🇬🇸🇾🇫🎤
(G͟o͟l͟d͟ S͟m͟i͟t͟h͟ Y͟o͟u͟t͟h͟ F͟o͟r͟u͟m)
*ᴵᵗ'ˢ ᵛᵒⁱᶜᵉ ᵒᶠ ʸᵒᵘʳ ˢᵒᶜⁱᵉᵗʸ*
*2018 માં કરવા જેવા ખાસ અગત્ય ના કામ નહીં તો 2019 મા ખૂબ હેરાન થવાશે.*
(1)- આપના આધાર કાર્ડ માં મોબાઈલ નંબર, ઇમેઇલ id, સાચા update કરવા.
(2)- આધાર કાર્ડ અને PAN કાર્ડ માં એક સરખી પધ્ધતિ થી નામ રાખવા જો ના હોય તો આધાર કાર્ડ માં નામ PAN કાર્ડ પ્રમાણે જ કરાવવું.
દા. ત :
શાહ નિલેશ અરવિંદ (PAN)
શાહ નિલેશભાઈ અરવિંદભાઈ (આધાર)
આ નહીં ચાલે આ કેસ માં આધાર કાર્ડ નું નામ બદલવું જરૂરી છે.
(3)- નામ એક સરખા કારી ને આધાર કાર્ડ અને PAN કાર્ડ ને એકબીજા સાથે લિંક કરવા (www.incometaxindiaefiling.gov.in)
(4)- વીમા પોલિસી, મેડિકલેમ પોલિસી ને આધાર કાર્ડ સાથે લિંક કરવા
(પોલિસી આપનાર કંપની આપની મદદ કરશે)
નોંધ: અત્યારે ફરજિયાત નથી પણ એકાદ વર્ષ માં 100% થઈ જશે આખું ગામ દોડશે ત્યારે દોડાદોડી કરવી, વિમાકંપની ના ધક્કા ખાવા લાઇન માં ઉભા રહેવુ..... વગેરે નાથાય માટે અત્યારે કરવું.
(5)- વધારા ના તમામ બેન્ક એકાઉન્ટ બંધ કરાવી દેવા (નવા આવનારા બેન્કિંગ એક્ટ પ્રમાણે એક નાગરિક બે જ સેવિંગ એકાઉન્ટ રાખી શકશે)
આ બાબત સામાન્ય લાગશે કે એમાં શું જ્યારે કરવા હશે ત્યારે કરી દેવાશે પણ એટલું સહેલું નથી કેમ કે વિચારશો તો ખ્યાલ આવશે કે એક માં પેંશન આવતું હશે, બીજા માં ગેસ ની સબસીડી આવતી હશે, ત્રીજા માં થી કોઈ લૉન ના EMI જતા હશે....વગેરે વગેરે......આબધું કોઈ એક બેન્ક માં ટ્રાન્સફર કરવા માટે અત્યાર થી જાગવું પડશે...
(6)- વાહન માં નવી સિક્યુરિટી ફીચર્સ વળી Number Plate RTO જઈને બદલાવી....(ફરજીયાત છે )
(7)- વાહનો ની RC Book જમા કરાવી RC કાર્ડ મેળવવું.
(8)- સિટી સર્વે માંથી મિલકત ની માલિકી ની સાબિતી માટે પ્રોપર્ટી કાર્ડ મેળવી લેવું, જો પ્રોપર્ટી નામે ચડાવાની હોય અથવા ભાગ;લાગ મા આવતી મિલકત ને નામે લેવાની કે ચડાવાની હોય તો તુરંત ચડાવી દેવી,....મે 2018 પછી નોંધણી ફરજિયાત...છે
*માટે ત્યારે દોડાદોડી ન કરવી પડે*
(9)- વધારા ના મોબાઈલ નંબર ને વપરાશ માં નથી તે જેતે કંપનીઓ માં જઈને deactive કરવા
(10)- વધારા ના Deemate ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ને બંધ કરવા અને જે ડિમેટ account માં આપના લાખો ના કિંમતી share પડેલા છે તેને આધાર કાર્ડ સાથે લિંક કરવા...
(11)- સરનામું.
સરનામું જે યોગ્ય છે તે પહેલાં બરોબર રીતે આધાર કાર્ડ માં update કરવું ત્યારબાદ વીમા કંપની, mutual fund કંપનીઓ, ડિમેટ account, બેંક account અને mobile કંપની માં આધાર કાર્ડ પ્રમાણે update કરવું...
(12)- બાળકો નું આધાર કાર્ડ કરાવવું
અને પછી તે જેતે સ્કૂલ માં લિંક કરાવવું
(13)- આપના ઘરે જે નોકર, કામકરવા વાળા, ડ્રાઈવર, માળી હોય તો એને પગાર રોકડ ના ચુકાવતા તેના બેન્ક એકાઉન્ટ માં ચૂકવવો જો એ લોકો નું બેન્ક એકાઉન્ટ ના હોય તો નજીક ની બેન્ક માં જઈને જનધન એકાઉન્ટ ખોલાવવું...
2018 ના બજેટ થી આ રૂપિયા incomtex માં બાદ મળશે...
(14)- મતદાર યાદી માં આપનું નામ ઉમેરવું, સુધારવું (આધાર કાર્ડ પ્રમાણે.....! )
( *માહીતી સાભાર* )
āŠિāŠŠ્āŠŠāŠĢીāŠ āŠĻāŠĨી:
āŠિāŠŠ્āŠŠāŠĢી āŠŠોāŠļ્āŠ āŠāŠ°ો