લેબલ youth સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ youth સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 3 જુલાઈ, 2019

Life is a cycle

What is Success?

1 year old ...* *Success is.*
Can walk without support

*4 years old...* *Success is.*
Do not urinate in your pants,

*8 years old...* *Success is..*
To know the way back home.

*12 years old,* *success is..*
To have friends.

*18 years old ,* *success is.*
To get a driving license.

*23 years,* *success is.*
To graduate from a university.

*25 years old,* *success is.*
To get an earning.

*30 years old,* *success is.*
To be a family Man.

*35 years old,* *success is.*
To make money.

*45 years old,* *success is.*
To maintain the appearance of a young man.

*50 years old,* *success is.*
To provide good education for your children.

*55 years old,* *success is.*
To still be able to perform your duties well.

*60 years old,* *success.*
To still be able to keep driving license.

*65 years old,* *success is.*
To live without disease.

*70 years old,* *success is.*
Not to be a burden on any one.

*75 years old,* *success is.*
To have old friends.

*81 years old,* *success is.*
To know the way back home.

*86 years old,* *success is.*
Not to urinate in your pants again.

90 years old...* *Success is.*
That you can walk without support again

Life is a cycle.! Dont expect too much from it. Be Simple, Cool and Happy always.

સોમવાર, 8 એપ્રિલ, 2019

Life cycle

Long one, but really liked it.

At the age of 4 years ... Success is.....
That should not pee in your pants

At the age of 8 years ... Success is.....
To know the way back home

At the age of 12 years is a success ...
Have friends

At the age of 18 years is a success ...
To get a driver's license

At the age of 23 years old is a success ...
To graduate at the university

At the age of 25 years is a success ...
Get a job

At the age of 30 years is a success ...
Start a family

At the age of 35 years is a success ...
To get money

At the age of 45 years is a success ...
To maintain the appearance of a young man

At the age of 50 years is a success ...
The yield your education does for your children

At the age of 55 years is a success ...
To still be able to perform your duties well

At the age of 60 years is a success ...
To still be able to keep driving license

At the age of 65 years is a success ...
To live without disease

At the age of 70 years is a success ...
You cannot be a burden on any one

At the age of 75 years is a success ...
To have old friends

At the age of 80 years is a success ...
To know the way back home

At the age of 85 years is a success ...
That not to pee in your pants again.

બુધવાર, 21 નવેમ્બર, 2018

Smart phone and youth

.
ll *સંસ્કારી યુવાનો અને યુવતીઓએ આ મેસેજ વાંચી ને ખોટું લગાડવું નહી :-*

*( પણ જે લોકોમાં નીચે લખેલા અપલક્ષણો હોય તે લોકો માટે આ મેસેજ છે ) :-*

⁉
આજનો યુવાન બુઢ્ઢો છે .
બુદ્ધિનો બુઠ્ઠો છે ..

*માનવામાં નથી આવતું :?*

સવારે મોડું ઉઠવાનું..!
ઉઠતા વેંત જ હાથમા માં-બાપના પૈસે ખરીદેલો મોબાઈલ લઇ પોતાના મિત્ર મંડળ સાથે Whats App માં ચોવટ કરવાની ...

ન દાંત સાફ કરવા ..
ન નહાવા જવું ..
ન માતા પિતા સાથે વાત કરવી ..
અને આખો સમય મનમાં ખાંડ ખાવ છીએ કે અમે યુવાનો સ્માર્ટ છીએ ...

પણ ભઈલા તારો મોબાઈલ સ્માર્ટ છે .
તું તો નથી જ ...

તું તો ડોબો જ છે .
નથી તને દેશ- દુનિયાની ખબર ,
કે નથી પારિવારીક સમ્બંધોની ખબર ,
તું શાનો સ્માર્ટ છે બકા ?

*અલ્યા મૂરખા ,*
કાનમાં ઘોંઘાટ વાળું સંગીત સાંભળી સાંભળી ને તું માત્ર કાનથી નહિ ,
દિમાગથી પણ તું બેરો થઇ ગયો છે ...

અલ્યા આખો દાડો મોબાઈલમાં ડાચું નાખી શું જોયા કરે છે .
તારા મા બાપ સામે તો જો કોઈ વાર!
બિચારા બાપે આખી જુવાની તને જુવાન કરવામાં ખર્ચી નાખી ...

*અલ્યા ડફોળ ,*
તારો બાપ જાત ઘસતો અને તને હસતો જોઈ રાજી થતો ..
તારી મા:! જેણે જુવાનીમાં કદીયે કોઈ મોજ શોખ નથી કર્યા ,
કારણ એને તારા માટે રમકડા ખરીદવા હતા ...

*લાટ સાહેબ ,*
21×3=63 થાય તે કહેવા તારે મોબાઈલનું કેલ્ક્યુલેટર વાપરવું પડે છે ...

તું જેને પછાત સમજે છે ,
તે તારા મા બાપ સમય આવ્યે મોબાઈલ અને કોમ્પ્યુટર શીખવા પડે તો એ પણ શીખી લેશે ...

*ઘેલસાંગરા,*
કસ્તુરબાને તું ગાંધીજીના બા સમજે છે અને ઈન્દીરા ગાંધીને ગાંધીજીના દીકરી છતાંય તને કોઈ વડીલ સલાહ આપે તો તારી કમાન છટકે છે ...

*પણ બકા ,*
મેથી અને કોથમીર કોને કહેવાય:?
એ તું  સાત વાર શાક લેવા જાય તો પણ શીખી નહિ શકે ..

*મકોડી પહેલવાન ,*
બે માઈલ ચાલવામાં તને આળસ આવતું હતું અને પોકમોન ગો રમવામાં આખું ગામ મોબાઈલમાં મોં ઘાલીને ઘુમ્યે જાય છે ...

*અક્કલના બારદાન ,*
માતૃભાષામાં "ઘ" અને "ધ" લખવાનો તફાવત તને ખબર નથી ..
"ઘર ને બદલે "ધર"
અને
"ધજા" ને બદલે "ઘજા" લખે છે ,
અને માં-બાપને અંગ્રેજી આવડતું નથી તેની ફરિયાદ કરે છે ...

*અલ્યા ગુગલીયા ,*
"પાટલા સાસુ" કોને કહેવાય તેવું ગૂગલને પૂછવા કરતા કોઈ વડીલને પૂછ બધા સબંધ વાચક નામ તને તુરંતમાં સમજાવશે ...

*તારા મા બાપનો ફોન ભલે સ્માર્ટ નહિ હોય ,*
*પણ માબાપ પોતે ખૂબજ  સ્માર્ટ છે ..*

*અને તારો ફોન સ્માર્ટ છે ,*
*પણ તું સ્માર્ટ નથી ...*

*એટલે બકા ,*
તોફાન કરવા રે’વા દે; અને છાનો માનો મા બાપ કહે એમ કર ...

*વાતવાતમાં  માબાપને ઉતારી પાડવાથી તું ઉંચો નહિ આવે ભઈલા ...*

ઘરમાં જે સગવડો મળે છે એના માટે મા બાપનો આભાર માન ..
કારણ કે  તને તારી લાયકાતથી વધારે તેઓ સુખ આપે છે ...

*અલ્યા ડફોળ ,*
જરા સ્માર્ટ ફોન માંથી ડાચું બહાર કાઢ ,
અને જો તારા મા બાપ દિવસ રાત તારા માટે કેટલું લોહીનું પાણી કરે છે ..
તને જનમ આપ્યાની સજા પળે પળે તું એમને આપે છે ...

*બકા ,*
કોઈ પણ મા બાપને કારમી સજા કરવી હોય તો ,
એક જ રીત છે મા બાપની ઈચ્છા વિરુદ્ધ જવુ ...

*ભઈલા ,*
મા બાપ તને સુખી જોવા કદાચ તારી મુર્ખ વાતોને પણ માની જશે ,
પણ એની આંતરડી અંદરથી બળતી રહે ...

*'જન્મદાતા' , 'અન્નદાતા' , 'જીવનદાતા' ને દુભાવનાર કોઈ દિ ઠરતો નથી ...*

*બકા જા ,*
અને તારા સ્માર્ટ ફોનને બાજુમાં મૂકી થોડો વખત મા બાપ સાથે વાતો કર...
કારણ કે કાલ કોણે જોઈ છે ?? ll