ગુરુવાર, 19 જુલાઈ, 2018

Gujarati collection

*Super   Gujarati    Collection*
*આમાંનું એકપણ વાક્ય નપસંદ પડે તો , મને પાછું આપશો !.......*
💐💐💐💐💐💐
*ગમતું હોય તે મળતું નથી,મળે છે તે ગમતું  નથી....ગજબ   છે ઝીંદગી ની રમતો , આવે જયારે ૩ એક્કા ત્યારે સામે કોઈ રમતું નથી.*
   💐💐💐💐💐💐
*કેટલુ સરળ છે ઈશ્વર ' ને ' માનવું . પરંતુ, કેટલુ કઠણ છે ઈશ્વર ' નુ’ માનવું.*
    💐💐💐💐💐💐💐
*સબંધના મોતિ પરોવી રાખજો, વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો, અમે ક્યાં કીધું કે અમારા જ દોસ્ત બનીને રહો , પણ તમારા દોસ્તો ની યાદીમાં, એક નામ અમારું પણ રાખજો.*
      💐💐💐💐💐💐💐
*નયન મળતા નયન શરમાઈ જશે, મન મળતા મન હરખાઈ જશે, જીંદગી છે તો*
*માં - બાપની સેવા કરી જોજો, સ્વર્ગ શુ છે, તે જીવતા જીવતા સમજી જશો.*
             💐💐💐💐💐💐💐
*કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે, કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે, લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ, કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાય છે.*
                💐💐💐💐💐💐💐
*ઝીંદગી મળવી એ નસીબની વાત છે, મોત મળવું એ સમયની વાત છે પણ મોત પછી પણ કોઈના દિલમાં જીવતા રેહવું એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.*
                💐💐💐💐💐💐💐
*પાનખરમાં વસંત થવુ મને ગમે છે, યાદોની વર્ષામાં ભીંજાવુ મને ગમે છે, આંખ તો ભીની કાયમ રહે છે, તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.*
                💐💐💐💐💐💐💐
*મોકલું છું મીઠી યાદ, ક્યાંક સાચવી રાખજો, મિત્રો હમેશા અમૂલ્ય છે, યાદ રાખજો,તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ, ખુલા પગે તમારી સાથે ચાલશે એજ યાદ રાખજો.*
                  💐💐💐💐💐💐💐
*આંસુ સુકાયા પછી જે મળવા આવે, એ સંબંધ છે, ને આંસુ પેહેલા જે આવે એ પ્રેમ   છે.*
                   💐💐💐💐💐💐
*દરેક ઘર નું સરનામું તો હોય, પણ ગમતા સરનામે ઘર બની જાય એ જ જીવન છે.*
                      💐💐💐💐💐💐
*નસીબ નું ક્યારેય કોઈ ઝુંટવીશકતું નથી, અને ઝૂંટવી જાય એ ક્યારેય નસીબ માં હોતું નથી.*
*જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે ત્યારે, કુદરત કોઈ આંગળી પકડનાર મોકલી જ દે છે કદાચ આનું નામ જ*
           🌹🌜 *જિંદગી છે*🌛🌹

ટિપ્પણીઓ નથી: