સોશિયલ મીડિયા પર કેટલાક મેસેજ માં અને આજે વર્તમાન પત્રો માં ખાનગી તબીબો હાલ દવાખાના બંધ રાખી સમાજ સાથે દ્રોહ કરી રહ્યા છે તેવા સમાચાર છપાયા છે તે સંદર્ભે કેટલાક ખુલાસા
* કોરોના વાયરસ થી સંક્રમિત વ્યક્તિ કેરિયર સ્વરૂપ માં એટલે કે કોઈ શરદી ઉધરસ તાવ ના લક્ષણો વગર પણ કોઈ પણ તબીબ પછી તે સર્જન હોય કે ચર્મરોગ વિશેષજ્ઞય હોય કે માનસિક રોગ નિષ્ણાત હોય તેને બતાવવા ઓપીડી માં આવે અને વેઇટિંગ રૂમ માં બેસે તો આસપાસ ના અનેક ને સંક્રમિત કરી શકે
* રાજસ્થાન ના ભીલવાડા માં બન્યું તેમ જો કોઈ દર્દી સાચી બહારગામ કે પરદેશ ગયા હોવાની બાબત ડોકટર થી છુપાવે જે મોટાભાગ ના કિસ્સા માં બને છે અને આ દર્દી ડોકટર ને ચેપ લગાડે અને ડોકટરે ને ચેપ લાગી લક્ષણો દેખાય એ પહેલાં ડોકટર અનેક સો હજાર દર્દીઓ ને ચેપ લગાડે અને ગંભીર પરિસ્થિતિ ઉભી થાય
* જે દર્દી પોઝિટિવ હતા એમણે જે ખાનગી તબીબ અને હોસ્પિટલ પાસે સારવાર લીધેલી તે તબીબ અને તે હોસ્પિટલ નો સમગ્ર સ્ટાફ ને કવોરેન્ટાઇન કરી દેવા માં આવ્યા અને તે હોસ્પિટલ બન્ધ કરી દેવા માં આવી
* હાલ બધા જ તબીબો પોતાના મોબાઈલ પર 24 કલાક ઉપલબ્ધ છે. દર્દીઓ ને ગંભીર પરિસ્થિતિ માં ઇમરજન્સી સારવાર પણ આપે છે. આઈ એમ એ દ્વારા ચાલુ કરવામાં આવેલ ખાનગી તબીબો ની હેલ્પલાઇન દ્વારા અનેક દર્દીઓ ને સામાન્ય સારવાર સલાહ અને રોગ ને કારણે ઉભી થયેલ માનસિક તાણ માટે કાઉન્સિલિંગ કરાયું છે. કેટલાક શંકાસ્પદ દર્દીઓ ને કોરોના ટેસ્ટ કરાવવા ની સલાહ આ હેલ્પલાઇન નંબર પર થી જ અપાઈ છે અને તેવી વ્યક્તિઓ ના મોબાઈલ નંબર આરોગ્ય વિભાગ ને દેખરેખ માટે સુપ્રત કરાયા છે
* ભૂતકાળ માં પ્લેગ ડેન્ગ્યુ ચિકન ગુનિયા સ્વાઈન ફલૂ જેવી બીમારીઓ ફાટી નીકળેલી ત્યારે ખાનગી દવાખાના અને હોસ્પિટલો એ સતત 24 કલાક કાર્યશીલ રહી પોતાની સેવાઓ આપેલી. હાલ કોરોના વાયરસ ની ફેલાવા ની રીત ને કારણે ઓપીડી માં ભીડભાડ ઉભી ન થાય એ એકમાત્ Karan chhe.
Protective N95 masks are must for health care persons which includes doctors, nursing and cleaning staff. They are not available in market.
Kindly understand the situation.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો