રવિવાર, 18 એપ્રિલ, 2021

Journey of life and God

*દર વર્ષે એક છોકરાને તેના માતાપિતા તેને ઉનાળાના વેકેશન માટે તેના દાદીના ઘરે લઈ જતા હતા, અને બે અઠવાડિયા પછી તે જ ટ્રેનમાં ઘરે પાછા ફરતા હતા.*
         *એક દિવસ છોકરો તેના માતાપિતાને કહે છે:*
*′ ′ હું હવે મોટો થયો છું, જો તમે મને  આ વર્ષે એકલો દાદીના ઘરે જવા દો તો ???*
          *થોડીક ચર્ચા પછી તેના માતાપિતા  થોડાક સુચનો અને સલાહ સાથે સંમત થાય છે*.
     *ત્યાર બાદ રેલવે સ્ટેશન પર  તેને શુભેચ્છા પાઠવે છે,અને બારીમાંથી એક ફરિ બધી સુચના  યાદ અપાવે છે.*
*છોકરો કહે છે ! ′ હું જાણું છું,આ  બધી સુચના તમે મને ઘણી વાર  કહી છે. ...! "*
                 *ટ્રેન નીકળવાની છે અને પિતા છેલ્લે બારી માંથી તેને  બોલાવે છે અને કહે છે.*
*′ ′ મારા પુત્ર, જો તને અચાનક બીક લાગે છે અથવા ડર લાગે છે, તો આ પત્ર  તારા માટે છે! ......* ′
       *અને તે પત્ર  તેના છોકરા ના ખિસ્સામાં નાખી દે છે.*
*હવે છોકરો એકલો છે, ટ્રેનમાં બેઠો છે, તેના માતાપિતા વિના, પહેલીવાર ..*.
           *તે ટ્રેન ની બારી માંથી બહાર ના  દ્રશ્યો જુએ છે  અને તેની આસપાસ અજાણ્યા લોકો દોડધામ કરે છે, અવાજ કરે છે, કમ્પાર્ટમેન્ટમાં પ્રવેશ કરે છે અને બહાર નીકળી જાય છે* 
*હવે તને  અનુભૂતિ થાય છે કે તે એકલો છે ..*
 *એક વ્યક્તિ તેની સામે  ઉદાસ ચહેરે બેઠો છે આ બધું જોઇ  આ છોકરો વધુ અસ્વસ્થતા અને બેચેની અનુભવે છે અને હવે તે ડરી ગયો છે*
*તે માથું નીચું કરે છે, સીટના ખૂણામાં જઈ ઉંઘવા નો પ્રયત્ન કરે છે ,પરંતુ બીક ના કારણે ઉંઘી શક્તો નથી.*
*તે  યાદ કરે છે કે જ્યારે ટ્રેન ઉપડી ત્યારે  તેના પિતા એ તેના ખિસ્સામાં કંઈક મૂકી રહ્યા હતા*.
               *ગભારટ ને કારણે ધ્રૂજતા હાથથી તે કાગળનો આ ટુકડો ખોલવાનો  પ્રયત્ન કરે છે, તે ખોલે છે:*
 *તે તેમા લખેલા લખાણ ને વાંચે છે.*
             *"દીકરા , ચિંતા ન કર, હું તારી સાથે આજ ટ્રેન ના તારી પાછળ ના ડબ્બામાં જ છું" ...*
          *મિત્રો, જીવનમાં પણ આ જ રીતે છે ...*
                 *જ્યારે ભગવાન આપણને આ દુનિયામાં મોકલતા હતા,  તે વખતે તેમના સ્વયં દ્વારા, તેમણે આપણ ને  એક પત્ર  આપ્યો છે*
*તેમા લખેલ છે.*,
      *ઉદાસ  ન થશો , હું તમારી સાથે જ છુ.હું તમારી સાથે મુસાફરી કરું છું,  ફક્ત મને દિલ થી યાદ કરો ... ❤️*
        *મિત્રો તેથી  ગભરાશો નહીં, હતાશ થશો નહીં, બહાર ની અને અત્યાર ની પરિસ્થિતિ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરશે ..*
                *તેથી ભગવાન   ઉપર  વિશ્વાસ રાખો , તે સદાય  આપણી સાથે હંમેશાં છે, આપણી આખી મુસાફરી દરમિયાન.*

શુક્રવાર, 16 એપ્રિલ, 2021

Corona times Gujarati

હમણા થોડા દીવસો થી એક વોટસઅપ યુનિવર્સિટી માં નેગેટિવ માહોલ બનાવી દીધો છે.
એક ગાડરીયો પ્રવાહ નીકળી ગયો છે.
 દેશ માં વેલ્ટીનીટર નથી, ભયાનક પરિસ્થિતી છે. હોસ્પિટલ મા બેડ નથી .
સ્મશાન મા જગ્યા નથી જેવા નેગેટિવ મેસેજ એટલા બધા ફરતા થઈ ગયા છે ને માણસ ને કોરોના થી એટલો ડરાવી દીધો છે કે દર્દ કરતા આ પરિસ્થિતી સામે લડવા લાગ્યો છે.
એમાં મીડીયા સોશિયલ મીડિયા પણ એટલો જ નેગેટિવ પ્રચાર કરી રહી છે.
 હાલ ગરમી ની સીઝન છે મીક્સ વાતાવરણ છે એટલે તાવ,ટાઈફોડ,ન્યૂમોનિયા જેવા અમુક ઉનાળુ રોગ થતા હોય છે સાથે કોરોના ની મહામારી છે એટલે સ્વાભિવીક છે કે હોસ્પિટલ મા જગ્યા નહી હોય પણ સાવ જ નથી. એવી વાહીયાત નેગેટિવ હાડમારી પણ નથી .
10 લાખ થી વધારે વસ્તી ધરાવતા સુરત, અમદાવાદ જેવા શહેરો મા રોજના 10 મરણ થતા હૉય તૉ ડેડબોડી ને અગ્નિ સંસ્કાર નો સમય 2 થી 3 કલાક હોય તો નોર્મલી 10 મરણ માટે 20 થી 30 કલાક એ જગ્યા બ્લોક થાય.
બીમારી ગંભીર છે પણ ભય કે હોહા હોહી કરી ને નથી જવાની .
લોકો મા ડર હશે તો ઉલટાની એમના મગજ મા નેગેટીવ એનર્જી આવશે.
 સરકાર રોજ વેક્સિન બેડ વેલ્ટીનેટર ની સંખ્યા વધારવાના પ્રયાસ કરતી હોય છે.
ડોક્ટર પોલીસ કે બીજા અન્ય વોરયર્સ એમનુ કામ કરે જ છે.
આપણે કાય નય તો બસ તકેદારી અને પોઝીટીવ એનર્જી  કરી શકીએ.
દવાખાને વધુ પડતા દરદી હોય તૉ થોડી અગવડતા થતી હશે પણ એમની સારવાર માં દવા આપતા હોય ઓક્સિજન ની જરૂર હોય તો એ આપતા હોય પણ એનો મતલબ એ પણ નથી કે નર્સ એક બેડ પર સામે ને સામે ઉભી જ રહે. અને પુછ્યાં કરે કે બરાબર છે ને  કાકા,દાદા,માસી,
 આપણે નેતાઓ ની રેલીઓ ના વાંક, પોલીસતંત્ર ના દંડ નો વાંક કાઢવા, ને કોરોના જેવી ગંભીર બીમારી ના જોક્સ બનાવી ફોરવર્ડ કરવા સીવાય કોય કામ જ નથી.
 અરે માસ્ક નો દંડ એટલે આવ્યૉ કે તે પહેર્યુ નથી એમ કેમ ના વિચારયુ.
રેલી સ્ટેડિયમ મા તુ ગયો એટલે ટોળા થયા એમ કેમ ના વિચાર્યુ.
ફ્રી વેક્સિન લેવા માં પણ ઘરે ઘરે જાહેરાત કરવા, હાથ જોડવા  પડે છે. લઈ લો ને બાપા વેક્સિન. એમ કેમ ના વિચાર્યુ.
હુ સવારે ઉઠી પ્રાણાયામ, ગરમ પાણી ,હેલ્દી ખોરાક, રોગ પ્રતિકારક શકિત વધારવાની અને કામ સીવાય બહાર ના જવ તો કોરના એમ ને એમ હારી જશે. એમ કેમ ના વિચાર્યુ,?
બસ ખાલી મડદાઓ ની વેઈટીગ નુ સ્ટેટસ મુકી દિધું.
એક વીડિયો મા 10 થી 15 એમ્બ્યુલન્સ નો વીડીયો મૂકી હાહાકાર ના હોય એમ તો પાછો ગીત બનાવે જોડે.
અરે એજ વીડીયો પોઝીટીવ બની શકે કે સરકાર દ્રારા દરદીઓ ને સારવાર સારી મળે એટલે આ 10 થી 15 એમ્બ્યુલન્સ ના ડ્રાઈવર 24 કલાક મહેનત કરે છે એમ લખ.
એક એમ્બ્યુલન્સ નો ફોટો ને નેગેટીવ ગીત સાથે મુકી ને પતી ગયુ.
 ક્યારેય એમ કેમ ના વિચાર્યુ મને શરદી, તાવ ઉધરસ છે તો બહાર નથી જવુ. કોઈ બીજાને ચેપ લાગશે એવુ કેમ ના વિચાર્યુ.?
 અમુક તો એવા જોયા કે કોરાના થયો છે તો ખબર કાઢવા નથી કોઈ આવ્યુ એવું ખોટું લગાડી બેઠો છે બોલો.

પાછો એમના પરિવાર મા કોરોના સંક્રમણ હોવા છતા એ ઓફિસ માં કે ગામ મા આંટા મારે છે મને થાય તો બીજા ને પણ કોરોના થાય. અને ગલ્લે પાન ની પીચકારી મારી રોડ પર બોલે એપેલો હોસ્પિટલ માં જગ્યાઓ નથી. હો બાપા.! આ કોરૉના એ તો મારી નાખ્યા બધા ને આ સરકાર ફેલ છે. કોરૉના માં તું તો ઘરે મર. ઓફિસ અને ગામ મા ફેલાવવા નીકળેલ છો. ને  પાછો ગામ માં સલાહકાર બની નીકળી પડ્યો છો.
મુળ વાત પર આવીએ તો જીવન મરણ ઈશ્વર ના હાથ માં છે. આપણે ખાલી તકેદારી અને સ્વાસ્થ્ય ના નિયમો પાળવાના છે. સેલ્ફ ડિસ્પિલીન સાથે.
ભગવાન ભોળા નાથ નું નામ લો. અને પોઝીટીવ એનર્જી ઉત્પન્ન કરો અને કરાવો. દરદી ને કોરોના જેવો રોગ સામાન્ય લાગે એમનું મનોબળ વધે એવા મેસેજ નો માહોલ બનાવીએ .
    🚩  જય ભારત 🚩

રવિવાર, 11 એપ્રિલ, 2021

How much is enough

HOW MUCH IS ENOUGH ?

There are few questions whose answers are not universal but subjective. "How much is Enough ? " is one such poser for a human life.

Isn’t it strange that how circumstances can change the perception ?  The same question - before and after Covid - has a great paradigm shift in our
understanding. 

If we divide our lives into few quadrants - it could be as follows: 

1. Biggest quadrant is where we spend most of our lives - earning - maximising financial gains, professional growth, mundane activities, worldly formal deeds.  This could be subjective - but is most likely to be anywhere between 70 to even 100 percent !
2. Second quadrant is your quality time given to your loved ones. 
3. The time you have used in giving something back to community, helping others selflessly.
4. Living truly for yourself - beyond money making - reading, fulfilling your dream hobbies of childhood ( eg. learning music, painting, dancing etc)
5. Time allotted for a spiritual quest - to seek answers of human existence. 

As it happens, most of us spend majority of our time in first quadrant only. We realise at the fag end of life what George Bernard Shaw once said : “ You will be more disappointed by the things you did not do than what you did”. 

Earning money is very vital and crucial. No one can argue on that. But one needs to know - How much is enough? If we don’t ask this question , we will consume our life in first quadrant only. 

Covid has opened up our eyes to the “fickleness” of  human life. Most traumatic era ( we are still not out of it) of this century has taught us to live with ourselves. The love and importance of family & community has sunk into us with great conviction. Covid needed to happen to make us understand “Money alone is so futile “. 

I am reminded of a short story by Khaled Hosseini, ( author of Kite Runner).
He writes: “That same night, I wrote my first short story. It took me thirty minutes. It was a dark little tale about a man who found a magic cup and learned that if he wept into the cup, his tears turned into pearls. But even though he had always been poor, he was a happy man and rarely shed a tear. So he found ways to make himself sad so that his tears could make him rich. As the pearls piled up, so did his greed grow. The story ended with the man sitting on a mountain of pearls, knife in hand, weeping helplessly into the cup with his beloved wife's slain body in his arms.”

Covid is not here to stay forever. But I hope the lessons Covid taught would be itched in our mind and heart forever. I sincerely hope that we shall live our life keeping in mind the quadrants other than the first one. 

Ultimately It is only upto you to decide - 
“ How much is enough for you ?

Dr Hemant Antani

મંગળવાર, 6 એપ્રિલ, 2021

Second wave of corona

Ministry of Health and Family Welfare press release  giving latest Covid inputs👇

The fears expressed earlier regarding the spread of Covid19 in India for the last 3-4 weeks were finally confirmed today in the press release issued by the Ministry of Health and Family Welfare (MoHFW).
Some of the salient points mentioned in the press release today:
.
1. INSACOG has detected 771 variants of concerns (VOCs) in a total of 10787 positive samples sequenced. The distributions are as follows :
UK (B.1.1.7) variant - 736. 
South African (B.1.351) variant - 34
Brazilian (P.1) variant - 1
.
2. These variants of concerns, which are much more infectious (2-6 times than the original Wuhan strain) are now circulating in 18 states of India.
.
3. Additionally, new local variants of concerns specific to India have been detected. Sequencing has found that the fraction of samples with the E484Q and L452R mutations are much higher now.  
.
4. The N440K variant that is associated with immune escape has been found in 6% samples from Kerala, 33% of samples from Andhra Pradesh and in 51% samples from Telangana. 
.
5. All the above mutated strains circulating in India now make the virus much more dangerous. The mutations, in addition to significantly increased transmissibility, help the virus escape our immune system, meaning that many who have been previously infected or vaccinated "might" get re-infected. 
.
6. Given that these dangerous strains are now already circulating in 18 states, it is just a matter of time before the Covid19 cases might start to increase in all states of India. Brazil has borne the brunt of the P1 strain where almost all its hospitals and health system have now collapsed, with more than 3,200 deaths every single day. 
.
Given that 7% of the strains circulating in the country are variants of concern (771 out of 10,787), it should wake us up. The UK variant and other VOCs ripped apart countries after countries, pushing them into larger and dangerous consecutive waves of infections and deaths. While we may again see lesser deaths due to our demographics, increased cases of Covid19 will make things worse. 
.
We are already close to 50,000 new cases each day.

Do not let your guard down.
Avoid crowded places.
Avoid unnecessary travel.
Keep wearing your mask in public places.
Take necessary precautions.

Yes, caution & due precautions are inescapable facts that we all have to follow in the coming months🙏🏼

The virus is back, this time with more energy, tactics and camouflage.
We don't cough
No fever, it's joint pain, weakness,
Loss of appetite and Covid pneumonia!
Of course, the death rate is higher, it takes less time to get to the extreme. Sometimes no symptoms ... let's be careful ...
 The strain is not domiciled in our nasopharyngeal region!
 It directly affects the lungs, which means window periods are shortened.
I have seen a number of patients without fever, but an x-ray report shows moderate chest pneumonia!
The nasal swab is often negative for COVID19!

There are more and more false pharyngeal nasal tests COVID19) ... which means that the virus spreads directly to the lungs causing acute respiratory distress due to viral pneumonia! This explains why it has become acute and more fatal !!!

Be careful, avoid crowded places, wear a face mask, wash our hands often.

*WAVE* more deadly than the first.  So we have to be very careful and *take every precaution.*
 Please become an alert communicator among friends and family ...

 __________
 DO NOT keep this information to yourself, share it with your family and friends.
Please take care and stay safe !

રવિવાર, 4 એપ્રિલ, 2021

Covid 19

Head of Infectious Diseases Clinic, University of Maryland,
 USA says:

  1. We may have to live with C19 for months or years.  Don't deny or panic.  Don't make your life a misery.  Let's learn to live with this reality.

  2. You can't destroy the C19 virus that has penetrated the cell walls, by drinking liters of hot water - you'll just be going to the bathroom more often.

  3. Washing your hands and maintaining a physical distance  is your best method of protection.

  4. If you do not have a C19 patient at home, there is no need to disinfect your home.

  5. Grocery bags / plastic bags, gas stations, shopping carts and ATMs do not cause infection.Wash your hands, live your life as usual.

  6. C19 is not a food infection.  It is associated with infectious droplets such as flu.  There is no demonstrated risk that C19 is transmitted by ordering food.

  7. You can lose your sense of smell by using a lot of anti-allergies and viral infections.  These are only non-specific symptoms of C19.

  8. Once you get home, you don't need to change clothes immediately and take a shower!
 Cleanliness is a virtue but not paranoia!

  9. The C19 virus does not fly through the air.  This is a respiratory drop infection that requires close contact.

  10.The air is clean, you can walk to parks and public places (just keep your physical distance for protection)

  11. Just use regular soap against C19, no need for anti-bacterial soap.  These are viruses, not bacteria.

  12. You don't have to worry about your food orders.  But you can heat everything in the microwave, if you want.

  13. The possibility of bringing the C19 home in your shoes is like being struck by lightning twice a day.  I've worked against viruses for 20 years - drop infections don't spread like that!

  14. You can't be protected from viruses by consuming vinegar, sugarcane juice and ginger!  It's just for immunity not medicine.

  15. Wearing a mask for a long time interferes with your breathing and oxygen levels.  Wear it only in crowded places.

  16. Wearing gloves is also a bad idea;  the virus can accumulate in gloves and is easily transmitted if you touch your face.  Better to just wash your hands regularly.

  17. Immune system gets very weak by always living in a sterile environment.  Even if we are taking immune-boosting supplements / medicines, please regularly leave your house to the park / beach or anywhere else.
*Immunity is increased by EXPOSURE TO PATHOGENS, _not_ by sitting at home and consuming fried/spicy/sweet foods & fizzy drinks.*

Original article:- https://theazb.com/we-will-live-with-covid19-for-months-lets-not-deny-it-o nor-panic- dr-faheem-younus /

 *Very good article, must be read by everyone.*

શુક્રવાર, 2 એપ્રિલ, 2021

Facts about corona