શુક્રવાર, 22 નવેમ્બર, 2019

Our beliefs and our life

जैसे जैसे मेरी उम्र में वृद्धि होती गई, मुझे समझ आती गई कि अगर मैं Rs. 3000 की घड़ी पहनूं या Rs. 30000 की, दोनों समय एक जैसा ही बताएंगी।

मेरे पास Rs. 3000 का बैग हो या Rs. 30000 का, इसके अंदर के सामान में कोई परिवर्तन नहीं होंगा।

मैं 300 गज के मकान में रहूं या 3000 गज के मकान में, तन्हाई का एहसास एक जैसा ही होगा।

आख़िर में मुझे यह भी पता चला कि यदि मैं बिजनेस क्लास में यात्रा करूं या इक्नामी क्लास में, अपनी मंजिल पर उसी नियत समय पर ही पहुँचूँगा।

इसीलिए, अपने बच्चों को बहुत ज्यादा अमीर होने के लिए प्रोत्साहित मत करो बल्कि उन्हें यह सिखाओ कि वे खुश कैसे रह सकते हैं और जब बड़े हों, तो चीजों के महत्व को देखें, उसकी कीमत को नहीं।

फ्रांस के एक वाणिज्य मंत्री का कहना था -

ब्रांडेड चीजें व्यापारिक दुनिया का सबसे बड़ा झूठ होती हैं, जिनका असल उद्देश्य तो अमीरों की जेब से पैसा निकालना होता है, लेकिन गरीब और मध्यम वर्ग लोग इससे बहुत ज्यादा प्रभावित होते हैं।

क्या यह आवश्यक है कि मैं Iphone लेकर चलूं फिरू, ताकि लोग मुझे बुद्धिमान और समझदार मानें??

क्या यह आवश्यक है कि मैं रोजाना Mac'd या KFC में खाऊँ ताकि लोग यह न समझें कि मैं कंजूस हूँ??

क्या यह आवश्यक है कि मैं प्रतिदिन Friends के साथ उठक-बैठक Downtown Cafe पर जाकर लगाया करूँ, ताकि लोग यह समझें कि मैं एक रईस परिवार से हूँ??

क्या यह आवश्यक है कि मैं Gucci, Lacoste, Adidas या Nike का ही पहनूं ताकि High Status वाला कहलाया जाऊँ??

क्या यह आवश्यक है कि मैं अपनी हर बात में दो चार अंग्रेजी शब्द शामिल करूँ ताकि सभ्य कहलाऊं??

क्या यह आवश्यक है कि मैं Adele या Rihanna को सुनूँ ताकि साबित कर सकूँ कि मैं विकसित हो चुका हूँ??

नहीं दोस्तों !!!

मेरे कपड़े तो आम दुकानों से खरीदे हुए होते हैं।
Friends के साथ किसी ढाबे पर भी बैठ जाता हूँ।

भुख लगे तो किसी ठेले से ले कर खाने में भी कोई अपमान नहीं समझता।

अपनी सीधी सादी भाषा मे बोलता हूँ।

चाहूँ तो वह सब कर सकता हूँ जो ऊपर लिखा है।

लेकिन,

मैंने ऐसे लोग भी देखे हैं जो एक Branded जूतों की जोड़ी की कीमत में पूरे सप्ताह भर का राशन ले सकते हैं।

मैंने ऐसे परिवार भी देखे हैं जो मेरे एक Mac'd के बर्गर की कीमत में सारे घर का खाना बना सकते हैं।

बस मैंने यहाँ यह रहस्य पाया है कि बहुत सारा पैसा ही सब कुछ नहीं है, जो लोग किसी की बाहरी हालत से उसकी कीमत लगाते हैं, वह तुरंत अपना इलाज करवाएं।

मानव मूल की असली कीमत उसकी नैतिकता, व्यवहार, मेलजोल का तरीका, सहानुभूति और भाईचारा है, ना कि उसकी मौजुदा शक्ल और सूरत।

सूर्यास्त के समय एक बार सूर्य ने सबसे पूछा, मेरी अनुपस्थिति में मेरी जगह कौन कार्य करेगा??

समस्त विश्व मे सन्नाटा छा गया। किसी के पास कोई उत्तर नहीं था। तभी कोने से एक आवाज आई।

दीपक ने कहा - "मै हूं  ना" मैं अपना पूरा प्रयास करुंगा।

आपकी सोच में ताकत और चमक होनी चाहिए। छोटा-बड़ा होने से फर्क नहीं पड़ता, सोच बड़ी होनी चाहिए। मन के भीतर एक दीप जलाएं और सदा मुस्कुराते रहें।

School and Shiv Dhanush

*એક સરકારી સત્ય વાર્તા*

મહેસાણાની એક શાળા મા ઇસ્પેક્સન આવ્યુ...અને  સાહેબ એક વર્ગ મા ગયા

એક છોકરા ને ઉભો કર્યો અને
છોકરા ને પુછ્યુ

કે

*શીવ ધનુષ કોણે તોડ્યુ...??*

👦 છોકરો: સાહેબ મે નહી તોડ્યુ...! 😳

(સાહેબ વર્ગ શિક્ષક સામે જોઇને)
👨 સાહેબ:આવુ ભણાવો છો તમે...? 😠

👲 વર્ગ શિક્ષક: સાહેબ, તમે એ છોકરા હોમે જુઓ તો ખરી

એનામાં પાપડ ભાગવાની તાકાત નથી ને શિવ ધનુષ ચોથી તોડે..? 🤔😜

સાહેબ કંટાળ્યા અને આચાર્ય પાસે ગયા અને ઉપર ની આખી વાત કીધી

👨 સાહેબ: આવુ ભણતર..? 😠
👮 આચાર્ય: શોન્તિ થી વાત કરો

અને એ છોકરા ને હુ છેલ્લા હાત વરસ થી ઓળખુ છુ...

એ રૂમ ની બાર નહી ગ્યો અને શિવધનુષ ચોથી તોડવા જાય 😅

ઝગડો વધ્યો અને

ગોમ ના સરપંચ સુધી પોચ્યો

અને આખી વાત કીધી...

👨 સાહેબ: તમે ગોમના સરપંચ અને તમારા ગોમનુ આવુ ભણતર...?

👳 સરપંચ: એ તો બેહી ને વાત થાય...

👨 સાહેબ: શુ બેહી ને વાત થાય😠
આવુ રેઢિયાળ ખાતુ..? 😠

👳 સરપંચ: હુ સાહેબ, તમે  આવડા મોટા અધિકારી થઇને આવડી નોની  વાત માં હુ હોબાળો કરો છો...?
હવે શિવ ધનુષ તુટ્યુ તો હોક તુટ્યુ

*ખર્ચો મુ આલદયે .....મુકો  અવ વાત...*

સાહેબ હજુય ICU માં છે
😱😲😜😜

😜😜😜

*Part -2*
continues....

સાહેબે ગાંધીનગર ખાતે રીપોર્ટ કર્યો કે સ્કૂલમાં શીવ ધનુષ કોણે તોડ્યું તેની કોઇને ખબર નથી.

ઈવન હેડમાસ્તર કે ગામના સરપંચ પણ જાણતા નથી...
😳

કમિશનરે સરકારમાં રીપોર્ટ કર્યો કે તુટ્યુ તો તુટ્યું પણ આવા ધનુષ જેવા હથિયારો વગર પરવાનગીએ સ્કૂલમાં રાખવા એ ગંભીર બાબત છે,  તપાસ કરો.
શાળાની ગ્રાંટ કેમ ના કાપવી....?,
*ધનુષ વેચનારી પાર્ટીઓને એમ્પેનલ કરો...ખર્ચો કરો.*

વિભાગમાંથી મંત્રી સુધી વાત ગઇ...

મંત્રીએ રીટાયર્ડ સચિવોની કમીટીની રચના કરી.

રાજ્યની આવી કેટલી સ્કૂલો છે...,
અને ત્યાં શીવ ધનુષની પરિસ્થિતિ શું છે તેની તપાસ કરી ત્રણ મહિનામાં રીપોર્ટ રજૂ કરવા તાકીદ કરી....!
😜😜

*પાર્ટ-૩*
Continu...

તપાસપંચનો રિપોર્ટ આવ્યા બાદ
એસ.ઓ. ને શોકોઝ નોટિસ મળી..
ચાર્જશીટ પણ મળી..

તેણે રજીસ્ટરો ચેક કરીને જવાબ લખ્યો કે
*સાહેબ આપણે એ શાળાને તો ધનુષ ફાળવ્યા જ નથી..*
😊😊
Part -4
મામલો મુખ્ય મંત્રી સુધી પહોંચ્યો. મુખ્ય મંત્રી ના કેહવા મુજબ હજુ સુધી શા માટે  બધી શાળાઓ ને શિવ ધનુષ ફાળવવા માં આવ્યાં નથી?
એનો રિપોર્ટ આપી દરેક શાળાને મુખ્ય મંત્રી ગ્રાન્ટ માંથી શિવ ધનુષ ફાળવવા.

Part 5:-
*વિષય: શિવધનુષનો શૈક્ષણિક કાર્ય માં ઉપયોગ અંગે એક દિવસીય તાલીમ મેળવવા અને ખર્ચ કરવા બાબત.*

આગામી સમયમાં મુખ્યમંત્રી ગ્રાન્ટ માં થી શાળા દિઠ એક શિવધનુષ મળવાનું હોઈ તેના વર્ગખંડમાં ઉપયોગ અંગે ની બ્લોક કક્ષાની તાલીમ મા શાળા ના એક શિક્ષકે ફરજીયાત હાજર રહેવું.  
સરકાર નો આદેશ...!

આજના સમયમાં,
*સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, કમિશનરશ્રીઓ, મંત્રીઓ, મુખ્યમંત્રીઓ ની આવી પરીસ્થિતિ   છે આપણા દેશમાં*
🤣🤣🤣
જય ભારત

જરૂર વાંચજો

Mother

*ખુબ જ સુંદર કવિતા:*

અણગમતું પણ એની ખાતર

ક્યારેક ગમતું કરવાનું.

હથિયાર વગર સંતાનો પાસે

રોજ સિકંદર બનવાનું.

*ખૂબ જ અઘરું લાગે સાલું*

*મા થઈને ફરવાનું.*

જીવન આખું દરીયો છે,

તોફાન ભલેને આવે,

બહાદુર છે એ જ ખરાં જે

એમાં નાવ ચલાવે

આવી હિંમત દીકરાને દઈ

ખુદ અંદરથી ડરવાનું.

*ખૂબ જ અઘરું લાગે સાલું*

*મા થઈને ફરવાનું.*

સાત નહીં સત્તાવીસ કોઠા

પણ હું જીતી જાણું,

હારી જ્યારે આવ્યું ટાણું

દીકરીના સગપણનુ.

દિલમાં અનરાધાર વરસે,

ને ઉપરથી હસવાનું

*ખૂબ જ અઘરું લાગે સાલું*

*મા થઈને ફરવાનું.*

નવી નવેલી વાતો એની

આપણને ના ફાવે,

રીત રીવાજો જુનાં જુનાં

એ પણ ના અપનાવે,

ત્યારે એવું લાગે જાણે

સામા વહેણે તરવાનું.

*ખૂબ જ અઘરું લાગે સાલું*

*મા થઈને ફરવાનું.*

*Dedicated to all Mothers *👆

બુધવાર, 20 નવેમ્બર, 2019

70% of everything

*✍જે દીવસે મૃત્યુ થશે, તે દીવસે બધા પૈસા બેન્કમાં જ રહી જશે.*
જ્યારે મૃત્યુ થશે ત્યારે મોટા ભાગનું ધન ખર્ચ્યા વગરનું રહી જશે.*
*✍એક ચીની સોફ્ટવેર એન્જીનીઅરનું મૃત્યુ થયું. એ પોતાની વીધવા પત્ની માટે બેન્કમાં ૨.૯ મીલીઅન ડૉલર મુકી ગયો. પછી વીધવાએ જવાન નોકર સાથે લગ્ન કરી લીધાં.*
*✍નોકરે કહ્યું, “હું હંમેશાં વીચારતો હતો કે હું મારા માલીક માટે કામ કરું છું. પણ હવે મને સમજાયું કે આ તો માલીક આખી જીંદગી મારા માટે કામ કરતા હતા.”*

*✍બોધ:- જરુરી તો એ છે કે વધારે ધન ભેગું કરવાને બદલે વધારે જીવવું. સારા અને સ્વસ્થ શરીર માટે પ્રયત્ન કરો.*
*✍મોંઘા ફોનના ૭૦% ફંક્શન બીનઉપયોગી રહી જાય છે.*
*✍મોંઘી કારની ૭૦% સ્પીડનો ઉપયોગ જ નથી થતો.*
*✍આલીશાન મકાનનો ૭૦% હીસ્સો હંમેશાં ખાલી જ રહે છે.*
*✍પુરા કબાટમાંથી ૭૦% કપડાં તો પડ્યાં જ રહે છે.*
*✍પુરા જીવનની કમાણીનો ૭૦% હીસ્સો બીજા માટે રહી જાય છે.*
*✍૭૦% ગુણોનો જીવનમાં ઉપયોગ પણ થતો નથી હોતો.*

*✍પણ જે ૩૦% વાપરીએ છીએ તે કેવી રીતે વાપરશો...???*
*✍સ્વસ્થ હો તો પણ નીયમીત ચેકઅપ કરાવો. તરસ ના હોય તો પણ પાણી પીતા રહો. પોતાના અહંમનો ત્યાગ કરો. શક્તીશાળી હોવા છતાં પણ સરળ અને સૌમ્ય રહો. ધનીક ના હો તો પણ પરીપુર્ણ રહો. જીવનનો સાચો મતલબ સમજો..*
*✍ભાગી જવુ બહુ સહેલું છે. પણ જાગી જવુ બહુ કઠિણ છે. "હ

*✍એક વાર એક ઝુંપડામાં ફુલ ઠંડી માં રાત્રે બે નાના છોકરા છાપા (ન્યુઝપેપર ) ઓઢીને સુતા હતા.*
*✍એમની પાસે ઓઢવાનો ધાબળો નહોતો. એટલામાં એક છોકરાએ બીજા છોકરાને કહ્યું :-જેમની પાસે ઓઢવા માટે છાપા નહિ હોય તેમનું શું થતું હશે..*
*✍જિંદગી કેવી જીવો છો તે નહિં  પણ જિંદગીમાં કેવું વિચારો છો એ મહત્વ નું છે..!!*

સોમવાર, 18 નવેમ્બર, 2019

50 years ago

*50 Years Ago*

50 years ago, children were gentle with their parents. Today parents have to be gentle with their children

50 years ago, everyone wanted to have children. Today many people are afraid of having children.

50 years ago, children respected their parents. Now parents have to respect their children.

50 years ago, marriage was easy but divorce was difficult. Nowadays it is difficult to get married but divorce is so easy.

50 years ago, we got to know all the neighbors. Now we are strangers to our neighbors.

50 years ago, people had to eat a lot because they needed the energy to work hard. Now we are afraid to eat fatty foods for fear of the cholesterol.

50 years ago, villagers were flocking to the city to find jobs. Now the town people are fleeing from the stress to find peace.

50 years ago, everyone wanted to be fat to look happy ... Nowadays everyone diets to look healthy.

50 years ago, rich people pretended to be poor. Now the poor are pretending to be rich.

50 years ago, only one person worked to support the whole family. Now all have to work to support one child.

50 years ago, people loved to study and read books ... now people love to update Facebook and read their whatsapp messages.

*And 50 years hence ??* 🤔

શનિવાર, 16 નવેમ્બર, 2019

Happy retirement plan

What are the precautions we should take to live a *happy retirement life?*
1. Do not stay with your married children. *Stay near to them* or as a neighbor. Give freedom to them and take your freedom. *Do not give suggestions unless asked*.
2. *Love more than ever , your spouse. Talk pleasantly. As far as possible travel jointly*.
3. *Have regular health checkups. Do not hesitate to spend on this subject.*
4. *Look after your wealth*. See that it does not go out of your hands. *Beware of deceivers.* Usually they are your well known persons. *Do not be get duped by high interest rates of a new bank.*
5. *Give gifts to children , grand children and near relatives on every event however small it is.*
6. *Keep in phone contact with all your well wishers.*
7. You may begin to forget names and events. *Maintain a diary.*
8. *If you are male shave daily. Wear best dress , when you go outside.*
9. *Greet your family doctor on every occasion*
10. Do not eat or drink much when you are outside. *Avoid hotels*.
11. *Have a good alarm system in your house. Keep a walking stick, a torch , a whistle and fire crackers in the house for emergency.*
12. Be careful about your *housemaids. They should not see your wealth.*
13. *Always make nominations for your bank and other accounts*.
14. *Make a will*,even though you are poor.
15. After 60 years of age, the uncertainty of life becomes more certain. *You can kick bucket anytime. Be ready for it.*
16. After 60 , you begin to think and care about yourself, rather than others. It is normal.And after 80 years,if you still live, the relatives shall be wondering how and why you are still living!That is also normal.

*A nice msg. received from a very Good friend of mine, Could not resist myself from forwarding*.👍👍

ગુરુવાર, 14 નવેમ્બર, 2019

Warren Bufet

ધનકુબેર વોરન બાફેટની સહુકોઈએ સમજવા જેવી ફિલસૂફી

વોરન બફેટે ૩૧ બિલિયન ડોલરનું દાન કર્યું તે પછી  સીએનબીસીએ લીધેલા તેમના ટેલિવિઝન ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કરેલાં કેટલાંક વિધાન વિશ્વભરના ધનપતિઓ માટે જ નહીં પરંતુ દુનિયાભરના તમામ લોકોએ તેમાંથી શીખવા જેવી વાત છે. કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો આ પ્રમાણે છે :

(૧) મને મારી જિંદગીની કમાણીનો હિસ્સો પહેલી જ વાર ૧૧ વર્ષની વયે પ્રાપ્ત થયો હતો. એ વખતે મોંઘવારી નહોતી. તમે તમારાં બાળકોને ઇન્વેસ્ટ કરતાં શીખવો.

(૨) મેં ૧૪ વર્ષની વયે ન્યૂઝ પેપર્સનું વિતરણ કરીને જે બચત કરી હતી તેમાંથી મેં એક નાનકડું ફાર્મ ખરીદ્યું. તમે નાનકડી પણ બચત કરીને ઘણું મેળવી શકો છો. તમે તમારા સંતાનને કોઈ પણ ધંધો કરવા પ્રોત્સાહિત કરો. મેં ૧૧ વર્ષની વયે કમાણીની શરૂઆત કરી હતી, પરંતુ આજે મને લાગે છે કે મેં ઘણું મોડું શરૂ કર્યું. મારે તે કરતાંય વહેલાં કમાવાનું શરૂ કરવાની જરૂર હતી.

(૩) હું આજે પણ ત્રણ બેડરૂમના નાનકડા ઘરમાં રહું છું. આ ઘર મેં આજથી ૫૦ વર્ષ પહેલાં મિડટાઉન ઓમાહામાં ખરીદ્યું હતું. મારા આ નાનકડા ઘરમાં કોઈ દીવાલો કે બહાર તારની વાડ નથી. મારા ઘરમાં મારે જેની જરૂર છે તેટલી ચીજવસ્તુઓ જ ઉપલબ્ધ છે. તમારે જરૂર છે તે કરતાં વધુ કોઈ પણ ચીજની ખરીદી ન કરો. તમારાં બાળકોને પણ એમ જ શીખવો કે જરૂરિયાત કરતાં વધારાની ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા
ન બગાડે.

(૪) હું મારી મોટરકાર જાતે જ ચલાવું છું. ડ્રાઇવર રાખતો નથી. મારી આસપાસ સલામતી માટે પણ માણસો રાખતો નથી. તમે જે છો તે જ રહેવાના છો.

(૫) વિશ્વની મોટામાં મોટી પ્રાઇવેટ જેટ કંપનીનો માલિક હોવા છતાં હું મારા માટે પ્રાઇવેટ જેટ વિમાન રાખતો નથી. જીવનની દરેક બાબતમાં કરકસર કરો.

(૬) બર્કશાયર હાથવે નામની મારી પેઢી ૬૩ જેટલી કંપનીઓ ધરાવે છે.

આ તમામ કંપનીઓના સીઇઓને વર્ષમાં હું એક જ પત્ર લખું છું. તેમને મારે જે જોઈએ છે તે લક્ષ્યાંક આપી દઉં છું. હું નિયમિત મિટિંગો બોલાવતો નથી. વર્ષમાં મારા લક્ષ્યાંકો આપવા એક જ મિટિંગ બોલાવી બાકી તે લક્ષ્યાંક હાસલ કરવાનું કામ હું તેમને સોંપી દઉં છું. લક્ષ્યાંક પૂરો કરવાની જવાબદારી મારી કંપનીઓના વડાઓની છે.

(૭) હું યોગ્ય વ્યક્તિને જ યોગ્ય કામ આપું છું. મતલબ કે ‘રાઇટ પિપલ’ ને ‘રાઇટ જોબ’ આપું છું.

(૮) હું મારા સીઇઓને એ નિયમો આપું છું, રુલ નંબર એક : શેર હોલ્ડરનાં નાણાં ડૂબવાં જોઈએ નહીં. રુલ નંબર બે : પહેલા નંબરના રુલનો કદી ભંગ થવો જોઈએ નહીં.
તમે એક ગોલ નક્કી કરો અને તમારા માણસોને ગોલ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી વ્યવસ્થા કરો.

(૯) મોટા મેળાવડાઓ કે હાઈ સોસાયટીના જમેલાઓમાં જઈ હું સમય બગાડતો નથી. એમ કરવાને બદલે હું મારા ઘરે જઈ પોપકોર્ન ખાતાં ખાતાં ટેલિવિઝન જોવાનું પસંદ કરું છું.

(૧૦) તમે જે નથી તેનો દેખાડો કરવાનો પ્રયાસ કદી ન કરશો. હું જે છું તેવો જ સમાજમાં દેખાઉં તે જરૂરી છે. તમને જે ગમે છે તે પ્રમાણે જીવનનો આનંદ માણો.

(૧૧) મારી પાસે કોઈ સેલ ફોન નથી. હું મારા ટેબલ પર કમ્પ્યુટર પણ રાખતો નથી.

(૧૨) હું કોઇ ક્રેડિટ કાર્ડ રાખતો નથી. ક્રેડિટ કાર્ડ કદી રાખવું નહીં. હું બેન્કોમાંથી લોન લેતો નથી.

(૧૩) એક વાત યાદ રાખો કે પૈસો માનવીનું સર્જન કરતો નથી, પરંતુ માનવી જ પૈસાનું સર્જન કરે છે.

(૧૪) બની શકે તેટલી સાદગીથી જીવન જીવો.

(૧૫) બીજાઓ જે કરે છે તેમ ન કરો. બીજાઓ જે કહે છે તે સાંભળો અને તમને યોગ્ય લાગે તેમ જ કરો.

(૧૬) કોઇ પણ બ્રાન્ડનેમ પાછળ પાગલ ન બનો. બ્રાન્ડનેમ જોઈને ખરીદી ન કરો. તમને જેમાં સુવિધા લાગતી હોય તે જ વસ્ત્રો, ચશ્માં કે જૂતાં પહેરો.

(૧૭) બિનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા બરબાદ ન કરો. તમને જેની જરૂરિયાત છે તે જ વસ્તુઓ ખરીદો.

(૧૮) આખરે તમારું જીવન એ તમારું જ છે. બીજાઓ તમારા જીવન પર રાજ કરે તેવી તક બીજાઓને ન આપો. તમને જરૂર જ ન હોય છતાં કોઈ બ્રાન્ડનેમવાળી જ ઘડિયાળ તમે ખરીદો છો ત્યારે એ બ્રાન્ડ ધરાવતી કંપની આડકતરી રીતે તમારી પર રાજ કરે છે તે સત્ય સમજો.

(૧૯) વિશ્વના સુખી લોકો પાસે વિશ્વની શ્રેષ્ઠ બ્રાન્ડ ધરાવતી ચીજવસ્તુઓ હોતી જ નથી. તેમની પાસે જે ઉપલબ્ધ છે તેની જ તેઓ કદર કરે છે.
વિશ્વના બીજા નંબરના સહુથી ધનિક એવા વોરન બફેટને વિશ્વના સહુથી વધુ ધનવાન એવા બિલ ગેટ્સે એક વાર મળવાનું નક્કી કર્યું. બિલ ગેટ્સ માનતા હતા કે મારી અને વોરન બફેટ વચ્ચે કાંઈ જ ‘કોમન’ નથી. તેથી બિલ ગેટ્સે માન્યું કે વોરન બફેટ સાથે મારી અડધો કલાકની મિટિંગ પૂરતી છે, પરંતુ બિલ ગેટ્સ વોરન બફેટને મળવા ગયા અને વોરન બફેટ પાસેથી તેઓ પૂરા ૧૦ કલાક બાદ ઊભા થયા. તે દિવસ બાદ બિલ ગેટ્સ વોરન બફેટના ભક્ત અને પ્રશંસક બની ગયા.
👆👆👆👆👆👆
TRUTH OF LIFE MUST LEARN FROM ABOVE MASSAGE.

બુધવાર, 13 નવેમ્બર, 2019

Old age and company

ટૂંકી વાર્તા : *"કંપની "*

નદી કિનારે ૫૦૦૦ ચોરસ વાર ના મોટા પ્લોટ માં અજય નો આલીશાન બંગલો હતો; શહેર ના અતિ ધનિક લોકો માં એની ગણતરી થતી. અજય એની પત્ની રીટા અને પુત્ર સુકેન તથા પિતા હસમુખરાય સાથે ભવ્ય વીલા માં રહેતો હતો. એક દિવસ ડાઇનિંગ ટેબલ પર સહુ જમવા બેઠા હતા ત્યારે હસમુખરાયે કહ્યું, " બેટા મને ઘરડા ઘર માં મૂકી આવ ને ?" અજય અને રીટા ચોંકી ઉઠ્યા અને વિચાર્યું કે અમારી માવજત માં કોઈ ખામી રહી ગઈ કે શું ? અજયે કહ્યું, "કેમ પપ્પા, અમારા થી કોઈ ભૂલ થઇ ગઈ કે કોઈએ તમને કઈ કહ્યું ?" હસમુખરાયે હંસતા હંસતા કહ્યું ; "ના બેટા ના; તું વહુ અને સુકેન જેટલી સાર સંભાળ મારી કોણ રાખી શકે ? પણ હું અહિંયા એકલો આખો દિવસ કંટાળી જાઉં છું અને ઘરડા ઘર માં મારા ત્રણ જુના મિત્રો છે, તો મારો ટાઈમ પાસ થઇ જશે." અજયે કહ્યું " પપ્પા, સમાજ અમારા માટે શું વિચારશે ? ૬ મહિના જવા દો, હું કઈ વ્યવસ્થા કરી  આપીશ." હસમુખરાય પણ માની ગયા. વાત વિસરાઈ ગઈ. અજયે વિલા ની બાજુમાં એક નાનું આઉટ હાઉસ બનાવવાનું શરુ કર્યું અને જોત જોતા માં એક સુંદર મજાનું આઉટ હાઉસ તૈય્યાર થઇ ગયું. હસમુખરાયે પૂછ્યું ; "બેટા આ શું કામ બનાવ્યું ? આપણું આટલું મોટું ઘર છે ને ?"  અજયે કહ્યું કે મેહમાનો માટે છે ને આવતા રવિવારે તમારા હાથે ઉદ્દઘાટન કરવાનું છે. રવિવાર આવી ગયો, ફેમિલી મેમ્બર્સ અને થોડા મિત્રો ને બોલાવવામાં આવ્યા હતા, આઉટ હાઉસ પર રીબીન બાંધવામાં આવી હતી. હસમુખરાયે તાળીઓ ના ગડ્ગડાટ સાથે રીબીન કાપી. અજયે કહ્યું, "પપ્પા બારણું પણ ખોલો." હસમુખરાયે બારણું ખોલ્યું , સામે ખુરશી પર તેમના ત્રણ મિત્રો બેઠા હતા. હસમુખરાય ખુશી થી ઝૂમી ઉઠ્યા અને ત્રણે મિત્રોને ગળે લગાડી દીધા. અજય રૂમમાં દાખલ થયો તો ચારે વડીલો એને ભેંટી પડ્યા. અજયે કહ્યું કે પપ્પા ની ઈચ્છા હતી કે તમારી સાથે જિંદગી વિતાવે એટલે હું ત્રણે વડીલોને ઘરડા ઘર થી અહીં લઇ આવ્યો. આજથી તમારા લોકો નું આ જ ઘર છે, મેં એક કેર ટેકર શંભુ કાકા ને પણ રાખ્યા છે જે તમારી તહેનાતમાં આખો દિવસ હાજર રહેશે. ચારે વડીલોની આંખમાં થી અશ્રુઓ વહી ગયા. અજય બારણું બંધ કરીને બહાર નીકળ્યો અને રૂમ માં થી ખડખડાટ હાસ્ય ના અવાજો આવવા લાગ્યા. અજયે મનોમન બોલી ઉઠ્યો *"જુના મિત્રો ની "કંપની " સ્ટીરોઈડ જેવી હોય છે " !!!*
*મિત્રતા થી ઉત્તમ કોઈ ટોનીક નથી. હસતા રહો અને હસાવતા રહો.* 💐💐

Abdul Kalam the hero

🔵🔵🔵

*ડૉ. અબ્દુલ કલામ*

*માનવામાં ન આવે તેવી અને શૉકિંગ માહિતી, જાણવી આવશ્યક તો છે જ...!*

ડી.ડી.પોડિગાઇ એ શ્રી પી.એમ. નાયર, (નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી, જે ડૉ. અબ્દુલ કલામ સાહેબ ના સચિવ હતા. તે પ્રમુખ હતા ત્યારે એક મુલાકાતમાં ટેલિકાસ્ટ કરેલ છે.) હું ભાવનાથી ગૂંગળાયેલા અવાજમાં જે મુદ્દાઓ બોલ્યો હતો તેનો સારાંશ આપું છું.

  _શ્રી નાયરે *"કલામ સર"* નામના પુસ્તકની રચના કરી છે._

ડૉ.કલામ જ્યારે પણ વિદેશ જતા ત્યારે મોંઘીદાટ ભેટો મેળવતાં હતા, કેમ કે ઘણા દેશોની મુલાકાત લેતી વખતે રાષ્ટ્રનાં વડાઓને ભેટો આપવાની પ્રથા છે.

ભેટનો ઇનકાર કરવો એ જે તે રાષ્ટ્રનું અપમાન અને ભારત માટે શરમજનક બની રહેત. તેથી, તેમણે તે પ્રાપ્ત કર્યા અને પાછા ફરી ડૉ.કલામે ભેટોને ફોટોગ્રાફ કરવા કહ્યું અને પછી કેટલોગ કરીને આર્કાઇવ્સને સોંપી દીધી.

પછીથી, તેમણે ક્યારેય તેમની તરફ જોયું પણ નહીં. રાષ્ટ્રપતિ ભવન છોડતા મળેલી ભેટોમાંથી તેમણે પેન્સિલ પણ લીધી નહોતી.

2002 માં ડૉ.કલામે કાર્યભાર સંભાળ્યો તે વર્ષે રમઝાન મહિનો જુલાઈ-ઓગસ્ટમાં આવ્યો હતો. રાષ્ટ્રપતિજીએ ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવું એ નિયમિત પ્રથા હતી.

ડૉ.કલામે શ્રી નૈયર ને પૂછ્યું તેઓ પહેલાથી જ શા માટે સારી રીતે ખવડાયેલા લોકોને માટે પાર્ટીનું હોસ્ટ કરે છે. અને તેની કિંમત કેટલી હશે તે શોધવા માટે કહ્યું.

શ્રી નાયરે જણાવ્યું હતું કે તેની કિંમત આશરે રૂ.  22 લાખ જેટલી થાય છે.

ડૉ.કલામે તેમને તે રકમ કેટલાક પસંદ કરેલા અનાથાલયોમાં ખોરાક, કપડાં અને ધાબળાના રૂપમાં દાન કરવા કહ્યું.

અનાથાલયોની પસંદગી રાષ્ટ્રપતિ ભવનની એક ટીમ ઉપર છોડી દેવામાં આવી હતી અને તેમાં ડૉ. કલામની કોઈ ભૂમિકા નહોતી.

પસંદગી થઈ ગયા પછી, ડૉ.કલામે શ્રી નૈયરને તેના રૂમમાં અંદર આવવા કહ્યું અને તેમને 1 લાખનો ચેક આપ્યો. તેમણે કહ્યું કે તે પોતાની અંગત બચતમાંથી થોડીક રકમ આપી રહ્યા છે. અને આ વાત કોઈને જાણ ન થવી જોઈએ.
શ્રી નાયર એટલા માટે આઘાત પામ્યા કે તેણે કહ્યું, "સાહેબ, હું બહાર જઈશ અને બધાને કહીશ. લોકોને ખબર હોવી જોઇએ કે અહીં એક માણસ છે જેણે ફક્ત જે ખર્ચ કરવો જોઇએ તે દાન આપ્યું ન હતું, પરંતુ તે પોતાનો પૈસા પણ આપી રહ્યો છે."

ડૉ.કલામ ધર્મપ્રેમી મુસ્લિમ હોવા છતાં તેઓ રાષ્ટ્રપતિ હતા ત્યાં સુધી કોઈ ઇફ્તાર પાર્ટી નહોતી.

ડો. કલામને *"હા સર"* પ્રકારના લોકો પસંદ ન હતા.

એકવાર જ્યારે ભારતના મુખ્ય ન્યાયાધીશ આવ્યા હતા અને અમુક તબક્કે ડૉ.કલામે પોતાનો મત વ્યક્ત કર્યો હતો અને શ્રી નાયરને પૂછ્યું હતું,
  "તમે સહમત છો ?"  શ્રી નાયરે કહ્યું "

ના સર, હું તમારી સાથે સહમત નથી ".
મુખ્ય ન્યાયાધીશ ચોંકી ગયા અને તેમના કાન પર વિશ્વાસ કરી શક્યા નહીં.

સિવિલ સેવક માટે રાષ્ટ્રપતિ સાથે અસંમત થવું અશક્ય હતું અને તે પણ ખુલ્લેઆમ.

શ્રી નાયરે તેમને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પછીથી તેમની સાથે પૂછપરછ કરશે કે શા માટે તેઓ અસંમત છે અને જો કારણ તાર્કિક છે તો તે 99% પોતાનો વિચાર બદલી નાખશે.

ડો. કલામે તેમના 50 સબંધીઓને દિલ્હી આવવાનું આમંત્રણ આપ્યું અને તે બધા રાષ્ટ્રપતિ ભવનમાં રહ્યા.

  તેમણે શહેરની આસપાસ જવા માટે તેમના માટે એક બસ ગોઠવી હતી જે નાણાં તેમના દ્વારા ચૂકવવામાં આવ્યા હતાં. કોઈ સત્તાવાર ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.  તેમના તમામ રોકાણ અને ભોજનની ગણતરી ડૉ. કલામની સૂચના મુજબ કરવામાં આવી હતી અને બિલ તેમણે ચૂકવેલું જે રૂ. 2 લાખમાં આવ્યું હતું.

આ દેશના ઇતિહાસમાં આવું હજી સુધી કોઈએ કર્યું નથી.

હવે, પરાકાષ્ઠાની રાહ જુઓ, ડૉ. કલામનો મોટો ભાઈ  આખા અઠવાડિયા સુધી તેમની સાથે રહ્યો, કારણ કે ડૉ. કલામ ઇચ્છે છે કે તેમનો ભાઈ તેમની સાથે રહે.

જ્યારે તેઓ ગયા, ત્યારે  ડૉ. કલામ તે રૂમનું ભાડુ પણ ચૂકવવા માંગતા હતા.

કોઈ દેશના રાષ્ટ્રપતિની કલ્પના કરો કે તે જે રૂમમાં રહે છે તેનું ભાડુ ચૂકવે છે.

  આ કોઈ પણ રીતે સ્ટાફ દ્વારા સંમત ન હતું તેમણે વિચાર્યું કે પ્રામાણિકતાને નિયંત્રિત કરવા માટે ખૂબ વધારે મળ્યું છે !!!.

ડૉ. કલામ સર જ્યારે તેમના કાર્યકાળના અંતે રાષ્ટ્રપતિ ભવનથી રવાના થવાના હતા, ત્યારે કર્મચારી ગણનો દરેક સભ્ય તેમની પાસે ગયા અને તેમને મળ્યા અને તેમને માન આપ્યું.

શ્રી નાયર એકલા તેમની પાસે ગયા હતા કારણ કે તેની પત્નીને તે સમયે પગમાં ફ્રેક્ચર થયેલ હતું અને પથારીમાં જ હતા. ડૉ. કલામે પૂછ્યું કે તેની પત્ની કેમ નથી આવી. તેણે જવાબ આપ્યો કે તે અકસ્માતને કારણે પથારીમાં હતી.

બીજા દિવસે, શ્રી નાયરે તેના ઘરની આસપાસ ઘણા બધા પોલીસ કર્મીઓ જોયા અને પૂછ્યું કે શું થયું છે.

તેઓ એ જણાવ્યું હતું કે ભારતના રાષ્ટ્રપતિ તેમના ઘરે તેમને મળવા માટે આવી રહ્યા હતા. તે આવીને તેની પત્નીને મળ્યા અને થોડીવાર વાતો કરી.

શ્રી નાયર કહે છે કે કોઈ પણ દેશનો કોઈ રાષ્ટ્રપતિ સિવિલ સેવકના ઘરે જતો નથી અને તે પણ આટલા સરળ બહાને.

મેં વિચાર્યું કે મારે વિગતો આપવી જોઈએ કેમ કે તમારામાંથી ઘણા લોકોએ ટેલિકાસ્ટ જોયું ન પણ હોય અને તેથી તે ઉપયોગી થઈ શકે.

એપીજે નો નાનો ભાઈ અબ્દુલ કલામ છત્રી રિપેરિંગની દુકાન ચલાવે છે.

શ્રી નાયર જ્યારે કલામના અંતિમ સંસ્કાર દરમિયાન તેમને મળ્યા ત્યારે તેમણે શ્રી નાયર અને ભાઈ બંનેના આદર માટે તેમના પગ ને સ્પર્શ કર્યો.

આવી માહિતીને સોશિયલ મીડિયા પર વ્યાપક પણે શેર કરવી જોઈએ કારણ કે મુખ્ય પ્રવાહના માધ્યમો આ બતાવશે નહીં, કારણ કે તેમાં કહેવાતા  ટીઆરપી મૂલ્ય નથી.

🙏🙏