અત્યારે ડોક્ટર ને ગાળ દેવાની હરીફાઈ ચાલી રહી છે ત્યારે.*..
➡️મેડિકલ ફીલ્ડ માં કોર્પોરેટ કલ્ચર ફૂલવા ફાલવા કોને દીધું. બધી કોર્પોરેટ હોસ્પિટલ માં રાજકારણીઓ ના પૈસા હોય છે. સરકારી નીતિ તેમને પ્રોમોટ કરવાની છે.
➡️શા માટે નવી સરકારી મેડિકલ કોલેજ ખુલતી નથી.. માત્ર સેલ્ફ financed વધારે ખુલે છે?
➡️વકીલ કેસ હારી જાય તો તેના પર ગ્રાહક સુરક્ષા મા અપીલ થાય?
➡️છોકરો ફેલ થાય તો શિક્ષક /ટ્યૂશન ક્લાસ માટે કોઈ સજા ની જોગવાઈ ખરી?
➡️ ડોક્ટર ની ડિગ્રી પાછી લઈ લેવી જોઈએ તો રાજકારણી નિષ્ફળ જાય તો તેના પર કાયમી પ્રતિબંધ શક્ય છે?
➡️ ડોક્ટર ના ધંધા મા આયુષ્માન યોજના છે તો બીજા માં પણ હોવી જોઈએ
➡️ સિનેમા જોવા જઈએ કે રેસ્ટોરન્ટ માં MAA Yojna નું કાર્ડ ચાલે?
➡️જે દર્દી હોસ્પિટલ ના વેટિંગ રૂમ 1 કલાક રાહ જોઈ શકતો નથી તે હોટલ ની લાઇન ઊભો રહી શકે છે.
➡️જો ડોક્ટર ગામડા માં જતા નથી તો તેમાં વાંક ડોક્ટર નો જ?? ગામડામાં સારું ઈન્ફ્રાસ્ટ્રકચર આપો /ઘણી હોસ્પિટલ માં પાયા ની સગવડ પણ હોતી નથી. / સ્થાનિક રાજકારણીઓ ની દખલગીરી બંધ રાખો તો ડોક્ટર જરૂર જશે...બીજા ઘણા ક્ષેત્ર ના અધિકારી ગામડા માં જતા નથી અથવા રજા પર ઉતરી જાય છે. ગામડા માં સગવડ વધારવાથી શહેર તરફ ની દોડ અટકાવી શકાશે.
➡️ Self finance કોલેજ માં સ્ટાફ ન હોવા છતાં મંજૂરી આપવામાં આવે કારણ કે તેમાં રાજકારણીઓ ના પૈસા હોય છે પછી ત્યાંથી નીકળતા ડોક્ટર પાસે થી શું અપેક્ષા રાખવી?
*FORWARDED POST*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો