બુધવાર, 10 ઑક્ટોબર, 2018

Health care in India

सरकारी अस्पताल में गये तो शिकायत थी
भीड़ भाड़ है ,धक्का मुक्की है,गंदगी है
यहां तो मुसीबतें घनघोर हैं।

पड़ौस के नर्सिंग होम में गए तो शिकायत थी
सुविधाएं कम हैं , मैनेजमेंट नही है
ये दिल तो चाहे कुछ और है।

आलीशान कॉर्पोरेट में गये तो  शिकायत थी
महंगा है, मानवता नाम की चीज़ नही ,
ये  तो साले सब चोर हैं।

सौ रुपये फीस वाले फैमिली डॉक्टर से शिकायत थी अज्ञानी है, इसे तो न कोई तौर तरीका, न  कोई शऊर है,

हज़ार रुपये फीस वाले मॉडर्न डॉक्टर ने जब दस हज़ार की जांचे लिखी तो मुँह से निकला,
हाय !ये तो मुआ कमीशन खोर है।

झोलाछाप के हाथों मर भी गए तो कोई गिला नही,
पर जो किसी अस्पताल में खरोंच भी आई तो शिकायतों का दौर है।

डेंगू में प्लेटलेट बढ़ जाए तो बकरी के दूध की माया,
और जो कभी घट जाए , तो डॉक्टर को गरियाया।

बच्चे के जन्म पे डॉक्टर की फीस सुन के आंख भर आईं,
पर  शिशु के  जन्मोत्सव पे मदिरा में खूब दौलत उड़ाई।
बेटे की चाह में खुद अपनी कोख उज़ड़वाई,
और तुम्हारी विकृत सोच की सजा सोनोलोजिस्ट ने पाई।

संस्कृत के टीचर से क्या कभी किसी ने बच्चों को साइंस पढ़वाई?
पर तुमने देसी वैद्य से ज़िन्दगी
भर अंग्रेज़ी दवा हंसते हंसते खाई।
जब फिजिशियन ने लिखी वो ही दवाई
तो तुम्हें  झट से साइड इफेक्ट्स की याद आई।

मेरे प्यारे देशवासियो ,
जिन ज़हीन चिकित्सकों को मारते हो,पीटते हो ,कोसते हो और जिनसे तुम रखते हो इतना द्वेष
तुम्हे पता है, इन्ही सपूतों  का विदेशों में है दर्ज़ा विशेष!
ये न रहेंगे तो बहुत पछताओगे,
नीम हकीमों के हाथ अपनी इकलौती  जान गँवाओगे।

सदियों से सुनते आए हैं,  पहला सुख निरोगी काया,
पर तुम्हारी सरकारों को ये सत्य कभी समझ न आया।
नेताओं ,अफसरों ने घोटालों में इतना माल उड़ाया,
कि बजट में  सेहत के लिए कभी बची ही नहीं माया।।

👆 this post fwd by a non medico friend. Well summarises today’s reality...

રવિવાર, 7 ઑક્ટોબર, 2018

Myths and facts of medical practice

''MYTHS AND FACTS OF MEDICAL PRACTICE''

*1. MYTH - MEDICAL PROFESSION IS A NOBLE PROFESSION*..
    FACT- EVERY PROFESSION, WHETHER OF A TEACHER, SOLDIER, TAILOR OR SHOPKEEPER, IS NOBLE, IF DONE WITH SINCERITY AND INTEGRITY.

*A CARELESS DOCTOR CAN KILL ONE**, A CARELESS  DRIVER CAN KILL DOZENS, A CARELESS ENGINEER CAN KILL HUNDREDS..

*2. MYTH - AS IT IS A SERVICE TO HUMANITY, DOCTORS SHOULD NOT RUN AFTER MONEY*.
    FACT - MONEY IS AN IMPORTANT MEASURE OF SUCCESS. RUNNING AFTER IT IS NOT GOOD FOR ANYBODY, BUT EARNING MORE MONEY BY DOING MORE WORK IS NOT A MORAL CRIME.
AND ALL WHO ADVISING DOCTORS, THEMSELVES RUNNING AFTER MONEY, AREN'T THEY?

*3. MYTH - DOCTORS MUST BE HUNDRED PERCENT HONEST.*
    FACT-  DOCTORS DO NOT COME FROM MARS OR VENUS. IF SUPREME COURT JUDGES OR ARMY GENERALS CAN BE CORRUPT, SO CAN A FEW DOCTORS. AS A CLASS, THEY ARE STILL BETTER THAN POLITICIANS, BUREAUCRATS, LAWYERS, POLICE OR PSU ENGINEERS.

*4. MYTH - MOST OF THE TIME, DOCTORS DO NOT UNDERSTAND THE DISEASE AND WRITE UNNECESSARY AND COSTLY DRUGS AND ADVISE TESTS AND TREAT ON A TRIAL BASIS.*
     FACT- DOCTOR PATIENT RELATIONSHIP IS BASED ON TRUST, IF YOU DO NOT TRUST YOUR DOCTOR, GO TO ANOTHER ONE. MEDICAL SCIENCE IS A LIFE LONG LEARNING PROCESS, AND ALL TREATMENT, TO SOME EXTENT IS BASED ON TRIAL AND ERROR. THE SAME MEDICINE, WHICH WORKS FOR ONE PATIENT MAY NOT WORK ON ANOTHER.
SECOND, THE RESPONSIBILITY OF PROVIDING QUALITY DRUGS AT AFFORDABLE PRICES LIES NOT WITH THE DOCTOR, BUT WITH THE STATE AUTHORITIES, JUST LIKE PROVIDING FOR BETTER ROADS, UNADULTERATED QUALITY FOOD AND DAIRY PRODUCTS, UNINTERRUPTED POWER AND WATER SUPPLY ETC AND ETC. LIKE CLOTHS, CARS AND MOBILE PHONES, COSTLY DRUGS ARE GENERALLY BETTER THAN CHEAP ONES. HOWEVER, IF THE GOVERNMENT MAKES IT MANDATORY TO WRITE GENERICS, IT SHOULD ENSURE QUALITY AND THE CONSEQUENCE OF POOR/NON  EFFICACY SHOULD NOT BE BLAMED ON DOCTORS.
THIRD, TESTS ARE DONE FOR PATIENT’S OWN SAFETY. JUST LIKE WEARING A HELMET OR SEAT BELT, INVESTIGATIONS INCREASE THE SAFETY. MOST OF THE DOCTORS IN INDIA ARE TRAINED TO WORK ON CLINICAL HUNCH AND COMMON SENSE AND NOT RELY TOO MUCH ON TESTS, AND ADVISE MUCH LESS TESTS THAN WHAT IS ACTUALLY WRITTEN IN THE BOOK OR DONE IN THE DEVELOPED WORLD.

*5. MYTH - TREATMENT COSTS ARE INCREASING IRRATIONALLY*.
     FACT-  COMPARED TO WESTERN WORLD, TREATMENT COSTS IN INDIA ARE STILL VERY LOW, AND MANY FOREIGNERS ARE COMING HERE FOR THIS REASON. AND IT WOULD BE WORTHWHILE TO THINK ABOUT ANY OTHER SERVICE OR PRODUCT WITH AS RAPID ADVANCEMENT IN TECHNOLOGY AND EQUIPMENT AS MEDICAL SCIENCE, WHOSE COST IS NOT INCREASING

*6. MYTH - DOCTORS ARE NEXT TO GOD*..
    FACT - DOCTORS ARE AS HUMAN AS CAN BE. THEY ALSO GET TIRED, FALL SICK, HAVE FAMILY COMMITMENTS, GET UPSET AND STRESSED SOMETIMES AND CAN SUFFER FROM ALL THE FRAILTIES OF A HUMAN BEING. IF ANYONE WANTED TO BE TREATED BY GOD THEN THEY CAN VISIT THE TEMPLE..

શનિવાર, 6 ઑક્ટોબર, 2018

Old age

ઘડપણ સડવા માટે નથી – ગુણવંત શાહ

| સાહિત્યકાર : ગુણવંત શાહ | 

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.]

માણસ સાઠ વટાવે પછી થોડાક ડરામણા શબ્દોનું બ્લેકમેઈલ શરૂ થઈ જાય છે : બ્લડ-સુગર, કોલેસ્ટરોલ, બ્લડ પ્રેશર, વા, બાયપાસ, ઘડપણ અને મૃત્યુ. ઘણા લોકો ઘડપણમાં દુઃખી થવા માટે યુવાનીમાં રોગના ખાતામાં દુઃખની થાપણ મૂકી રાખે છે. પાછલી ઉંમરે દુઃખ એમને વ્યાજમુદ્દલ સાથે પાછું મળે છે.

જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં એડવાન્સ બુકિંગ કરાવીને ઘડપણમાં રોગોનું મ્યુઝિયમ બનીને ખાટલે પડેલાં ખોળિયાં જોવા મળે છે. એમના જિગરજાન દોસ્તનું નામ છે ગળફો. એમની ગર્લફ્રેન્ડનું નામ છે, થૂંકદાની. એમની પ્રિયતમાનું નામ છે પથારી. રવિશંકર મહારાજ વારંવાર કહેતા કે

ઘરડમાં ચાલે તે ઘરડો.

ઘડપણનું સર્જન સડવા માટે નથી થતું. માણસે ઘરડા નથી થવાનું. પણ

વૃદ્ધ થવાનું છે. જે વૃદ્ધિ પામ્યો તે વૃદ્ધ !

પાછલી ઉંમરે સુખી થવાના સચોટ ઉપાયો ક્યા ?

ગમે તે ભોગે યુવાનીમાં બેઠાડું બનવાનું ટાળવું રહ્યું.

જેટલું ચલાય એટલું ચાલવું અને વળી ઝડપથી ચાલવું.

ચલના જીવન કા નામ,
ચલતે રહો સુબહ શામ.

પરસેવાના બે પ્રકાર છે.

એક છે હરામનો પરસેવો અને બીજો છે ખરી કમાણીનો પરસેવો.

મુંબઈમાં ભેજ એટલો કે આળસુના પીરને પણ પરસેવો વળે. એ હરામનો પરસેવો ગણાય.

શિયાળામાં કોઈ માણસ એકાદ કલાક કસરત કરે અને શરીરે પરસેવો વળે એ ખરી કમાણીનો પરસેવો ગણાય.

એ પરસેવો રોગમુક્તિ (healing)નો ખરો ઉપાય છે.

કમાણીનો પરસેવો ઉંમરને ખાઈ જાય છે.

પાછલી ઉંમરે દુઃખી થવાના ઘણા રસ્તા છે.

ઓફિસની ખુરશીમાં પોટલું થઈને બેસવું એ પહેલો ઉપાય છે.

વ્યસનો વિનાની યુવાની ઘણા લોકોને નથી ગમતી.

પૈસા કમાવા સિવાય અન્ય કોઈ વાતમાં રસ ન લેવાની ટેવ યુવાનીને કદરૂપી બનાવે છે.

સાહિત્ય, સંગીત, કળા, નાટક અને કવિતા જેવી ‘ફાલતુ’ બાબતોથી દૂર રહેનારા ઝટ ઝટ સડે છે.

આવા લોકોને તાણ નામની વેમ્પ અકાળે ઘરડા બનાવે છે.

કેવળ પૈસો કમાનારી વ્યક્તિને સાચી મૈત્રી સાંપડતી નથી. પરિણામે જીવન ઝટ કટાઈ જાય છે.

પુસ્તક વાંચવાની ટેવ હોય એવો સ્ફૂર્તિમંદ વૃદ્ધ કંટાળતો નથી.

સંગીતમાં રસ લેનારો વૃદ્ધ નવરાશને શણગારતો જોવા મળે છે.

મૈત્રીવૈભવ ધરાવનાર દાદા ખાસા રળિયામણા જણાય છે.

અન્ય માટે કશુંક કરી છૂટવા તત્પર એવાં દાદીમા આદરણીય જણાય છે.

પારકી પંચાતથી દૂર રહીને નિજાનંદમાં મસ્ત રહેનારા દાદાને ખાલીપો પજવતો નથી.

ઘરનાં સંતાનો એમનાથી કંટાળતાં નથી.

પુત્રવધૂને એમની હાજરી ખટકતી નથી.

કેટલાક વડીલોથી પરિવાર કંટાળે છે. એ કંટાળો સાબિત કરે છે કે વડીલ હજી જીવે છે.

આવું ઘડપણ અભિશાપ ગણાય.

જે વૃદ્ધ છે એ તબિયતનો રાંક નથી હોતો.

પુસ્તકપ્રેમ, કળાપ્રેમ, મનોરંજન, મૈત્રી અને પ્રસન્ન સ્મિતથી શોભતો કરચળિયાળો ચહેરો એમના સમગ્ર જીવનનું ઓડિટ પ્રગટ કરતો રહે છે.

આવો વૃદ્ધ છેક છેવટ સુધી પોતે સ્થાપેલી કે ઉછેરેલી સંસ્થાની ખુરશી પર ફેવિકોલ લગાડીને ચોંટી રહેતો નથી.

સંશોધનોએ સાબિત કર્યું છે કે નિયમિતપણે મંદિરમાં જનારા લોકો લાંબુ જીવે છે.

ભગવાન નામનું ટ્રાન્કિવલાઈઝર જબરી રાહત સાવ ઓછી કિંમતે પહોંચાડે છે.

ડ્રગને રવાડે ચડવા કરતાં કૃષ્ણને રવાડે ચડવું સારું.

જે બાલદી કટાઈને કાણી નથી થતી એને છેક છેલ્લે સુધી કોઈ ભીનો સ્પર્શ મળી રહે છે. આ સ્પર્શ જીવનદાયી છે.

લાંબા આયુષ્યના શાસ્ત્રને gerontology કહે છે.

આપણા ઘરડા નેતાઓ ઝટ નિવૃત્ત થતા નથી. સત્તા ન છોડવાની એમની ચીટકુ વૃત્તિને gerontology કહે છે.

કટાઈ જવા માટેનો શ્રેષ્ઠ સમય યુવાની છે.

ઘરડા થવું એ ગુનો છે. વૃદ્ધ થવું એ વિશેષાધિકાર છે. સતત સમૃદ્ધ થતો રહે તે વૃદ્ધ. વિચારની વૃદ્ધિ અને વિવેકની સમૃદ્ધિ !

ખિસકોલી ઘરડી થાય તોય દોડવામાં ધીમી પડતી નથી.

પુષ્પ ખરવાની અણી પર હોય તોય સુગંધ આપવામાં પાછીપાની કરતું નથી.

હરણ ગમે એટલું ઘરડું હોય તોય એની દોડવાની ગતિ જળવાઈ રહેતી હોય છે.

ઘરડા હાથીનું ગૌરવ પણ છેલ્લી ક્ષણ સુધી અકબંધ રહેતું હોય છે.

જે માણસ મોટી વયે પણ નવું નવું વાંચવાનું, વિચારવાનું અને નિર્મળ આનંદ પામવાનું વ્યસન છોડવા તૈયાર નથી એ ખરા અર્થમાં વૃદ્ધ છે. એવા માણસને ‘ઘરડો’ કહેવો એ એનું અપમાન છે.

અમેરિકાના ફાઈનાન્સિયર બર્નાડ બારુચ કહે છે :
ઘરડા થવાની ઉંમર
હું આજે છું એનાં
પંદર વર્ષ પછીની જ હોય છે.

બુધવાર, 3 ઑક્ટોબર, 2018

Know your doctor

તમારા ડોક્ટરને ઓળખો! (Dr v s c).

રીડર ડાયજેસ્ટની જુલાઈ 17ની ઈંગ્લીશ આવૃત્તિમાં ડો અભય શુક્લ અને ડો અરુણ ગદ્રે દ્વારા એક આર્ટીલક પબ્લિશડ થયેલ હતો.  ડાયેજેસ્ટના અંકમાં પ્રકાશિત  થયેલ  " હાઉ ટુ  રેક્ગનાઇઝ એ ટ્ર્સ્ટવર્ધી ડોક્ટર" માં ડો શુક્લ અને ગદ્રેએ પોતના અનુભવો અને દર્દીઓને પડતી હાડમારીનું આલેખન કરેલ. તેમના કહેવા પ્રમાણે,' ધ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ એસિમેટ્રી બિટ્વીન એ ડોક્ટર એન્ડ પેશન્ટ ઇસ 'એસિમેટ્રી ઓફ નૉલેજ'. યસ ધેય આર રાઈટ. દવા અને દર્દ બાબત મોટાભાગના લોકોમાં અજ્ઞાનતા જોવા મળે છે.

સારા નિષ્ણાત, એથિકલ કે ટ્ર્સ્ટવર્ધી ડોક્ટર ને ઓળખવા શું કરવું?

1. એથિકલ અને સમજદાર ડોક્ટર કોઈ દિવસ તમોને બીવડાવશે નહીં.

ઘણીવાર નિદાન કે સારવારમાં મેડિકલ પ્રોફેશન દ્વારા એક જાતનો ફિયર કે પેનિક ઉભું કરવામાં આવે છે. આનંદ પિક્ચરનો બહુ ચર્ચિત ડાઈલોગ છે,"ડર નહીં પેદા કરૂંગા તો દવા કેઈસે બેચૂંગા " .

2. કોઈપણ વ્યક્તિ સર્વગુણ સમ્પન નથી હોતી.

કોઈ ડોક્ટર કહે કે 'મને બધું આવડે જ છે અને અને હું 'માસ્ટર ઓફ ઓલ' છું તો ધ્યાન રાખવું. એથિકલ ડોક્ટર કોઈ દિવસ એમ નહીં કહે કે 'આઈ નો એવરીથીંગ'  ઘણીવાર ડોક્ટરને પણ ખબર નથી હોતી કે આ તકલીફનું કારણ શું છે કે સારવારથી કેવું રિઝલ્ટ આવશે. 'યસ હી વીલ ટેલ', મને આવું લાગે છે અને પ્રયત્ન કરું છું. બધા ડોક્ટરોને બધું આવડે એ જરૂરી નથી અને બધા દર્દીઓ સજા થઈ જાય એ પણ શક્ય નથી. આજકાલ મેડિકલ સાયન્સમાં રોજ નવું નવું ડેવલપ થતું જાય છે. બધા ડોકટરો માટે બધી સ્પેશિયાલિટી નું નવું ડેવલપમેન્ટ જાણવું હમેશા શક્ય નથી હોતું.

3. બિન જરૂરી તપાસ કે ઇન્વેસ્ટિગેશન.

ઘણા દર્દીઓ ને  કોસ્ટ્લી અને ઘણા બધા ટેસ્ટ ન કરવો ત્યાં સુધી મજા નથી આવતી. આવા દર્દીઓ માને  છે કે વધુ રિપોટ્ર્સ કરવાથી પાકું નિદાન થાય. સાચું અને ટ્ર્સ્ટવર્ધી ડોક્ટર દર્દીની આવી ડિમાન્ડ સાથે સહમત થતો નથી અને તેને જરૂર લાગે તેટલા જ રિપોટ્ર્સ કરવાની સલાહ આપે છે.

4.આપણો ડોક્ટર ડેરિંગ વાળો હોય તો કેવું?

યસ, બધાને ઇમર્જન્સીમાં લાઈફ સેવિંગ સારવાર જોઈ છે. હમેશા યાદ રહે તમારો ડોક્ટર અડધી રાતે ઇમર્જન્સીમાં તમોને ટ્રીટ કરે કે આવી તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરી આપે તો આવા ડોક્ટરનો ભરોસો કરો અને તેની સાથે જોડાયેલા રહો. અણી ચુક્યો સો વર્ષ જીવે એમ ડોકટરો  આવી સારવાર આપી  ઘણાની  જિંદગી બચાવી લેતા હોય છે અને બાદ માં દર્દીઓ વર્ષો સુધી જીવતા હોય છે.

5. એડવાન્સ ઈન મેડિકલ સાયન્સ.

દુનિયા કુદકેને ભૂસકે એડવાન્સ થતી જાય છે. લોકો નેટ સર્ફ કરી પોતાની કે પોતાના લવ વન ની તકલીફો વિશેની માહિતી ગુગલ ઉપરથી મેળવતા હોય છે. આવી ઇન્ફોર્મેશન હમેશા કમલીટ કે સાચી નથી હોતી. 'વન સાઈઝ કેન નોટ ફિટ ટુ ઓલ'. મતલબ કે એક સરખો રોગ જુદી જુદી વ્યક્તિમાં જુદા જુદા રૂપે દેખાતો હોય છે. આવા રોગોની નેટ પર લખેલી સારવાર બધાને માફક આવતી નથી કે ફાયદો થતો નથી. આપણું શરીર એક કોમ્લેક્સ સ્ટ્રક્ચર છે. (Dr V S Chandarana).

ગુરુવાર, 27 સપ્ટેમ્બર, 2018

I am changing

A friend of mine crossed 40.  I asked him what's changing?  He sent me following lines.

Yes, I am changing. — After loving my parents, my siblings, my spouse, my children, my friends, now I have started loving myself.

Yes, I am changing. —  I just realised that I am not “Atlas”. The world does not rest on my shoulders.

Yes, I am changing  —  I  now stopped bargaining with vegetables and fruits vendors.  After all, a few rupees more is not going to burn a hole in my pocket but it might help the poor fellow save for his daughter’s school fees.

Yes, I am changing  —  I pay the taxi driver without waiting for the change. The extra money might bring a smile on his face. After all he is toiling much harder for a living than me

Yes, I am changing  —  I stopped telling the elderly that they've already narrated that story many times. After all, the story makes them walk down the memory lane and relieve the past.

Yes, I am changing  —  I've learnt not to correct people even when I know they are wrong.  After all, the onus of making everyone perfect is not on me.  Peace is more precious than perfection.

Yes, I am changing  —  I give compliments freely and generously. After all it's a mood enhancer not only for the recipient, but also for me. 

Yes, I am changing  —  I've learnt not to bother about a crease or a spot on my shirt.  After all, personality speaks louder than appearances.  

Yes, I am changing  —  I walk away from people who don't value me. After all, they might not know my worth, but I do. 

Yes, I am changing  —  I remain cool when someone plays dirty politics to outrun me in the rat race.  After all, I am not a rat and neither am I in any race. 

Yes, I am changing  —  I am learning not to be embarrassed by my emotions. After all, it's my emotions that make me human.

Yes, I am changing  —  I have learnt that its better to drop the ego than to break a relationship. After all, my ego will keep me aloof whereas with relationships I will never be alone.

Yes, I am changing  —  I've learnt to live each day as if it's the last. After all, it might be the last.

Yes, I am changing  —  I am doing what makes me happy.  After all, I am responsible for my happiness, and I owe it to me.😊😊😊😊😊🙏👍

મંગળવાર, 25 સપ્ટેમ્બર, 2018

Thank you doctor

Most of the Private Doctors in India on an average give free consultation to at least 2 patients per day.These may be friends, distant relatives, somewhat known people or Genuinely Poor Patients.

Considering average minimum consultation fee in India to be ₹100 and approximately 1 lac doctors doing this; then the FREE SERVICES GIVEN TO SOCIETY by “Community of Doctors” in India is approximately.....
2,00,000 patients per day
₹ 200 lacs or ₹ 2 Crore per day
₹ 60 Crore per month
Or an enormous...

₹ 7.3 BILLION per year FREE !!!!!!!!

This is in addition to hundreds of FREE CAMPS that take place daily across India  and FREE MEDICINES worth lacs of rupees given to poor patients (supplied by pharma industry).
No other group of professionals or businessmen do charity and free service of this magnitude .
And irony is that; despite doing so much for this society; Doctors are so often blamed for financial exploitation.

*Thank You Doctor*

શુક્રવાર, 14 સપ્ટેમ્બર, 2018

Our journey together is very short

*Our Journey Together Is So Short* : a beautiful message to ask for forgiveness and to forgive *Michami Dukaddam* 🙏🙏

A young lady sat in a bus. At the next stop a loud and grumpy old lady came and sat by her. She squeezed into the seat and bumped her with her numerous bags.

The person sitting on the other side of the young lady got upset, asked her why she did not speak up and say something.

The young lady responded with a smile:
"It is not necessary to be rude or argue over something so insignificant, the journey together is so short. I get off at the next stop."
This response deserves to be written in golden letters:

*"It is not necessary to argue over something so insignificant, our journey together is so short"*

If each one of us realized that our time here is so short; that to darken it with quarrels, futile arguments, not forgiving others, discontentment and a fault finding attitude would be a waste of time and energy.
Did someone break your heart? *Be calm, the journey is so short.*
Did someone betray, bully, cheat or humiliate you? *Be calm, forgive, the journey is so short.*
Whatever troubles anyone brings us, let us remember that *our journey together is so short.*
No one knows the duration of this journey. No one knows when their stop will come. *Our journey together is so short.*
Let us cherish friends and family. Let us be respectful, kind and forgiving to each other. Let us be filled with gratitude and gladness.
If I have ever hurt you, I ask for your forgiveness. If you have ever hurt me, you already have my forgiveness. After all, *Our Journey Together is so Short!*
                   Michami Dukaddam* and *Ganpati Bappa Morya* 🙏🙏