લેબલ body સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ body સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 14 સપ્ટેમ્બર, 2022

Human body

અહો... એકવાર "શરીરશાસ્ર" નો અભ્યાસ કરો... તમને ભગવાનનો મહિમા સમજાઈ જશે અને શરીરને બગાડવાનો વિચાર પણ નહીં આવે.... લેખ આખો વાંચજો અને સૌને વંચાવજો... હો... 🙏🏻

*(વૈજ્ઞાનિકો માનવ શરીરને જાણી શા માટે અચંબો પામી રહ્યા છે)*
માનવ શરીર અદ્ભૂત છે

*મજબૂત ફેફસા*
આપણા ફેફસાં દરરોજ 20 લાખ લિટર હવાને ફિલ્ટર કરે છે. આપણને એનો અંદેશો પણ નથી આવતો. જો ફેફસાંને ખેંચવામાં આવે, તો તે ટેનિસ કોર્ટના એક હિસ્સાને આવરી લેશે. 📌

*આવી કોઇ ફેક્ટરી નથી*
આપણું શરીર દર સેકન્ડે 25 કરોડ નવા સેલ બનાવે છે. વળી દરરોજ 200 અબજથી વધુ રક્ત કોશિકાઓ ઉત્પન્ન થાય છે. દર વખતે શરીરમાં 2500 અબજ રક્ત કોષો હોય છે. લોહીના એક ટીપામાં 25 કરોડ કોશિકાઓ છે. 📌

*લાખો કિલોમીટર મુસાફરી*
માનવ રક્ત દરરોજ શરીરમાં 1,92,000 કિલોમીટર મુસાફરી કરે છે. આપણા શરીરમાં સરેરાશ 5.6 લિટર લોહી છે, જે દર 20 સેકંડે એકવાર સમગ્ર શરીરમાં ફરી લે છે. 📌

*ધબકારા*
તંદુરસ્ત વ્યક્તિનું હૃદય દરરોજ 100,000 વખત ધબકે છે. તે વર્ષમાં 30 કરોડકરતાં વધુ વખત ધડકી ચૂક્યું હોય છે. હૃદયના પંમ્પિંગનું દબાણ એટલું વધારે હોય છે કે તે લોહીને 30 ફુટ જેટલું ઉપર ઉછાળી શકે છે. 📌

*બધા કેમેરા અને દૂરબીન નિષ્ફળ*
માનવ આંખ એક કરોડ રંગો વચ્ચેનો બારીકમાં બારીક તફાવત પારખી શકે છે. હાલમાં વિશ્વમાં એવું કોઈ મશીન નથી જે તેની સાથે સ્પર્ધા કરી શકે. 📌

*નાકમાં એર કંડિશનર*
આપણા નાકમાં કુદરતી એર કન્ડીશનર છે. તે ઠંડી હવાને ગરમ અને ગરમ ​​હવાને ઠંડી કરી ફેફસાંમાં જવા દે છે. 

*કલાક દીઠ 400 કિ.મી. ની ગતિ*
ચેતાતંત્ર શરીરના બાકી હિસ્સામાં કલાકના 400 કિલોમીટરની ઝડપે જરૂરી સૂચનાઓનું પ્રસારણ કરે છે. માનવ મગજમાં 100 અબજ કરતાં વધુ નર્વ સેલ્સ છે. 👍

*જબરદસ્ત મિશ્રણ*
શરીરમાં 70 ટકા પાણી છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં કાર્બન, જસત, કોબાલ્ટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નિકલ અને સિલિકોન છે. 👌🏻

*અજબ છીંક*
છીંકતી વખતે બહાર ફેંકાતી હવાની ઝડપ પ્રતિ કલાક 166 થી 300 કિલોમીટર સુધી હોઈ શકે છે. ખુલ્લી આંખે છીંકવું અશક્ય છે. 🟡

*બેક્ટેરિયાનું ગોદામ*
માનવ શરીરનું ૧૦ ટકા વજન એમાં રહેલા બેક્ટેરિયાને કારણે છે. એક ચોરસ ઇંચ ત્વચામાં 3.2 કરોડ બેક્ટેરિયા હોય છે.

*ઇએનટીનું  વિચિત્ર વિશ્વ*
આંખો બાળપણમાં જ પુરેપુરી વિકસી ચૂકે છે, બાદમાં તેમાં કોઈ વિકાસ થતો નથી. જ્યારે નાક અને કાનનો વિકાસ સમગ્ર જીવન પર્યંત ચાલુ રહે છે. કાન લાખો અવાજોમાં ભેદ પારખી શકે છે. કાન 1,000 થી 50,000 હર્ટ્ઝ વચ્ચેનાં અવાજનાં મોજા સાંભળી શકે છે.

*દાંતની કાળજી લો*
માનવ દાંત શીલા જેવા મજબૂત છે. પરંતુ શરીરના અન્ય ભાગો પોતાની કાળજી પોતે જ લે છે, જ્યારે દાંત બીમાર થયા પછી પોતાને સુધારવા માટે સક્ષમ નથી.

*મોંમાં ભીનાશ*
માનવ મોંમાં દરરોજ 1.7 લિટર લાળ બને છે. લાળ ખોરાકનું પાચન કરે છે તે ઉપરાંત જીભમાં રહેલી 10,000 કરતાં વધુ સ્વાદ ગ્રંથિઓને ભેજવાળી રાખે છે.

*પલક ઝપકતાં*
વૈજ્ઞાનિકો માને છે કે પલક ઝપકવાથી આંખોનો પરસેવો બહાર નીકળે છે અને તેમાં ભીનાશ જળવાઇ રહે છે. પુરૂષોની સરખામણીમાં સ્ત્રીઓ બમણી વાર પલક ઝપકાવે છે.

*નખની કમાલ*
અંગૂઠાના નખ સૌથી ધીરે ધીરે વધે છે. જ્યારે મધ્યમ આંગળીના નખ સૌથી વધુ ઝડપે વધે છે.

*દાઢીના વાળ*
પુરુષોમાં દાઢીના વાળ સૌથી ઝડપી વધે છે. જો કોઈ વ્યક્તિ આખું જીવન દાઢી ના કરે તો એની દાઢી 30 ફુટ લાંબી હોઈ શકે છે.

*ખોરાકનું ગણિત*
વ્યક્તિ સામાન્ય રીતે ખાવા પાછળ પાંચ વર્ષની જિંદગી ખર્ચે છે. જીવનપર્યંત આપણે આપણા વજન કરતાં 7,000 ગણો વધારે ખોરાક ખાધો હોય છે.

*વાળ ખરવાની પરેશાની*
એક તંદુરસ્ત માણસના માથામાંથી દરરોજ 80 વાળ ખરતા હોય છે.

*ડ્રીમ વર્લ્ડ*
બાળક દુનિયામાં આવે તે પહેલા પણ એટલે કે માતાના ગર્ભાશયમાં જ સ્વપ્ન જોવાનું શરૂ કરે છે. વસંતઋતુમાં બાળક ઝડપથી વિકાસ પામે છે.

*ઊંઘનું મહત્વ*
ઊંઘ દરમિયાન માણસની ઉર્જા બળે છે. મગજ મહત્વપૂર્ણ માહિતીનો સંગ્રહ કરે છે. શરીરને આરામ મળે છે અને સમારકામનું કામ પણ થાય છે. ઊંઘ દરમિયાન જ શારીરિક વિકાસ માટે જરુરી હોર્મોન્સ મુક્ત થતા હોય છે.

*તેથી તમારા કિંમતી શરીરનું ઓછું મૂલ્યાંકન કરશોમા* 

માટે ભગવાન ને દિવસ માં 3 વાર અચૂક યાદ (આભાર પ્રગટ કરશો) કરશો સવારે ઉઠી ને ,જમતી વખતે અને રાતે સૂતી વખતે.       

*सर्वे भवन्तु सुखिनः - सर्वे सन्तु निरामयाः ।*

સોમવાર, 9 મે, 2022

Importance of walking

▪️Interestingly,  50%  of a  person's  bones & 50%  of  the   muscles, are  in  the  two  legs. *Do walk*▪️The  largest &  strongest  joints & bones  of  the   human body   are  also  in  the  legs. *3-7k steps / day*▪️Strong   bones, strong  muscles  and flexible   joints   form  the *Iron  Triangle*   that  carries  the  most important   load   i.e.  *the  human  body."*▪️70%  of  human activity and burning  of energy in  one's  life  is done  by  the  two  feet.▪️Do  you  know  this ? When a  person  is  young,   his/ her  *thighs have  enough  strength , to lift  a  small car of  800 kg !*▪️The *foot  is  the center of  body locomotion*.▪️Both  the   legs together  have  50%   of the   nerves    of   the  human  body,  50%   of  the   blood  vessels  and  50%  of   the   blood   is flowing  through   them.▪️ It  is  the  largest  circulatory  network  that connects  the   body. *So walk daily.*▪️Only *when  the feet are  healthy then  the convention current  of blood  flows ,  smoothly,   so  people who  have  strong  leg muscles  will  definitely have  a strong  heart.* Walk. ▪️Aging  starts  from  the  feet  upwards▪️As  a   person  gets older, the  accuracy & speed  of  transmission  of instructions   between the  brain and   the  legs decreases, unlike  when a  person  is  young. *Please walk*▪️In   addition,   the   so-called   Bone  Fertilizer Calcium will  sooner  or later  be  lost  with  the passage  of  time,  making  the   elderly  more  prone  to   bone fractures. *WALK.*▪️Bone  fractures  in  the  elderly   can  easily  trigger  a  series   of complications, especially  fatal  diseases   such  as   brain   thrombosis.▪️Do  you   know   that 15% of elderly  patients   generally, will  die  max. within  a  year  of   a  thigh-bone   fracture !! *Walk daily without fail*▪️ *Exercising  the legs,   is   never  too  late, even  after   the  age  of 60  years.*▪️Although   our   feet/legs  will   gradually   age with    time,  exercising  our  feet/ legs  is  a  life-long  task.  *Walk 3000-7000 steps*▪️Only  by regular strengthening   the  legs, one   can   prevent   or reduce  further  aging. *Walk 365 days*▪️ Please  walk  for at  least 30-40  minutes   daily   to  ensure   that   your   legs  receive   sufficient   exercise and  to  ensure  that  your  leg  muscles remain healthy.*You  should   share  this  important  information  with  all  your  40+years"  friends & family  members, as everyone  is  ageing  on  a  daily  basis*..._

ગુરુવાર, 25 એપ્રિલ, 2019

Live life naturally

खुद को बढ़ती उम्र के साथ स्वीकारना तनावमुक्त जीवन देता है।
हर उम्र एक अलग तरह की खूबसूरती लेकर आती है, उसका आनंद लीजिये।

बाल रंगने हैं तो रंगिये,
वज़न कम रखना है तो रखिये,
मनचाहे कपड़े पहनने हैं, तो पहनिये।
बच्चों की तरह खिलखिलाइये,
अच्छा सोचिये,
अच्छा माहौल रखिये,
शीशे में दिखते हुए अपने अस्तित्व को स्वीकारिये।

कोई भी क्रीम आपको गोरा नहीं बनाती,
कोई शैम्पू बाल झड़ने से नहीं रोकता,
कोई तेल बाल नहीं उगाता,
कोई साबुन आपको बच्चों जैसी स्किन नहीं देता।
चाहे वो प्रॉक्टर गेम्बल हो या पतंजलि .....सब सामान बेचने के लिए झूठ बोलते हैं।

ये सब कुदरती होता है।
उम्र बढ़ने पर त्वचा से लेकर बालों तक में बदलाव आता है।
पुरानी मशीन को maintain करके बढ़िया चला तो सकते हैं, पर उसे नई नहीं कर सकते।

ना किसी टूथपेस्ट में नमक होता है ना किसी में नीम।
किसी क्रीम में केसर नहीं होती, क्योंकि 2 ग्राम केसर भी 500 रुपए से कम की नहीं होती !

कोई बात नहीं अगर आपकी नाक मोटी है तो,
कोई बात नही आपकी आंखें छोटी हैं तो,
कोई बात नहीं अगर आप गोरे नही हैं
या आपके होंठों की shape perfect नहीं हैं....

फिर भी हम सुंदर हैं,
अपनी सुंदरता को पहचानिये

दूसरों से कमेंट या वाहवाही लूटने के लिए सुंदर दिखने से ज्यादा ज़रूरी है, अपनी सुंदरता को महसूस करना।

हर बच्चा सुंदर इसलिये दिखता है क्योंकि वो छल कपट से परे मासूम होता है और बडे़ होने पर जब हम छल व कपट से जीवन जीने लगते है तो वो मासूमियत खो देते हैं,
..फिर उस सुंदरता को पैसे खर्च करके खरीदने का प्रयास करते हैं।

मन की खूबसूरती पर ध्यान दो।

पेट निकल गया तो कोई बात नहीं उसके लिए शर्माना ज़रूरी नहीं ।
आपका शरीर आपकी उम्र के साथ बदलता है तो वज़न भी उसी हिसाब से घटता-बढ़ता है, उसे समझिये।

सारा इंटरनेट और सोशल मीडिया तरह-तरह के उपदेशों से भरा रहता है,
ये खाओ, वो मत खाओ
ठंडा खाओ , गर्म पीयो,
कपाल भाती करो, 
सवेरे नीम्बू पीयो ,
रात को दूध पीयो,
ज़ोर से सांस लो, लंबी सांस लो
दाहिने से सोइये ,
बायें से उठिये,
हरी सब्जी खाओ,
दाल में प्रोटीन है,
दाल से क्रिएटिनिन बढ़ जाएगा।

अगर पूरे एक दिन सारे उपदेशों को पढ़ने लगें तो पता चलेगा
ये ज़िन्दगी बेकार है, ना कुछ खाने को बचेगा ना कुछ जीने को !!
आप डिप्रेस्ड हो जाएंगे।

ये सारा ऑर्गेनिक ,एलोवेरा, करेला, मेथी ,पतंजलि में फंसकर दिमाग का दही हो जाता है।
स्वस्थ होना तो दूर, स्ट्रेस हो जाता है।

अरे! अपन मरने के लिये जन्म लेते हैं,
कभी ना कभी तो मरना है ही, अभी तक बाज़ार में अमृत बिकना शुरू नहीं हुआ।

बस, हर चीज़ सही मात्रा में खाइये,
हर वो चीज़ थोड़ी-थोड़ी जो आपको अच्छी लगती है।

भोजन का सम्बंध मन से होता है,
और मन अच्छे भोजन से ही खुश रहता है।
मन को मारकर खुश नहीं रहा जा सकता।
थोड़ा बहुत शारीरिक कार्य करते रहिये,
टहलने जाइये,
लाइट कसरत करिये 
व्यस्त रहिये, 
खुश रहिये ,
शरीर से ज्यादा मन को सुंदर रखिये।

Live life Naturally

Your body is a gift of God.
Thanks-

રવિવાર, 10 માર્ચ, 2019

Body, mind and soul.

*મને આ લેખ ખૂબ ગમ્યો કદાચ આપને પણ ગમશે એ અપેક્ષાએ*.   .. 
🙏

*આ જગતની સૌથી મોટી અજાયબી શરીર છે. શરીર ખાઈ શકે છે, પચાવી શકે છે, જોઈ શકે છે, સુંઘી શકે છે, દોડી શકે છે, થોભી શકે છે, વીક્સી શકે છે અને નષ્ટ પણ થઈ શકે છે. એક શરીરમાંથી બીજું શરીર પ્રસવી શકે છે.*

*શરીરને સમજ્યા વગર આત્માને સમજવાની એક્સરસાઈઝ કરવી જોઈએ ખરી?*
*આત્માનું કલ્યાણ કરવા માટે શરીરને કષ્ટ આપવું જરુરી ખરું?*

*શરીરનો વાંક શો છે એ તો કહો! જે શરીર આપણા તથા કથીત આત્માને રહેવા માટે જગ્યા આપે છે, જે શરીર આત્મા પાસેથી કદીયે ભાડું–રેન્ટ કે કીરાયા માગતું નથી એ શરીર પર આત્માના કલ્યાણ માટે જુલમ ગુજારવો એ બેવકુફી છે કે પાપ છે?*

*શરીરનો કોઈ વાંક નથી; તો પણ એને ભુખ્યું રાખો. શરીરનો કોઈ જુર્મ નથી; છતાં એને ત્રાસ આપ્યા કરો. એની પાસે બ્રહ્મચર્ય પળાવો. એને ઉઘાડા પગે દોડાવો. એના વાળ ખેંચી કાઢો. આવું કરો તો તમે મહાત્મા?*

*એક મહાશય મને કહેતા હતા, ‘તમે માત્ર બે જ દીવસ માટે સાધુજીવન જીવી બતાવો તો તમને ખબર પડશે કે એમાં કેટલું કષ્ટ છે અને એ જીવન કેટલું અઘરું છે!’ મેં તેમને કહ્યું કે પ્રથમ વાત તો એ છે કે એવું કશુંય કરવાની જરુર જ શી છે? બીજી વાત એ છે કે કોઈ કામ અઘરું અને કષ્ટદાયક હોય એટલા જ કારણે એને પવીત્ર કેમ માની લઈ શકાય? પર્વતની ટોચ પર જઈને ખીણમાં કુદકો મારવો એ અઘરું છે; એટલે એને આપણે પવીત્ર કહેવાનું? એમ તો તમે સાપની જેમ એક દીવસ માટે શરીરને ઘસડી–ઢસડીને ચાલી બતાવો ! તમે બે દીવસ સાધુજીવન જીવવાની મને ચૅલેન્જ કેમ કરો છો ? ખરી વાત તો એ છે કે મને સાધુજીવનમાં કશુંય અઘરું દેખાતું નથી. લાખો લોકો એવું જીવન જીવે છે. અઘરું કામ તો પ્રામાણીકપણે જીવનના સંઘર્ષો સામે ઝઝુમવાનું છે. વંઠેલા પતીનો ત્રાસ વેઠીનેય પારીવારીક જવાબદારીઓ નીભાવતી સ્ત્રીની પવીત્રતા તમે જોઈ છે ખરી ? વહેમીલી અને ડંખીલી પત્નીની પજવણી મુંગા મોંએ વેઠી લઈને સંતાનોનાં હીત માટે ઓવરટાઈમ કરતા પતીનું કષ્ટ તમે કદી મહેસુસ કર્યું છે ખરું? અડધી રાત્રે પાડોશમાં કોઈ બીમાર પડે તો ઉજાગરો વેઠીને તેની સાથે રહેનાર સ્વજનની સંવેદનાના સાક્ષી તમે કદી થયા છો ખરા ? પાડોશી માટે પોતાની નીદ્રાનો ત્યાગ કરવો, એને તમે કેમ ત્યાગ નથી માનતા ? તમને પવીત્રતા અને મહાનતા ફીક્સ વેશભુષામાં જ જોવાનું વ્યસન પડી ગયું છે એટલે બીજે બધે પાપ જ પાપ દેખાય છે !*

*ઘણા લોકોને પશુ–પંખીઓ અને જંતુઓ માટેની જીવદયામાં જ ધર્મ દેખાય છે. એવી જીવદયાનો વીરોધ નથી; પરંતુ બીજા માનવીની લાચારી પ્રત્યે હમદર્દી ન જાગે તો પેલી જીવદયા શોભતી નથી. દરેક જીવ માટે સમાન આદરભાવ હોવો એ ધર્મ છે. ગાયને ભલે માતા કહીએ; પણ એ નગ્ન હશે તો એની ઈજ્જત સામે ખતરો નથી; પણ કોઈ દરીદ્ર સ્ત્રીને તન ઢાંકવા વસ્ત્ર નહીં હોય તો તે શી રીતે બહાર નીકળશે? એક માણસ પાંચ કુતરાનું પેટ ભરી શકશે; પણ પાંચસો કુતરા ભેગા મળીને એક માણસનું પેટ નહીં ભરી શકે ! એક માણસ પાંચ હજાર પશુઓ માટે જળાશય બનાવી શકશે; પણ પાંચ હજાર પશુઓ ભેગાં મળીને એક માણસ માટે એક પવાલું પાણી નહીં લાવી શકે. માણસ ઓશીયાળો ન બને એ જરુરી છે. બીમાર પશુઓ માટે માણસ હૉસ્પીટલ બનાવી શકશે; પશુઓ કદીયે માણસ માટે હૉસ્પીટલ નહીં બનાવી શકે. જીવદયાના કેન્દ્રમાં માણસ જ રહેવો જોઈએ.*

*પશુ–પંખીઓ કુદરતી રીતે જીવવા–મરવા ટેવાયેલાં હોય છે; પણ માણસે સામાજીક રીતે જીવવાનું હોય છે અને એ માટે તેને ‘હેલ્પ’ કરવી એ ‘ધર્મ’ છે.*

       *મને ઉપવાસ કરવામાં કદીયે તપ દેખાતું નથી; તપ તો બીજાનું પેટ ભરવામાં છે. પોતાના જીવનમાં સામે ચાલીને કષ્ટો વેઠવાં એ ત્યાગ નથી; બીજાનાં કષ્ટો દુર કરવા પ્રયત્ન કરવો એ તપ છે. હું ઉઘાડા પગે ચાલું એથી જગતને (કે મને) શો લાભ થાય ? એના કરતાં એક ગરીબ મજુરના ઉઘાડા પગ માટે તેને ચંપલ લાવી આપું તો તેની તકલીફ જરુર ઓછી થાય. પૈસાને અડવાથી પાપ લાગે એ વાત મારા દીમાગમાં બેસતી નથી. પ્રામાણીક પુરુષાર્થ કરીને, વધુમાં વધુ પૈસા કમાઈને, એ દ્વારા બીજાઓનાં જીવનની યાતનાઓ ટાળી શકાય એને હું ધર્મ માનું છું. આવી પડેલાં કષ્ટો ખુમારીપુર્વક અને પુરી ખાનદાનીથી વેઠવાં જીવનધર્મ છે. કષ્ટોને સામે કંકોત્રી મોકલવી એ તો મુર્ખામી જ છે !*

*એક અવળચંડાઈ પ્રત્યે પણ તમારું ધ્યાન દોરી દઉં. જે લોકો શરીરને ભાતભાતનાં કષ્ટ આપીને મહાત્મા બની બેસે છે, એ જ લોકોને જ્યારે કોઈ રોગ કે દરદ થાય છે; ત્યારે સારામાં સારા ડૉક્ટર અને શ્રેષ્ઠ હૉસ્પીટલમાં સારવાર કરાવે છે. વાહનનો ઉપયોગ નહીં કરનારાઓને પણ, વીમાનમાં તાત્કાલીક સારવાર માટે લઈ જવાય છે. કેમ ભાઈ ? આમ તો તમે કહો છો કે શરીર નાશવંત છે અને શરીરને કષ્ટ આપવું એ ધર્મ છે. ત્યારે બીમારીનું કષ્ટ વેઠવાની ત્રેવડ કેમ નથી બતાવતા ?*

*આવી પડેલાં કષ્ટોના ઉપાય માટે પ્રયત્નો કરવાના અને ન હોય એવાં કષ્ટોને આમન્ત્રણ આપવાનો ઢોંગ કરવાનો – આવું શા માટે ?*

      *અધ્યાત્મના નામે સંસારને સળગાવી મારવામાં કશું ડહાપણ નથી. સંસારનો ધર્મ નીભાવતાં આવડે તો અધ્યાત્મની ગલીઓમાં ભટકવાનું જરુર અટકી જાય. સંસારમાં રહીને આપણે અનેક ધર્મો નીભાવી શકીએ છીએ : જેમ કે પતીધર્મ, પુત્રધર્મ, પીતાધર્મ, માતૃધર્મ, શીક્ષકધર્મ, વેપારીધર્મ, વડીલધર્મ, પાડોશીધર્મ, તબીબીધર્મ.. વગેરે સેંકડો ધર્મ નીભાવી શકાય છે. સંસારનાં સુખો ભોગવતાં–ભોગવતાં મોક્ષનું માધુર્ય માણી શકાય છે. જેને એવું માધુર્ય માણતાં આવડતું હોય તેણે કાલ્પનીક મોક્ષસુખ માટે ફાંફાં મારવાં પડતાં નથી.*

*(ખબર નથી લેખક કોણ છે???🙏)*

🌹🙏🏻🌹

ગુરુવાર, 10 મે, 2018

A good will

👇🏽 *Pledge while Living, Register in your will to permit by Family after you die*

*To Remember Me* -
*I will live forever*
By: ```Robert N. Test```

The day will come when my body will lie upon a white sheet neatly tucked under four corners of a mattress located in a hospital; busily occupied with the living and the dying. At a certain moment a doctor will determine that my brain has ceased to function and that, for all intents and purposes, my life has stopped. 

When that happens, do not attempt to instill artificial life into my body by the use of a machine. And don't call this my deathbed. Let it be called the bed of life, and let my body be taken from it to help others lead fuller lives. 

Give my sight to the man who has never seen a sunrise, a baby's face or love in the eyes of a woman. 

Give my heart to a person whose own heart has caused nothing but endless days of pain. 

Give my blood to the teenager who was pulled from the wreckage of his car, so that he might live to see his grandchildren play. 

Give my kidneys to the one who depends on a machine to exist from week to week. 

Take my bones, every muscle, every fiber and nerve in my body and find a way to make a crippled child walk. 

Explore every corner of my brain. 

Take my cells, if necessary, and let them grow so that, someday a speechless boy will shout at the crack of a bat and a deaf girl will hear the sound of rain agianst her window. 

Burn what is left of me and scatter the ashes to the winds to help the flowers grow. 

If you must bury something, let it be my faults, my weakness and all prejudice against my fellow man. 

Give my sins to the devil. 

Give my soul to God.

If, by chance, you wish to remember me, do it with a kind deed or word to someone who needs you. If you do all I have asked, I will live forever. 

Robert N. Test

બુધવાર, 17 જાન્યુઆરી, 2018

Who is your life partner?

Who is your life partner...???

Mom..?
Dad..?
Husband /wife...?
Best friend..?
Son..?
Daughter...??

Or someone else... ????

Your real life partner
is Your *Body*

You and your body
stay together from
the beginning of your
life till your last
breath.

You enjoy each
relationship in this
world that you feel
is good for you..
But you also play an
important role with
your body.

What you do to your
body is your
responsibility and
that will come back
to You.
The more you care
for your body, the
more your body will
care for You.

What you eat,
What you do for being Fit,
How u deal with
stress (physical/mental/emotional),
How much rest you
give to it..
Will decide how your body gonna respond
in your day to day
life.

Remember your
body is the only
permanent address
where You live.

What your body
wants is...,
Love
Care
Respect
Politeness
Honesty

Your body is your
responsibility.
Because...
You are Your real
life partner.

*Fitness forever*