āŠķુāŠ•્āŠ°āŠĩાāŠ°, 6 āŠœુāŠēાāŠˆ, 2018

Have you seen God?

🙏
*પત્રકાર:- કાકા તમારી ઉંમર કેટલી છે....???*
*કાકા: 65 વષઁ છે બેટા.*

*પત્રકાર:- તમે કેટલા વષઁ થી ડાકોર શ્રી કૃષ્ણ ભગવાન ના મંદિરે આવો છો..???*

*50 વષઁ થી આવું છું....!!!*

*પત્રકાર:- તમને કૃષ્ણ ભગવાન દેખાયા... ???*
*એક વખત પણ...??*

*કાકા:- નહિ બેટા,.....નથી દેખાયા.*
*પત્રકાર:- તો તમે  શા માટે આવો છો દર વર્ષે....????*

*કાકા:- ગામ માં ઘર ની આજુબાજુ કુતરા પાળીએ છીએ*.
*તમારી જેમ ફેશન માટે નહિ પણ ચોરી કરનારા ચોરો થી રક્ષણ માટે...*

*રાત્રી ના વખતે એક કુતરા ને ચોર દેખાય તો એ જોર જોરથી ભસવા લાગે છે.*

*એ સાંભળી ને આજુબાજુના ના મહોલ્લા ના 20 કુતરા પણ ભસવા નું ચાલુ કરી દે છે.*

*20 માંથી 19 કુતરાઓ એ ચોર ને જોએલો નથી હોતો.*

*પણ પહેલા ભસેલા કુતરા પર વિશ્વાસ મુકીને ભસવા નું ચાલુ કરી નાખે છે.*

*જો જનાવર એક બીજા માં વિશ્વાસ મૂકી શકે છે.*
*તો માણસ- માણસો પર કેમ નહિ....?????*

*નરસિંહ મહેતા,*
*મીરાંબાઇ,*પ્રહલાદ અને આવા અનેક લોકો એ* *ઠાકોરજીના એટલે કે શ્રી કૃષ્ણ ને જોયા છે*.

*મને એમના માં વિશ્વાસ છે કે એક દિવસ મને પણ ઠાકોરજી ના દશઁન થશે.*

       *🙏🏻જય શ્રી કૃષ્ણ🙏*

āŠŸિāŠŠ્āŠŠāŠĢીāŠ“ āŠĻāŠĨી: