મંગળવાર, 9 માર્ચ, 2021
Honesty
*જ્યારે* *રાજકારણ* *માં* *આ* *સમજ* *આવશે* *ને* *ત્યારે* *તે* *રાજનીતિ* *કહેવાશે* ......👇👇👇👇👇 *પ્રેરણાદાયી* *પ્રસંગ* 🙏👇🙏👇🙏 *ચારસો* *મીટર* ની *રેસ* માં *કેન્યા* નો *રનર* *અબેલ* *મુત્તાઈ* સહુ થી આગળ હતો .. *ફિનિશિંગ* *લાઈન* થી ચાર પાંચ ફૂટ ની દુરી પર એ *અટકી* પડ્યો... એને લાગ્યુ કે આ *દોરેલા* પટ્ટા જ *ફિનિશિંગ* લાઈન છે અને *મૂંઝવણ* માં અને *ગેરસમજ* માં , એ ત્યાં જ અટકી પડ્યો , તેની પાછળ *બીજા* *નમ્બરે* દોડી રહેલ સ્પેનિશ રનર *ઈવાન* *ફર્નાન્ડિઝ* એ આ જોયું અને તેને લાગ્યુ કે આ *કૈક* *ગેર* *સમજ* છે... તેણે પાછળ થી બૂમ પાડી અને *મુત્તાઈ* ને કહ્યું કે તે *દોડવાનું* *ચાલુ* રાખે... પણ *મુત્તાઈ* ને સ્પેનિશ *ભાષા* માં સમાજ ના પડી.... આ આખો *ખેલ* માત્ર *ગણતરી* ની *સેકન્ડ* નો હતો. ... *સ્પેનિશ* રનર *ઈવાન* એ પાછળ થી આવી અને *અટકી* પડેલા *મુત્તાઈ* ને *જોર* થી *ધક્કો* માર્યો અને*મુત્તાઈ* ફિનિશ *રેખા* ને પર કરી ગયો....ખુબ *નાનો* , પણ અતિ *મહત્વ* નો પ્રસંગ. ...આ *રેસ* હતી ... અંતિમ *પડાવ* પૂરો કરી *વિજેતા* બનવાની રેસ... *ઈવાન* ધારત તો પોતે *વિજેતા* બની શકત ..... ફિનિશ *રેખા* પાસે આવી ને અટકી પડેલા *મુત્તાઈ* ને *અવગણી* ને *ઈવાન* વિજેતા બની શકત. .. આખરે વિજેતા *મુત્તાઈ* ને *ગોલ્ડ* *મેડલ* મળ્યો અને *ઈવાન* ને *સિલ્વર* . ...એક *પત્રકારે* ઈવાન ને પૂછ્યું , 👇 *"* તમે આમ કેમ કર્યું *?* તમે *ધારત* તો તમે *જીતી* શકત.. તમે આજે *ગોલ્ડ* *મેડલ* ને હાથ થી જવા દીધો... *"* *ઈવાન* એ સુંદર જવાબ આપ્યો ..." મારુ *સ્વ્પ્ન* છે કે *,* ક્યારેક આપણે એવો *સમાજ* બનાવીયે , જ્યા *વ્યક્તિ* બીજા *વ્યક્તિ* ને *ધક્કો* મારે , પરંતુ *પોતે* આગળ જવા માટે નહિ.... પરંતુ *બીજા* ને આગળ લાવવા , *મદદ* કરવા , એની *શક્તિ* ને બહાર લાવવા *ધક્કો* મારે... , *એવો સમાજ જ્યાં એક બીજા ને મદદ કરી બંને વિજેતા બને ..."* *પત્રકારે* ફરી થી પૂછ્યું , " તમે એ *કેન્યન* *મુત્તાઈ* ને કેમ જીતવા દીધો *?* તમે જીતી શકત... *"* જવાબ માં *ઈવાન* એ કહ્યું , 👇 *"* *મેં* એને *જીતવા* નથી દીધો.. ,એ *જીતતો* જ હતો...આ *રેસ* એની હતી...અને છતાં જો હું એને *અવગણી* ને *ફિનિશ* *લાઈન* પાર કરી જાત , તો પણ મારી *જીત* તો કોઈ *બીજા* પાસે થી પડાવેલી *જીત* જ હોત.. *"* આ *જીત* પર હું કેવી રીતે *ગર્વ* કરી શકત *?* આવો જીતેલો *ચંદ્રક* હું મારી *મા* ને શી રીતે બતાવી શકું *?* *હું મારા અંતરાત્મા ને શું જવાબ આપું? "**સઁસ્કાર અને નીતિમત્તા એ વારસા માં મળેલી ભેટ છે...* 👇એક પેઢી થી બીજી પેઢી ને મળતો *વારસો* છે....આમ થાય અને આમ ના જ થાયે... આ જ *પુણ્ય* અને *પાપ* છે...*આ જ ધર્મ છે...**આપણે જ નક્કી કરશુ કે કાલ નો સમાજ કેવો હશે....* *નીતિમત્તા* અને *સંસ્કાર* ના કોઈ ઇન્જેક્શન કે *ટેબ્લેટ* નથી આવતી...*જીતવું મહત્વ નું છે .. પણ કોઈ ભોગે જીતવું એ માનસિક પંગુતા છે .......* કોઈ નો *યશ* *ચોરી* લેવો... કોઈ ની *સફળતા* પોતા ને *નામ* કરવી ..... *બીજા* ને *ધક્કો* મારી *પોતે* આગળ આવવાનો *પ્રયત્ન* ...... 👇 આ બધું કદાચ થોડી *ક્ષણો* માટે *જીતી* ગયા નો *ભાવ* અપાવે પણ *ખુશી* નહિ અપાવે ...કારણ , *અંતરમન* અને *અંતરઆત્મા* તો *સાચું* જાણે છે ... *આ સુંદરતા, પવિત્રતા, આદર્શ, માનવતા અને નીતિમત્તા ને આગળ ધપાવીએ ...*🙏🙏🙏🙏🙏
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો