શુક્રવાર, 29 જુલાઈ, 2022

Old age

*ડૉ શ્વેતલ દિલીપકુમાર ભાવસાર*
*સિનિયર ઓર્થોપેડિક સર્જન ની પ્રાર્થના*
🙏👉
 *ભગવાન આ દુનિયામાં કોઈને પણ બિમાર ના કરે, કોઈને પણ ફ્રેક્ચર ના કરે.*

*ફ્રેક્ચરથી કેવી રીતે બચવું⁉️*👈 

*મોટા ભાગના ઘરડા લોકોને ઘરમાં લપસી કે પડી જવાથી થાપા ના બૉલ, મણકા અને કાંડા ના ફ્રેક્ચર થાય છે.જોર વધારે આવે તો હાથ કે પગમાં આવેલા મોટા હાડકા પણ ઘરમાં લપસી કે પડી જવાથી તૂટી જાય છે.*

*એક વખત ખાટલો આવે એટલે બીજી પચાસ બિમારીઓ ઘર કરી જાય છે. ભાઠા પડે, પેશાબમાં પરુ થાય, કિડની બગડે, પાચન ક્રિયા બગડે, કબજિયાત થાય, દર્દી એકવાર પથારીવશ થાય એટલે કોલેસ્ટેરોલ, ડાયાબીટીસ, લકવો અને હૃદય રોગ પણ થાય. શરીર ખોખલું થઈ જાય.* 

*માત્ર ભારતમાં જ નહિં આખા વિશ્વમાં પણ ૫૧% સિનિયર સિટીઝનનાં મૃત્યુ થાપાના ફ્રેક્ચર થયાનાં એક વર્ષમાં થાય છે.*
 
*જો આપની ઉંમર ૫૦ કરતા વધારે હોય અને ઉંમર ભલે નાની હોય પણ જો આપને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર , કિડની કે હૃદયની બિમારી હોય તો નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા...*

*👉થાપાના ફ્રેકચરથી કેવી રીતે બચવું.....👈*

*💁‍♂૧ : હાડકાને મજબૂત રાખવા યોગ્ય પ્રમાણમાં દ્રાવ્ય થાય તેવું કેલ્શિયમ ફૉસ્ફરસ વિટામિન ડી - સી - કે લેવું*.

*💁‍♂૨ : કુદરતી વિટામિન ડી માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું ૪ દિવસ સવારના કૂણા તડકામાં શરીર તપાવવુ.*

*💁‍♂૩ : હળવી કસરતો કરવી. વજન ઉપાડવાવાળી ભારેખમ કસરતો મોટી ઉંમરે કરવી જોખમી છે. ચાલવા જાવ, તરવા જાવ, સાયકલ ચલાવો. આમાનુ કશું ના કરો તો અડધો કલાક હિંચકા પર બેસવાથી પણ પગની કસરત થાય.*
 
*💁‍♂૪ : હિપ ફ્રેકચર પ્રોટેકશન પેડ વિદેશોમાં આસાનીથી મળી જાય. આપણે ત્યાં હજી બધે મળતા નથી.* 

*💁‍♂૫ : ડાયાબિટીસ, બી.પી., કિડની, થાયરોઈડ. અને અન્ય રોગોની દવા નિયમિત લેવી*

*કેટલીક દવાઓ જેમકે ફિનીટોઈન, હાડકાને પોલા કરી નાખે છે. આવી દવા લેતા હોય તો એના વિશે જાણી લેવુ*. 

*💁‍♂૬ : એકદમ ઝટકા સાથે પથારીમાંથી, સોફામાંથી કે ખુરશીમાંથી ઊભા ના થઈ જવું. એકદમ માથું ના હલાવવું, એકદમ વાંકા ના વળવું. ઉઠીને પહેલા ત્યાં જ સૂતાં-સૂતાં કે બેઠા-બેઠા હાથ પગને ૪-૫ મિનીટ સુધી વાળવા અને ખોલવા. સીધા જ બેઠા થઈ જવાને બદલે એક પડખું ફરીને થોડી હલન ચલન કરવી અને પછી સપોર્ટ લઈને બેઠા થવું. બેસીને તરત એક ગ્લાસ પાણી પીવું અને જો એક ગ્લાસ શક્ય ન હોય તો એક-બે ઘૂંટડા પાણી અવશ્ય પીવું. આમ કરવાથી શરીરમાં લોહી ફરતું થશે અને ઊભા થવાથી પોશ્ચુરલ હાયપોટેન્શન થવાની શક્યતા ઘટશે. એકદમ ઊભા થવાથી બ્લડપ્રેશર તરત જ ઘટી જાય છે અને મગજને પૂરતું લોહી મળતું નથી અને ચક્કર કે આંખે અંધારા આવી જવાથી પડી જવાય છે. બ્લડપ્રેશર ઘટી ના જાય એ માટે જરૂર પૂરતું પાણી-પ્રવાહી પીવો.* 

*💁‍♂૭ : શરમ વગર લાકડી કે વૉકર રાખો. લાકડી હશે તો પડવાની સંભાવના ઘટશે. હાડકું ભાગીને કે બ્રેઈન હેમરેજ કરીને ડૉકટરની બી.એમ.ડબલ્યુ. કે મર્સિડીઝનાં એક-બે હપ્તા ભરવા કરતાં ૧૦૦-૨૦૦ રૂપિયાની એક મજબૂત લાકડી વાપરવી સારી*.

*💁‍♂૮ :  દરરોજ પૂરતી ઊંઘ લો. ઊજાગરા અને જાગરણો ના કરો. દરરોજ પૂરતું પૌષ્ટિક ભોજન પણ લો. લીલા શાકભાજી, કઠોળ, દાળ, સુપ, સલાડ, સ્પ્રાઉટ્સ ખાવ. અધૂરી ઊંઘ અને કામ વગરના નકોરડા ઉપવાસ વખતે શુગર અને બ્લડપ્રેશર વધઘટ થઈને પડી જવાની શક્યતાઓ વધી જાય છે.*

*💁‍♂૯  ઘરમાં, બાથરૂમમાં રેલીંગ નંખાવો જેથી એને પકડીને ચાલી શકાય. રાત્રે નાની લાઈટ બધા જ રૂમોમાં ચાલુ રાખો જેથી અંધારામાં ઉઠીને ક્યાંય પડી ન જવાય. વજન ન ઉપાડો. લિફ્ટ હોય તો એકલા સીડી ચઢવાનું કે ઉતરવાનું જોખમ ન લો. પાછળની તરફ ઊંધા ન ચાલો. માળિયા અને પંખા સાફ કરવાનું જોખમ ન લો. ભારે વજન ન ઉપાડો.  ભારે સામાન ન ખસેડો. જમીન પર ન બેસો. ભારતીય શૈલીના સંડાસ બાથરુમ ન વાપરો. કબજિયાત ન થાય એ માટે ફળો , શાક , સલાડ , જાડો લોટ, છોતરા વાળી દાળો વાપરો. ઇસબગુલ લઈ શકો. કુદરતી હાજતમાં જોર કરવું નહિં. એનાથી હૃદય પર દબાણ વધે છે.* 

*નહાતી વખતે પણ  ખુરશીમાં બેસીને શાવર વાપરો. બાથટબમાં પણ રેલીંગ નંખાવો. એકલા બાથરુમ ન જાવ. કોઈની મદદ લો. સ્નાયુની કસરતો શીખો. શીખવા માટે એક વખત ડૉક્ટરને મળો અને કસરતનો વિડિયો મોબાઈલમાં ઉતારી લો જેથી રોજ કસરત ઘરે જ કરી શકો.*

👍🏽🌹🙏🏼🌹✍🏼 
*50 વર્ષની વય પછી*
*એક અનુભવ કરી શકે છે*

*ઘણા પ્રકારની બીમારીઓ.* 🤔
*પરંતુ જેની મને સૌથી વધુ ચિંતા છે તે છે* *અલ્ઝાઇમર.*

*મિત્ર ડૉક્ટરે જીભનો ઉપયોગ કરીને કસરત શીખવી છે*

*અલ્ઝાઇમરની શરૂઆત ઘટાડવા માટે જીભની કસરત અસરકારક છે* 

*1 *શરીરનું વજન*
*2 *હાયપરટેન્શન*
*3 *મગજમાં બ્લડ-ક્લોટ*
*4 *અસ્થમા*
*5 *દૂરદૃષ્ટિ*
*6 *કાન ગૂંથવું*
*7 *ગળામાં ચેપ*
*8 *ખભાના ચેપ*
*9 *અનિદ્રા*

*શીખવા માટે ખૂબ જ સરળ છે*

*દરરોજ સવારે, જ્યારે તમે તમારા ચહેરો ધોવા માટે, અરીસાની સામે, નીચે પ્રમાણે કસરત કરો:*
 
*તમારી જીભ લંબાવી, તેને જમણી તરફ અને પછી ડાબી તરફ,  એમ 10 વખત ફેરવો/ખસેડો*

*જીભની કસરત અલ્ઝાઇમરને નિયંત્રિત કરવામાં અને અટકાવવામાં મદદ કરે છે ...*

*તબીબી સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે જીભનું મગજ સાથે જોડાણ છે*
 
*જ્યારે આપણું શરીર જૂનું અને નબળું થઈ જાય છે, ત્યારે પ્રથમ સંકેત એ છે કે આપણી જીભ કડક થઈ જાય છે અને ઘણી વાર આપણે આપણી જાતને ડંખ મારતા હોઈએ છીએ*.

*તમારી જીભની વારંવાર કસરત કરો*
*મગજને ઉત્તેજીત કરશે*
*આપણા વિચારોને સંકોચવાથી ઘટાડવામાં મદદ કરે છે અને આ રીતે તંદુરસ્ત શરીર પ્રાપ્ત કરે છે*.
🙏
🔬 
*સિનિયર સિટિઝન્સને કૃપા કરીને આગળ મોકલો*
🗣👉👨👨‍🔬 🙏
*"હું આ ન્યૂઝલેટર પ્રાપ્ત કરનાર દરેક વ્યક્તિને તેને બીજા દસ લોકો માટે ફોરવર્ડ કરવા પ્રોત્સાહિત કરું છું*
*ચોક્કસપણે ઓછામાં ઓછું એક જીવન બચી જશે ...*
*મેં મારો ભાગ કર્યો છે, હું આશા રાખું છું કે તમે તમારો ભાગ કરવામાં મદદ કરી શકશો. આભાર!*
👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

શનિવાર, 16 જુલાઈ, 2022

Life of a doctor in USA and India

Hi, I am currently a faculty of Psychiatry and I went to the US in 2010, after taking Step 1, did 6 months of electives over there, cleared CS examination, and then came back to India, studied for PG entrance examination, and stayed back. I did MBBS from UCMS, Delhi and we had a pretty strong culture of going to the US over there (not sure how it is nowadays). The reasons for going to the US remain pretty much the same whether you are a graduate of AIIMS, UCMS, MAMC, or Manipal. I will talk about a few important ones-Disenchantment with the system- Many students feel disenchanted with the Indian medical system, as they see the overworked residents in the hospitals, who are often ill-treated by the consultants and senior residents. Students feel that this is their future and get demotivated. Most of these students have no idea about how things work in the US. But imagine that it would be better.Money- A large number of students compare the residency stipend in India (Rs 30K-Rs 75K per month in India) and compare it with the residency stipend in the US (USD 3,000) and reach the conclusion that doctors in the US earn so much more.Tougher PG entrance examination- Many students believe that getting residency in the US is much easier than cracking the tough Indian PG entrance examination, and hence the move.Discouragement by seniors- Most of the students take advice from residents and senior residents in their colleges, and these residents are usually unhappy. They often tell the students how useless and unrewarding it is to become a doctor in India. The students get discouraged and look for the options, and USMLE is the obvious option that comes to their mind.Unrealistic expectations of life in the US- A large number of students imagine that life in the US is all rosy and happy. For many, Hollywood movies work as the benchmark. They believe that life in the US would be similar to what they see on screen.Let me explain why all these reasons are flimsy and not based on factsThe Indian Medical system is definitely broken. Residents are overworked for sure. Consultants are usually mean and not so nice. But American residency is no cakewalk. An American resident works harder than an Indian resident (except probably the first year of Indian residency). Rounds in their wards would start at 7:30 or 8 in the morning, and in surgery wards, even at 6:30. The amount of documentation that they do is just mind-boggling. And then, most of the Indians doing residency in US are under pressure to do some serious research work, if they want to have a shot at the fellowship. Not only that Indians get to know that one way of getting a green card earlier (and not wait for 10 years) is to have an exceptional academic record and publish loads of research papers. So they have to work pretty hard. It's simply untrue that residency in India is tougher than residency in the US.Money- Comparison of stipends is naive, one remains a resident for 3 years only. But to be fair, the money that a US doctor earns is almost always more than what an Indian counterpart would earn. But there are two important points to be made here. The earnings of an Indian doctor in the private sector are pretty decent, most of the medical students seriously underestimate the earnings of doctors in India. Please do not look at the salary of your medical college professor, that not a representative sample. More importantly, money is important to buy stuff and services. And even with more money, people are not able to afford a cook, a chauffeur, a maid and a nanny in US, whereas you can have all of that while earning one third of your counterpart in US. US doesnt have cheap labour, India has it. We dont have to do the dishes and cook the food, there you dont have much of a choice. People dont realize it, but life is so much easier back home.After teaching for PG entrance exams, for so many years, I can say one thing for sure. If one studies properly for 1 year, he/she will definitely clear the PG entrance in India. USMLE is tricky. Indians usually do good in Step 1 and Step 2 CK. But CS is tricky, I have seen many bright students flunking the CS (which reduces the chances of a good residency significantly). The interviews can be tricky and, the whole Matching process is tricky. Most importantly if you are not able to get a good rank in the Indian entrance, you can always pick a diploma or a nonclinical seat, but you dont have that option in US. You can pick family medicine over there but even that is not a cakewalk. Some of my batchmates, have still not gotten into residency.Discouragement by seniors - I usually get angry when I see a demotivating post written by a senior doctor, for the simple reason that they don't present the entire picture. Of course, there are problems in the Indian medical system, but it's not all bad. As a psychiatrist, I see so many MBAs and Engineers in their 40s or 50s, anxious about layoffs and losing their jobs, I am yet to see one doctor with the same problem. A doctor in India may or may not become rich, but he will never be poor. You will always make enough to meet your basic needs. It's true that there is the risk of violence, and we all read about the cases of violence against the doctor by unruly patients, but what about those majority of patients who are nice, respectful, and thankful. An image has been created in the minds of young docs that all patients are hooligans, I disagree, most of the patients are still very respectful towards the doc. And while it's true that the violence against doctors is a menace that must be dealt with as strictly as possible, let's not create a rift between patients and doctors because of few antisocial elements.Life in US is not all rosy, in fact you will never feel like a first-class citizen over there. The vast majority of Americans are amazingly nice people, but every now and then, you will meet someone who will in a subtle way remind you that you are not one of them. You will always be aware of the brown colour of your skin, more so when you are out of the hospital. You will try to speak like them (not becuase you want to show off, but becuase your patients wouldnt understand you unless you twist your tongue in a certain way for atleast some words), you will try to develop a liking for Halloween and Christmas (but in your heart you would always miss Holi and Diwali), you will try to develop a liking for baseball and basketball (but you would always be checking the cricket score), you will try to be like an American but India won't leave you.So why I came back, you ask. For all these reasons. After spending almost 6 months I started asking myself this question, why the hell am I here. I couldn't give myself a good answer. So, I decided to go back. I appeared for the CS exam about 5 days before I returned to India. I had decided that I would not pursue USMLE any further and had no motivation to clear CS, but I knew if I flunked CS, people would say that I went back because I couldn't pass the exam. And that was not acceptable to me. I used every iota of energy in my body for like 2 weeks, prepared for CS, and of course, cleared it. And left the US, on my terms.It's been 10 years. I have not regretted coming back to India even for a single day. In fact, I am so proud of my younger version who had the spine to call it quits and come back.P.S. These were my reasons, many of my friends have settled in the US and are pretty happy, some of them who settled over there and are not so happy. I guess it varies from person to person. But the crux of the matter is that going to the US is not such an obvious choice. And staying back in India is not so bad.Addendum- One of the strong reasons in favour of moving to the US in recent times is the worsening security situation for doctors in India. The incidences of violence against doctors appear to be increasing (or maybe that was always the situation, it's just getting reported more frequently now). I totally agree with the view that in front of security considerations, other considerations should take back seat.

ગુરુવાર, 14 જુલાઈ, 2022

Krishna

પૂછ્યું કૃષ્ણ એ મનેમંદ મુસ્કાન સાથે,બોલને શું વાત છે.આજે કેમ ઉદાસ છે ?મે કહ્યુ મારા જીવન માં સંઘર્ષ કેમ.?ઉદ્દેશ્ય શું મારા જીવન નો.?મારી સામે જોઈહસી પડ્યા મુરલીધરબોલ્યા.જાણે છે તું ?હું જન્મ્યો એ પહેલા જમને મૃત્યુ આપવા તૈયાર હતામારા જ મામા.હું જન્મ્યો જેલ માંજીવન આખું સંઘર્ષ માંદરેક ડગલે પડકારજન્મતા જ મા થીથયો અલગ.બાર વર્ષે ગોકુળ થી અલગજેણે પ્રેમ આપ્યોએ મા .. યશોદા.જેને પ્રેમ આપ્યોએ રાધા ...ગોપી ઓ અને ગોવાળોને પણ છોડ્યા.મથુરા છોડ્યું અનેદ્વારકા પણ વસાવ્યું.જીવન માં આટલો સંઘર્ષતો પણ કોઈનેયજન્મકુંડળી નથી બતાવી.ના કોઈ ઉપવાસ કર્યાના ખુલ્લા પગેચાલવાની બાધા યે માનીના ઘરની બહારલીંબુ મરચા બાંધ્યા.મેં તો યજ્ઞ કર્યોફક્ત અને ફક્ત કર્મ નો.યુદ્ધના મેદાનમાં જયારે અર્જુનેધનુષ્ય બાણ નીચે નાંખ્યા.ના અર્જુનના જન્માક્ષર જોયા,ના કોઈ મુહૂર્ત જોયું,ના તો કોઈ દોરોકે તાવીજ આપ્યા.બસ એને એટલું જ કહ્યું.આ તારું યુદ્ધ છેતારે જ કરવાનું છે.હું માત્ર તારો સારથીકર્મ માત્ર તું કરમાર્ગ હું બતાવીશ.મારુ સુદર્શન ચક્ર ચલાવીસંહાર કરી શકત આખીકૌરવ સેનાનો.પણતારું ધનુષ્ય તું ઉપાડ.તારા તીર તું ચલાવ.હું આવી ને ઉભો રહીશકોઈ ને કોઈ સ્વરૂપમાંતારા પડખે તારી સાથેતારો સારથી બની ને.દુનિયાની તકલીફોમાં તું જાતે લડ.હું હંમેશા તારી આગળ ઉભો હોઈશ.તુ સારા કર્મ કર.તારી તકલીફો ને હું હળવી કરીશ.બસ હું આવું ત્યારેઓળખજે મને તું.મારી ગીતા નો સંક્ષિપ્ત સાર.નથી જોઈતા તારા કોઈ ઉપવાસ,કોઈ માનતા કે નથી બાધા જોઈતી.માત્ર *શુદ્ધ કર્મ* કર. ખુલ્લાં *મનથી જીવન* ને આવકાર.પ્રત્યેક ક્ષણ ને *ભરપૂર માણ.**હું આવતો રહીશ,**બસ... ઓળખજે મને તું ...*જયશ્રી કૃષ્ણ 🌹🙏🌹.

મંગળવાર, 12 જુલાઈ, 2022

Life after marriage

તાજેતરમાં લગ્ન વિષયક સમસ્યાઓમાં ઉપરા ઉપરી બે ત્રણ કોર્ટ કેસ ખુબ દુઃખદ આવ્યાં.એમાં Main પ્રોબ્લેમ એ છે કે લગભગ *25 થી 27 વર્ષની ઉંમરે પરણીને આવેલી દીકરીને* ખીચડી થી માંડી ને કંઈ જ બનાવતા કે *કામ કરતાં આવડતું નથી અથવા તે જૂઠું બોલે છે કે તેની દાનત નથી.* એમાંથી જે હોય તે પણ સાસરિયાં માટે સમસ્યા સરખી જ રહે છે.દીકરી ડોકટર, એન્જિનિયર કે જે હોય તે પણ પેટ તો દરેક ને હોય જ છે.અને *રસોયણ, ઝોમેટો, sweegy કે ટિફિનમાં આખી જિંદગી જીવી ન જ શકાય.* સાસરિયા પણ વહુ લાવતા હોય તો તેમની કઈક તો અપેક્ષા હોય જ.અને 27 વર્ષની ઉંમરે તેઓ પાઠશાળાનાં અણઘડ બાળકને તો ન જ લાવતા હોય અને દરેક માણસ દરેક કામ શીખીને જન્મ્યું નથી હોતું પણ શીખવાની અને શીખવાડવાની પણ એક ઉંમર હોય, અને ઘણા કેસમાં તો શીખવાડી શકે તેવું કોઈ સાસરામાં ન પણ હોય.એની પણ વ્યવસ્થા થાય,  *પણ શીખવાની કે કરવાની દાનત અને તૈયારી તો અનિવાર્ય જ છે ને??*પણ આ તો પિયરમાં કંઈ હોય કે ન હોય પણ સાસરે આવે એટલે 100% ટીવી સિરિયલોની વહુઓની જ રહેણી કરણીની હવામાં જ હોય છે.રસોયા, નોકર, નોકર થી થોડો અપગ્રેડ પતિ, પાર્લર, પિક્ચર, પિકનિક, ટૂર, બહુ તો નોકરી કે પછી અભ્યાસનું બહાનું ! અને એ કંઈ પૂરું ન થાય કે વાંધો વિરોધ થાય તો કોર્ટ ની ધમકી.....આ પરિસ્થતિમાં હવે દીકરાઓને પરણાવવાની પણ ખુબ જ બીક લાગે છે અને *દીકરીનો કે પોતાનો વાંક કબુલવાને બદલે દીકરીઓના પિયરીયાની દાદાગીરી અને દખલગીરી એટલી વધી ગઈ છે કે તેણે સામાજિક વ્યવસ્થાનો સત્યા નાશ કર્યો છે.....* પોતાની 27 વર્ષની દીકરી સાવ અણઘડ અને વેતા વગરની છે તેમાં પોતાની જ જવાબદારી છે તેવી કોઈ શરમ કે ગુન્હાહિત કબૂલાત, કે હજી તેને કંઈ જ શીખવવાને બદલે *સાસરામાં કંઈ કહેવા કે શીખવવાનો પ્રયત્ન કરવામા આવે તો તેને સાસુ કે નણંદ નું ભાઈ ભાભીના જીવનમાં ઇન્ટર ફિયરન્સ* થતું હોવાનો વાહિયાત અને મૂર્ખ હોબાળો કરવામાં આવે છે...જેને દેશી ભાષામાં *લાજવાને બદલે ગાજવું* કહેવાય. દરેક રજાઓ કે વેકેશનમાં આ છોકરી ઓને અને તેના માં બાપને હીલ સ્ટેશન જવા જોઇશે, પછી ભલે બાળક ન હોય કે ભણતું ન હોય અને તેને વેકેશન સાથે કોઈ લેવાદેવા ન હોય, પતિ પ્રાઇવેટમાં નોકરી વ્યવસાય કરતા હોય, રજા, પૈસા વગેરે mannage થાય તેમ ન હોય, ઘરમાં વૃધ્ધો હોય તે નો પ્રોબ્લેમ થાય તેમ હોય, અમુક થી નાના બાળકને લઈ ફરવું આ વાતાવરણમાં સલાહ ભર્યું ન હોય, પણ જવું એટલે જવું. *અને માં બાપ પણ સાચી સલાહ આપવાને બદલે ઉત્તેજન આપે* અને પોતાની સાથે એકલી પરણેલી દીકરીને પણ ટૂરમાં લઇ જવાની બેહૂદી વાત કરે. અને દીકરાની વહુ માટે આનાથી તદ્દન વિપરીત અપેક્ષા અને વર્તન હોય.*આ બધી લાગણીઓના અતિરેક લગ્ન જીવનની ઘોર ખોદી નાખી છે.* અને તેમાં કાયદાઓ અને કોર્ટોએ મીઠું ભભરાવવાનું કામ કર્યુ છે. આવા dispute માં 70% થી વધુ વાંક સ્ત્રીઓ અને એનાં પિયરીયાનો છે અને તેમાં છેલ્લા દાયકામાં તો પરિસ્થિતિ ખુબ જ વકરી ગયેલ છે.*મોટા ભાગના ઘર કુટુંબોમાં હવે વહુઓને સારી જ રીતે રાખવામાં આવે છે પરંતુ તેનો ગેરલાભ ઉઠાવવા માં આવે છે.* હવે, ખાસ કરીને, વાનગી ક્લાસ ચલાવતી બહેનોએ ચાઈનીસ, પંજાબી ને બદલે ખીચડી, રોટલી, દાળ-ભાત, શાક ના ક્લાસ ચલાવવાની જરૂર છે જે ઘરમાં શીખવવામાં આવતું નથી.અને કોર્ટો એ આ બધી જ બાબતો લક્ષ્યમાં લેવાની જરૂર છે.  *પ્રી વેડિંગ શૂટિંગ થી દસમા ભાગનું ધ્યાન પણ પ્રિ વેડિંગ ટ્રેનીંગ કે કુકિંગ માં આપવામાં આવે તો ઘણા ઘર ભાંગતા બચી જાય.* અપવાદ રૂપ કેસમાં ખરેખર દુઃખ ત્રાસ આપતા હશે પણ *90% કેસમાં હવે ત્રાસ આપનારા બદલાઈ ગયાં છે.* અને આવી માથે ચડાવેલી અણઘડ દીકરીઓ પછી પિયરમાં ભાઈ ભાભી માટે પ્રોબ્લેમ ઊભા કરે છે અને *માં બાપની હયાતી પછી સમાજ માટે પણ પ્રોબ્લેમ રૂપ બને છે.* *કોર્ટ* માત્ર ભરણ પોષણ, restitution, separetion કે ડિવોર્સ અપાવી શકે છે, તે *ઘર, કુટુંબ, પતિ, બાળક, સલામતી, હોદ્દો કે અનુશાસન અને રાંધણ કળા અપાવી શકતી નથી* , એ તો શીખશો તો જ પામશો.*સારૂ લાગે તો સામાજીક સુધાર માટે વધુ લોકો સુધી આગળ આ સંદેશ પહોંચાડવા સહભાગી બનશો!!!*નોંધ: દિકરીઓ નાં વાલીઓ એ આમાંથી બોધપાઠ લઈને, સામાજિક સ્તર માં સુધારો લાવવાની દિશામાં જરૂરી પગલાં ભરવા વિનંતી છે જે તેમનાં સંતાનો નાં અને સમાજના હિત માટે આવશ્યક છે.. 🙏🙏

સોમવાર, 11 જુલાઈ, 2022

Retirement of a doctor

*Retirement* : How the various *specialists* react to the idea of retirement. Taking a *cue* from the following laxephilic post that
“*Doctors never retire,they just lose their patients “ , the following post has been conceived* 
For your leisurely reading👇

1 Orthopaedic surgeons  just ‘drag their feet’ and finally give a ‘cold shoulder’ to this idea

2 Physicians just don't have 'guts' and 'stomach to digest' this idea

3 Neurologists never retire, they just change their minds too often

4 Psychiatrists never retire, they just lose their balance

5 ENT surgeons handle the issue of retirement very 'deaf'tly and 'throat'tle thoughts about this

6Ophthalmologists using their 'vision’ turn a 'blind eye' and reject this 'eye'diology

7 Obstetricians make promise to retire but all the 'labour' put in to 'conceive' this idea is 'aborted'  and  finally fail to  'deliver' on this front.

8 On the question of retirement, the cardiologists 'beat' around the bush and have change of 'heart' too often.

9 Diabetologists are 'insul(in)ated' from this concept of retirement.

10 Dermatologists are too 'thick skinned' to even think about this.

11 Pediatricians are so busy in 'child play' that they fail to grow upto the age of retirement 

12 Radiologists get 'hyper intense' on thoughts of retirement and send this idea to the 'grey' zone of consideration despite heavy 'ultra sounds' to make them hear.

13 Oncologists reject this idea 'radical'ly and this is treated off 'target' for them

14 Issue of retirement never makes a 'cut' with the Surgeons 

15 Anaesthetists despite getting 'induced' to this idea tend to 'sleep over' it.

16 Pulmonologists want to continue but they just run out of breath.