virus?
A. For some infections, Abs might protect against reinfection. For others, they may not prevent reinfection, but symptoms may be milder. In yet other cases, Abs may provide no protection at all. Also, some test results may be “false positives.”

Q. If you test negative after >14 days of 2-doses of Covid vaccines, does it means you are not protected?
A. No, absence of Abs does not mean absence of protection. You may still have memory B cells & T cells responses that are not measured by routine lab tests.


Q. Is there any new study related to presence of Abs & risk of infection with COVID19?
A. A recent study published in @jamanetwok sows that Individuals who are seropositive for SARSCoV2 based on commercial assays may be at decreased future risk of SARSCoV2 infection.

Q. Do current COVID vaccine protect against asymptomatic infection?
A. Yes, they do but how best we don’t know for sure. Studies from Israel show that Pfizer vaccine provides a very high protection ~94% ag asymptomatic infection. But we need more data

Q. Can we differentiate Flu from COVID19 based on first symptoms? 
A. According to a new study, while influenza typically begins with a cough, the first symptom of COVID19 is fever

Q. Can current generation of Covid vaccines effective against all new variants?
A. For UK B117 & Brazilian P1 variants, most vaccines are equally effective as with wild strain. Only marginal efficacy is lost. However, against SA B1351 variant, most vaccines are modestly efficacious. 

Q. Is it true that current Covid vaccines are effective against serious disease even ag SA variant?
A. Yes. Since T cells prevent severe illness & death, & most of the T cells functions remain intact even ag these variants. 

Q. Is it safe for me to get a COVID19 vaccine if I would like to get pregnant?
A. Yes. If you are trying to become pregnant now or want to get pregnant in the future, you may receive a COVID-19 vaccine when one is available to you.

Q. I definitely had COVID19, but my antibody test result is negative. Are false-negative results possible?
A. Yes, but they are not common: just 3.7% of people who had mild or moderate COVID19 had a negative Ab test afterwards. 
Most often this arises because the COVID occurred several months prior to the Ab test. 

Q. Is it true that those already infected & seropositive, need only a single dose of covid vaccine?
A. Yes, many studies have shown the utility of a single dose, & futility of more doses in seropositive individuals. 

Q. Do we have any immunocorrelate of protection for prevention of SARSCoV2 infection?
A. No. However, in NHP studies, it’s seen that titers of NAbs ranging from 100-500 may provide sterilising immunity.

Q. Are the correlate of protection(CoP) against Covid disease and SARSCoV2 infection different?
A. Yes, in case of SARSCoV2 infection & vaccine studies, we measure NAbs as probable correlate. However, in Covid illness, the NAbs titers rise in regard with severity of disease. More severe disease ass with higher NAbs titers. Hence, NAbs are not protective. 

Q. Then, what is the immune CoP against severe Covid? 
A. It’s believed that IgG Abs against prefusion Spike proteins & IgG Abs against Fusion Peptide serve as a definite CoP against severe Covid & death. Presence of these Abs offer protection against severe disease and death. 

(Compiled by Dr Vipin Vashishtha)

બુધવાર, 10 માર્ચ, 2021

Mental condition of parents and relatives

છેલ્લા 20 વર્ષની પ્રેકટીસ માં એક વાત નિરંતર મારા ધ્યાનમાં આવી છે. જયારે પણ કોઇ બાળકના માતા પિતા સમક્ષ હું બાળકની ગંભીર/અસાધ્ય બીમારી નું નિદાન મુકું છું, ત્યારે 3 પ્રશ્નો અચૂક સાંભળું છું. 1. તમને નિદાન વિશે ચોક્કસ ખાતરી છે ને? - હું સમજુ છું કે એમાં એમને ડોક્ટરની ક્ષમતા પર અવિશ્વાસ નથી પણ એમનું મન, કોઈપણ માતાપિતા ની જેમ પોતાના લાડકા સંતાનની પીડા જોવા તૈયાર નથી. નિદાન સ્વીકારવાની માનસિક તૈયારી નથી કારણ કે આવું નિદાન થશે એવો જરાયે અંદેશો નહોતો. કદાચ કંઈક બદલાય એવી આશાના સૂરનો આ પ્રશ્ન છે.2. એ મટી તો જશે ને? - હવે જ્યારે સ્વીકાર આવી જ ગયો છે તો હવે solution માટે નજર પહોંચે છે. કોઇ પણ રીતે જો પરિસ્થિતિ સુધારી શકાય તો એ માટે બધું કરી છૂટવાની તૈયારી દર્શાવે છે.3. આ અમારી કોઈ ભૂલથી તો નથી થયું ને? - અને મને કદાચ આ એક જ પ્રશ્ન છે કે જે દુઃખી કરી જાય છે. એક માતાપિતા તરીકે બાળકની પીડા જોવી અને એમાં કંઈ ન કરી શકવાની સ્થિતિ સૌથી વધુ દયનિય છે. જ્યારે મન કોઈ બીજાને દોષ ન દઈ શકે, તો પોતાની જાતને જ દોષ દેવા લાગે છે. જે બાળકને બધા સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય આપવાની ઈચ્છા રાખી હોય , એની માટે પૂરતું નહીં કરી શકવાની અપરાધભાવના ઉભી થાય છે. અને ત્યાં એમને આત્મવિશ્વાસ આપીને, લાંબી લડત માટે તૈયાર કરવા, અપરાધભાવ ન થાય એ માટે પૂરતા પ્રયત્ન કરવા એ એક ડોકટર તરીકે જ નહીં પણ એક માનવ તરીકે પણ અમારી ફરજ માં આવે છે. At the same time, સમાજે, સંબંધીઓએ પણ આવી બીમારીમાં માતા પિતાને કે એમના ઉછેરને દોષ દેવાની જગ્યાએ એમને સાંત્વન આપવાનો, એમનું મનોબળ મજબૂત થાય એવા પ્રયાસો કરવા જોઈએ.અસ્તુ🙏*ડૉ.સ્નેહલ શિરોહી વાલા દ્વારા ફેસબુક પોસ્ટ*

મંગળવાર, 9 માર્ચ, 2021

Honesty

*જ્યારે* *રાજકારણ* *માં* *આ* *સમજ* *આવશે*  *ને*     *ત્યારે*  *તે* *રાજનીતિ* *કહેવાશે* ......👇👇👇👇👇 *પ્રેરણાદાયી* *પ્રસંગ* 🙏👇🙏👇🙏 *ચારસો* *મીટર* ની *રેસ* માં *કેન્યા* નો *રનર* *અબેલ* *મુત્તાઈ* સહુ થી આગળ હતો .. *ફિનિશિંગ* *લાઈન* થી ચાર પાંચ ફૂટ ની દુરી પર એ *અટકી* પડ્યો... એને લાગ્યુ કે આ *દોરેલા* પટ્ટા જ *ફિનિશિંગ* લાઈન છે      અને *મૂંઝવણ* માં અને *ગેરસમજ* માં ,  એ ત્યાં જ અટકી પડ્યો  ,  તેની પાછળ *બીજા* *નમ્બરે* દોડી રહેલ સ્પેનિશ રનર *ઈવાન* *ફર્નાન્ડિઝ* એ આ જોયું અને તેને લાગ્યુ કે આ *કૈક* *ગેર* *સમજ* છે...  તેણે પાછળ થી બૂમ પાડી અને *મુત્તાઈ* ને કહ્યું કે તે *દોડવાનું* *ચાલુ* રાખે...       પણ *મુત્તાઈ* ને  સ્પેનિશ *ભાષા* માં સમાજ ના પડી.... આ આખો *ખેલ* માત્ર *ગણતરી* ની *સેકન્ડ* નો હતો. ... *સ્પેનિશ* રનર *ઈવાન* એ પાછળ થી આવી       અને  *અટકી* પડેલા *મુત્તાઈ* ને *જોર* થી *ધક્કો* માર્યો                   અને*મુત્તાઈ* ફિનિશ *રેખા* ને પર કરી ગયો....ખુબ  *નાનો*  ,     પણ  અતિ *મહત્વ* નો પ્રસંગ. ...આ *રેસ* હતી ... અંતિમ *પડાવ* પૂરો કરી *વિજેતા* બનવાની રેસ... *ઈવાન* ધારત તો પોતે *વિજેતા* બની શકત ..... ફિનિશ *રેખા* પાસે આવી ને અટકી પડેલા *મુત્તાઈ* ને *અવગણી* ને *ઈવાન* વિજેતા બની શકત. .. આખરે વિજેતા *મુત્તાઈ* ને *ગોલ્ડ* *મેડલ* મળ્યો અને *ઈવાન* ને *સિલ્વર* . ...એક *પત્રકારે* ઈવાન ને  પૂછ્યું ,        👇  *"* તમે આમ કેમ કર્યું *?*  તમે *ધારત* તો તમે *જીતી* શકત.. તમે આજે *ગોલ્ડ* *મેડલ*  ને હાથ થી જવા દીધો... *"*  *ઈવાન* એ સુંદર જવાબ આપ્યો ..." મારુ *સ્વ્પ્ન* છે કે  *,* ક્યારેક  આપણે એવો  *સમાજ* બનાવીયે ,  જ્યા *વ્યક્તિ* બીજા *વ્યક્તિ* ને *ધક્કો* મારે ,        પરંતુ  *પોતે* આગળ જવા માટે નહિ.... પરંતુ *બીજા* ને આગળ લાવવા ,  *મદદ* કરવા ,     એની  *શક્તિ* ને બહાર લાવવા  *ધક્કો* મારે... , *એવો સમાજ જ્યાં એક બીજા ને મદદ કરી બંને વિજેતા બને ..."* *પત્રકારે* ફરી થી પૂછ્યું , " તમે એ *કેન્યન* *મુત્તાઈ* ને  કેમ જીતવા દીધો *?*    તમે  જીતી શકત... *"* જવાબ માં *ઈવાન* એ કહ્યું  ,        👇  *"* *મેં*  એને *જીતવા* નથી દીધો.. ,એ *જીતતો* જ હતો...આ *રેસ* એની હતી...અને છતાં જો હું એને *અવગણી* ને *ફિનિશ* *લાઈન* પાર કરી જાત ,  તો પણ મારી  *જીત* તો  કોઈ *બીજા* પાસે થી પડાવેલી *જીત*  જ હોત.. *"* આ *જીત* પર હું કેવી રીતે *ગર્વ* કરી શકત *?* આવો જીતેલો *ચંદ્રક* હું મારી *મા* ને શી રીતે બતાવી શકું *?* *હું મારા અંતરાત્મા ને શું જવાબ આપું? "**સઁસ્કાર અને નીતિમત્તા એ વારસા માં મળેલી ભેટ છે...*       👇એક પેઢી થી બીજી પેઢી ને મળતો *વારસો* છે....આમ થાય અને આમ ના જ થાયે... આ જ *પુણ્ય* અને *પાપ* છે...*આ જ ધર્મ છે...**આપણે જ નક્કી કરશુ કે કાલ નો સમાજ કેવો હશે....* *નીતિમત્તા* અને *સંસ્કાર* ના કોઈ ઇન્જેક્શન  કે   *ટેબ્લેટ* નથી આવતી...*જીતવું મહત્વ નું છે ..  પણ કોઈ ભોગે  જીતવું  એ માનસિક  પંગુતા છે .......*  કોઈ નો *યશ* *ચોરી* લેવો... કોઈ ની *સફળતા* પોતા ને *નામ* કરવી ..... *બીજા*  ને *ધક્કો* મારી *પોતે*  આગળ આવવાનો  *પ્રયત્ન* ......       👇 આ બધું  કદાચ  થોડી *ક્ષણો* માટે *જીતી* ગયા નો *ભાવ* અપાવે પણ *ખુશી* નહિ અપાવે ...કારણ , *અંતરમન* અને *અંતરઆત્મા* તો *સાચું*  જાણે  છે ...  *આ સુંદરતા, પવિત્રતા, આદર્શ, માનવતા અને નીતિમત્તા ને આગળ ધપાવીએ ...*🙏🙏🙏🙏🙏

Weman's day. A different perspective

*In my opinion...*

If we must celebrate a day for women, let us celebrate freedom from stereotypes, from expectations, from idolization, from sacrifice...

Let’s stop congratulating women for being the secret behind a successful man... Start saluting them for being successful.  

Let’s stop saying the mother is sacred for all the sacrifices she makes...  Try to reduce those sacrifices! 

Let’s stop telling women they are beautiful... Try telling them it's not important to be beautiful! 

Let’s stop praising her roles as mother, wife, daughter, sister...  Celebrate her as an individual, a person, independent of relationships. 

Let’s stop justifying her necessity to multi task....Give her a chance not to! 

Let’s stop these constructs which are aimed at making her strive for an impossible balance... Let her be inadequate... And happy! 

Let’s stop making her look at herself through a conveniently male viewpoint. Let her be imperfect, whimsical, irresponsible, boorish, lazy, fierce, opinionated, loud, flabby, ungroomed, adventurous, unpredictable, unprepared, impractical...

Well behaved women rarely make HISTORY!

*I don’t agree for any one particular day to be called women’s day!*

👩🏻‍⚕️👩‍💼👩‍🔧👩‍🎓👩‍🏫💁‍♀️🙅‍♀️

ગુરુવાર, 4 માર્ચ, 2021

Ma no palav

👌🏼🌹MAA NO PALAV🌹👌
બા જુદી અને બા નો પાલવ જુદો..... 
મર્મ જાણો તો મજાની વાત...

સાચું તો બા ની ઓળખાણ થઈ 
અને 
નવ મહિના પછી એના પાલવની ઓળખાણ થઈ.

પીવડાવતી વખતે એણે પાલવ મારા પર ઢાંકયો અને હું આશ્વસ્ત થયો....
ત્યારથી જ એ ખૂબ જ નજીકનો લાગવા લાગ્યો...
અને પછી એ મળતો જ રહ્યો .... 
પુરા આયખા સુધી...
નિશાળ ના પહેલા દિવસે એ રૂમાલ થયો,
ઉનાળા માં એ ટોપી થયો,
વરસાદમાં પલળીને આવતા એ ટુવાલ થયો,
ઉતાવળે ખાઈને રમવા માટે ભાગતી વખતે નેપકીન થયો,
મુસાફરીમાં એ ક્યારેક શાલ થયો...
બજારમાં ભરચક ગીરદીમાં બા ક્યારેક દેખાતી નહીં
પણ પાલવનો છેડો પકડીને હું બિનદાસ્ત ચાલતો રહેતો...
એ ગિરદી માં એ મારી દીવાદાંડી થયો.
ગરમ દૂધ રેડતી વખતે એ સાણસી થયો,
ઉનાળામાં લાઈટ જાય ત્યારે પંખો થયો.
પરિણામ ના દિવસે એ પાલવ મારી ઢાલ બનતો
બાપુજી ઘેર આવે ત્યારે,
ચા પાણી થયા પછી,
એ પાલવ જ રજુઆત કરતો....
છોટુનું પરિણામ આવ્યું છે...
સારા માર્ક્સ આવ્યા છે,
એક-બે વિષયમાં ઓછા છે,
પણ હવે ધ્યાન દઈને અભ્યાસ કરીશ એવું એણે કીધું પણ છે....
બાપુજીનું ખિજાવાનું શરૂ થતાં જ
હું પાલવની આડ માંથી જોતો રહેતો
હાથની મુઠ્ઠીમાં પાલવનો છેડો જોરથી પકડીને.... ! ! !
એ પાલવે જ મને શીખવાડ્યું
કયારે-શું અને કેવી રીતે બોલવુ.
તરુણવય માં જ્યારે આંગળીએ ઘટ્ટપણે પાલવ વીંટતો અને એના ખેંચાણથી ત્રીજીવાર બા પૂછતી , 
"કોણ છે એ છોકરી.... નામ શું છે ??"
ત્યારે શરમાઈને મોઢું ઢાંકવા પાલવ જ લેવો પડ્યો.
રાત્રે પાર્ટી કરીને આવીને.... દાદર પર પગરવ થતાં
બારણાનો અવાજ ન આવે એ રીતે.... 
પાલવથી જ બારણું ખોલીને
આકડીયા ફરતું કપડું એ જ પાલવ બનતો..
આકડીયા નો અવાજ બિલકુલ દબાવીને અને એ દબાયેલા અવાજે જ નૈતિકતાનું શિક્ષણ આપ્યું.
પાલવ પાસેથી શીખ્યો સહજતા
પાલવ પાસેથી શીખ્યો સૌજન્ય
પાલવ પાસેથી શીખ્યો સાત્વિકતા
પાલવ પાસેથી શીખ્યો સભ્યતા
પાલવ પાસેથી શીખ્યો સહિષ્ણુતા
પાલવ પાસેથી શીખ્યો સજાગતા
કાળની ગર્તા માં હશે કે આધુનિકતાના આંધળા અનુકરણની હરીફાઈ માં હશે
કે
પોતાની ખુદની શોધમાં જ હશે,
સાડી ગઈ... ડ્રેસ આવ્યા... ટોપ આવ્યા.... પેન્ટ આવ્યા... સ્કર્ટ આવ્યા.. એ..નાનો થતો ગયો....
પ્રશ્ન ડ્રેસ, ટોપ, પેન્ટ કે સ્કર્ટ માટે બિલકુલ નથી જ નથી....
પ્રશ્ન છે,
દૂર દૂર થતાં જતા  ગાયબ થઈ ગયેલા પાલવ નો........ 🙏🏻

મંગળવાર, 2 માર્ચ, 2021

Covishield

*Covid Vaccine update --53*

A Zoom *meeting was held with Executive Director Serum Institute of India* to clear certain doubts about Covishield Vaccine, Presenting Excerpts of the session :

1. Covishied *can be safely given to people with multiple allergies*. However it is advisable to give prior information to the vaccine provider.

2. *2nd dose of Covishied shouldn't be substituted by another vaccine*.

3. No prohibition of taking Alcohol before and after  Covishield Vaccination ( contrary to what's app university advice of avoiding alcohol for 45 days).

4. Covishied is *effective against UK & Brazilian strains, not so effective against South African*, though it still be effective in preventing severe covid 

5. No evidence of South African strain causing recent surge of cases in India/world.

6. A gap of 4 weeks is reasonable between two doses but recent data suggests that immune response is  better with a *gap of 8-12 weeks as adopted by UK government*. Indian government may also implement this strategy 

7. *No Need  to check antibodies after the second dose as all trials have shown good immunogenicity. If one  wants to confirm then one should go for neutralizing antibodies against spike proteins after 4 weeks of seconds dose* (However only few labs are testing Neutralizing Antibodies).

8. No significant adverse events noted so far. Myalgia, local pain, low grade fever are commonly seen in younger population.

9. It is *advisable to complete full course of two doses to get proper Immune response*.

10. Vaccine is effective even among people with age more than 55 years.

11.According to current data *vaccine  remains effective for a duration of at least 10 months. Since it is new vaccine details will follow as time advances*.

A happiest feeling

*When Billionaire Femi Otedola in a telephone interview, was asked by the radio presenter "Sir what can you remember made you a happiest man in life?"*
*Femi said:*

*"I have gone through four stages of happiness in life and finally I understood the meaning of true happiness."*

*The first stage was to accumulate wealth and means. But at this stage I did not get the happiness I wanted.*

*Then came the second stage of collecting valuables and items. But I realized that the effect of this thing is also temporary and the lustre of valuable things does not last long.*

*Then came the third stage of getting big projects. That  was when I was holding 95% of diesel supply in Nigeria and Africa. I was also the largest vessel owner in Africa and Asia. But even here I did not get the happiness I had imagined.*

*The fourth stage was the time a friend of mine asked me to buy wheelchair for some disabled children. Just about 200 kids.*
*At the friend's request, I immediately bought the wheelchairs.*
*But the friend insisted that I go with him and hand over the wheelchairs to the children. I got ready and went with him.*
*There I gave these wheel chairs to these children with my own hands. I saw the strange glow of happiness on the faces of these children. I saw them all sitting on the wheelchairs, moving around and having fun.* 
*It was as if they had arrived at a picnic spot where they are sharing a jackpot wining.*

*I felt REAL joy inside me. When I decided to leave one of the kids grabbed my legs. I tried to free my legs gently but the child stared at my face and held my legs tightly.*

*I bent down and asked the child: Do you need something else?*

*The answer this child gave me not only made me happy but also changed my attitude to life completely. This child said:* 

*"I want to remember your face so that when I meet you in heaven, I will be able to recognize you and thank you once again"*

 *What would you be remembered for after you leave that office or place?*

*Will anyone desire to see your face again where it all matters?*

 *This is a must read piece* . 
*It got me thinking. I pray it does same to everyone.*