રવિવાર, 11 ફેબ્રુઆરી, 2018

Doctor is not God

ડૉક્ટર એટલે ઈશ્વર નહિ, ડેફીનેટલી નહિ. *(-ડૉ. નિમિત ઓઝા)*

ભારત પાકિસ્તાન વચ્ચેની ફાઈનલમાં જસપ્રીત બુમરાહનો પગ એક ઈંચ આગળ પડ્યો અને એ એક ઈંચની ભૂલને કારણે જસપ્રીત બુમરાહના ભૂતકાળની બધી મહેનત પર ચૂનો લાગી ગયો. તેના ભૂતકાળના સારા સ્પેલ્સ અને યાદગાર પરોફોર્મન્સસ ભૂલી જઈને લોકોએ તેનો એક ઈંચ આગળ વધી ગયેલો પગ પકડી રાખ્યો. એવું લાગે છે અમૂક લેવલ પર પહોંચી ગયા પછી તમને ભૂલો કરવાનો અધિકાર નથી હોતો. કદાચ લોકો તમને ઈશ્વરની કેટેગરીમાં મૂકવા લાગે છે. મોઢામાં આંગળા નાંખીને નખ ચાવતો સામાન્ય માણસ એ સ્વીકારી જ શકતો નથી કે આ દુનિયામાં તેની આસપાસ રહેલા કાળા માથાઓ મનુષ્યો જ છે, ઈશ્વર નહિ.

જ્યાં સુધી ડૉક્ટરોની વાત છે ત્યાં સુધી મને એવું લાગે છે થોડા સમય પહેલા નક્કી કોઈ આકાશવાણી થઈ હોવી જોઈએ કે આ દુનિયામાં ડૉક્ટર તરીકે બહાર આવતો દરેક વ્યક્તિ  ભગવાન વિષ્ણુનો અવતાર છે. બાકી ડૉક્ટરો પાસેથી આટલા બધા ચમત્કારોની અપેક્ષાઓ કોઈ રાખે ખરા ? આપણો પ્રોબ્લેમ એ છે કે જે માણસો પર આપણે શ્રદ્ધા રાખવાની હોય છે, તે માણસો પાસેથી આપણે અપેક્ષાઓ રાખીએ છીએ.

આ દુનિયામાં જન્મનારુ કોઈપણ બાળક હાથમાં વોરંટી કાર્ડ લઈને નથી આવતું. તમારી જેમ તમારા શરીરમાં રહેલા અસંખ્ય કોષોમાંથી કયા કોષને કયા સમયે તમારી સાથે વાંકુ પડશે ? એ તો ડૉક્ટરો પણ જાણતા નથી હોતા. અને તમારા મોટા ભાગના રોગોનું ઉદભવ સ્થાન તમારી આદતો, તમારો સ્વભાવ, તમારી લાઈફ સ્ટાઈલ, તમારી બેદરકારી, તમારી કુટેવો અને તમારો એટીટ્યુડ હોય છે.
ખામીઓ કયા પ્રોફેશનમાં નથી હોતી ? લૂપહોલ્સ કયા વ્યવસાયમાં નથી હોતા ? છેતરપીંડી કરનારા લોકો તમારી ચારેબાજુ ફેલાયેલા છે અને તેમ છતાં તેમની વચ્ચે પણ તમે સારા લોકોને શોધી જ લો છો. આ દુનિયા ખરાબ છે એવું કહેવાવાળા લોકો પણ પોતાની જિંદગી સુખી બનાવવા માટે ખરાબ દુનિયામાં સારા લોકો શોધી જ લેતા હોય છે. તો સારા ડૉક્ટરો શોધવા બિલકુલ અઘરા નથી. બસ, સારા ડૉક્ટરો તમને મળે એવી લાયકાત હોવી જરૂરી છે.
ડૉક્ટરો કાળી મહેનત કરીને આગળ આવેલા પામર મનુષ્યો છે. તેઓ શ્રી કૃષ્ણની વાંસળીમાંથી કે ભગવાન વિષ્ણુની હથેળીમાંથી પ્રગટ થયેલા નથી. તેઓ વિધાતાની નિયતિને બદલી શક્તા નથી. તેઓ ફક્ત એટલું જ કરી શકવાના છે જેટલું તેમના મેડીકલ સાયન્સ, શિક્ષકો અને તેમના અનુભવે તેમને શીખવ્યું છે.

અજ્ઞાની પુરુષની સૌથી મોટી તકલીફ એ જ છે કે તેઓ અશક્યતાઓને જાણતા નથી. તેઓ એવું જ માને છે કે આ પૃથ્વી પર તેઓની ઈચ્છા અને અપેક્ષા પ્રમાણે નિરંતર બધું જ થયા કરશે. એમને કોણ સમજાવે કે તેમના આંતરડામાં રહેલા પેરીસ્ટાલ્સીસ પણ તેમના કહ્યામાં નથી. અને તેઓને અપેક્ષા હોય છે કે સામે રહેલો ડૉક્ટર પોતાના એપ્રોનમાંથી કોઈ સુદર્શન ચક્ર કાઢીને તેની બધી તકલીફોનો તાત્કાલિક વધ કરી નાંખશે.
જે રોગને તમે પ્રેમથી ઉછેરીને મોટો કરેલો છે, તે રોગનું તમારા શરીરની સાથે કેટલું વળગણ હશે ? અમે તો અમારા પ્રયત્નો ચાલુ જ રાખવાના છીએ કારણકે એ અમારું કર્મ છે. પરંતુ પોતાના શરીરમાં વાવેલા હકીકતના બીજમાંથી અપેક્ષાઓના મોટા ઝાડવાઓ ઉગાડવાની પ્રથા હવે લોકોએ બંધ કરવી જોઈએ.
કૃષ્ણ તો માણસ તરીકે જન્મેલા, એટલું જ ! એ તો ખરેખરના ઈશ્વર હતા. હવે લોકો આ જમાનામાં હોસ્પિટલના પગથીયા ચડીને પોતાના રોગ મટાડવા માટે સામે જે મળે એને કૃષ્ણ માની લે અને પોતાની તકલીફોનો યોગ્ય સમયે અંત ન આવે તો સામે વાળો કંસ હોય એવી રીતે વર્તે તો પ્રભુ, એમાં તકલીફ તો રહેવાની જ ને !
ડૉક્ટરો એ ફક્ત તબીબી શાસ્ત્રના વાહક છે. ઈશ્વરના સ્ટેમ્પ પેડ પર ઈશ્વરના સહી સિક્કા સાથે અવતરેલા કોઈ મહાપુરુષ નથી.
*-ડૉ. નિમિત ઓઝા*

શનિવાર, 10 ફેબ્રુઆરી, 2018

Punjabi

When Indira Gandhi ruled 18 states, Punjab wasn’t in those 18.

Now when Modi is ruling 19 states, Punjab isn’t in those . 

When British ruled all over India Punjab was the last one to come under that rule and immediately started struggle for freedom.

In the freedom struggle against British, the contribution of Punjabis is more than 80%.

When Mughal ruled India and converted Hindus to Islam, one and only one Punjab stood against them and Guru Teg Bahadur Ji ( 9th Guru & father of Guru Gobind Singh ji ) laid down his life at Chandni Chowk in Delhi for their support
& Guru Gobind Singh sacrificed all his four sons of the age of 7,9,14 & 17 years against the conversion to Islam. His Elder two sons (Sahibzade) sacrificed their lives in war against Mughals at Chamkaur Sahib(Pb) & younger two sons (Sahibzade) were bricked alive at Sirhand (Pb) by the  Mughal ruler of that State.

Even when Sikander conquered all, only King Porus of Punjab dared to stop him. 

So, Only Punjabis do what others can't do and are always ready to fight against Jabar and Julam.

Be proud to have been a Punjabi...

I salute to the river land - Punjab.

A community which can  never be taken for granted.

Message

Proud to be Sikh to do extraordinary work with extraordinary theme of life and to serve country in pious way

Posted

Dr J  S Tuteja

Indore MP

A corporate story

A Corporate Story:

      Every day, a small 🐜 Ant arrives  at work very early and starts work immediately.
   
      🐜 She produces  a lot and she was happy.

     The Chief, 🐯 a Tiger, was surprised  to see that 🐜 the Ant was working without supervision.
 
    🐯  He thought if the 🐜 Ant can produce so  much without supervision, wouldn’t she produce even more if she had a supervisor!

      So 🐯 he recruited a 🐝 Bee who had extensive experience as 👷 supervisor and who was  famous for 📝 writing  excellent reports.

     The 🐝 Bee’s first decision was to set up a  🔔 clocking in attendance system.
  
     🐝 He also needed a secretary to help him write and type his reports and he  recruited a 🐇Rabbit , who managed the archives and monitored ☎ all phone calls.

      🐯 The Tiger was delighted with the 🐝 Bee's reports and asked him to produce 📊 graphs  to describe production rates and to analyse  📉 trends, so that he could use them for 📁 presentations at Board‘s meetings.

     So the 🐝 Bee had to buy a 💻 new computer and a  Laser printer and recruited a 🐈 Cat to manage the 🌐 IT department.

      The🐜 Ant, who had once been so productive and relaxed, hated this new plethora of paperwork  and meetings which used up most of her time…!

   🐯  The Tiger came to the conclusion that it was high time to nominate a person in charge of the department where the 🐜 Ant worked.

     The position was given to the 🐒 Monkey, whose first decision was to buy an Air Conditioner and an ergonomic 💺 chair for his office.
  
     The new person in charge, 🐒 the Monkey, also needed a 💻 computer and a personal assistant , who he brought from his previous department, to help him prepare a 📑 Work and 📃 'Budget Control Strategic Optimisation Plan' …

     The Department where the 🐜 Ant works is now a sad place, where nobody laughs anymore  and everybody has become upset...

     It was at that time that the 🐝 Bee convinced the boss, 🐯  the Tiger; of the absolute necessity  to start a climatic study of the environment .

      Having reviewed  the  charges  for running the 🐜 Ant’s department , the 🐯 Tiger  found out that  the Production   was much less than  before.

     So he recruited the 🐤 Owl, a prestigious and renowned consultant to carry out an  audit and  suggest solutions.

     🐤 The Owl spent three months  in the department and came up with an enormous report, in several volumes, that concluded...
                   .
                   .
                   .
                   .
       “ The Department is overstaffed ...”
                   .
                   .
                   .
                   .

   Guess who the 🐯 Tiger fires first?
                   .
                   .
                   .
                   .
                   .

          Of course, 🐜 the Ant.........,

         "....because she showed lack of motivation and had a negative attitude. "

                  ***********
         "The Characters in this fable are fictitious; any resemblance to real people or  facts within the Corporation is pure coincidence only…"
This is really worth reading.

સોમવાર, 5 ફેબ્રુઆરી, 2018

Rediscover your Doctor

*Rediscover Your Doctor*

_*Do you know*_ that when treating you of your viral fever your doctor gets exposed to the virus?

_*Do you know*_ that when doing surgery your doctor gets cuts and pricks that may transmit disease from patient to doctor?

_*Do you know*_ that when your doctor dresses your diabetic foot, they feel nauseated by smell and do not feel like eating for the whole day?

_*Do you know*_ that when during a delivery the patient often passes urine and motion that may spills on the doctor?

_*Do you know*_ that even though your doctor's own child might be suffering from fever, he has to leave him to his servants as he has to go and treat others while his own child suffers?

_*Do you know*_ that for every delivery case your doctor has to attend at least 10 calls throughout night.. And then be back to work early next day?

_*Do you know*_ that when a neurosurgeon operates for 12 hours continuously he loses track of time and forgets to eat or sleep?

_*Do you know*_ that a cardiologist is exposed to dangerous levels of radiation in the lab

_*Do you know*_ that the life span of doctors is 10 years less than public average because of stress?

*A doctor doesn’t just work for money. With their level of intelligence they could earn more money had they chosen other professions.*

Taxation structure

Courtesy: Mukesh Patel
આ પોસ્ટ કોપી-પેસ્ટ અને જુની છે. બજેટ પછી બીઝનેસ  ક્લાસ સિવાય નાં લોકો ચુપ રહે તેના માટે નો એક પ્રયાસ છે. અંગ્રેજી માં ફરે છે. જેને પણ તેનો ગુજરાતી માં અનુવાદ કર્યો છે તેનો ખુબ ખુબ આભાર. તમે વાચો અને તમારો દ્રષ્ટિકોણ આપો.

"બજેટ અને તેના પછી ચર્ચાતી ટેક્સેશનની સાદી સમજ ::
ટેક્સ કઈ રીતે ચુકવાય છે, એની પાછળનું રેશનલ શું? જો એ ઘટાડવામાં આવે તો કોને વધુ ફાયદો? એ સમજવા નીચેની નાની ઉદાહરણ વાર્તા સમજવી રહી.
દસ મિત્રો રોજ રાત્રે સાથે જમવા જાય. અને સંયુક્ત બીલ (દસ જણાનું) ૧૦૦ રૂપીયા આવે. (દાખલો ગણવા સહેલું પડે એટલે)
દરેકની આર્થીક સ્થિતિ થોડી અલગ અલગ એટલે અરસપરસ નક્કી કરી નીચે મુજબ વ્યવસ્થા ગોઠવેલી.
પ્રથમ ચાર વ્યક્તિ સહુથી ગરીબ. એટલે એમને કશું જ ચુકવવાનું નહી. તદ્દન મફત.
પાંચમો વ્યક્તિ ૧ રૂપીયો ચુકવે.
છઠ્ઠો વ્યક્તિ ૩ રૂપીયા ચુકવે
સાતમો વ્યક્તિ ૭ રૂપીયા ચુક્વે
આઠમો વ્યક્તિ ૧૨ રૂપીયા ચુકવે
નવમો વ્યક્તિ ૧૮ રૂપીયા અને
દસમો જે સહુથી ધનીક છે તે ૫૯ રૂપીયા ચુકવે - આમ પુરા સો થાય અને તમામ લોકો આ વ્યસ્થાથી સંતુષ્ટ હતા.
થોડા સમય પછી એ રેસ્ટોરન્ટના માલીકે ખુશખબર આપી કે આપ સર્વેનો વ્યવહાર અને નિયમિત ગ્રાહક તરીકેની વફાદારીને ધ્યાનમાં રાખતાં ૧૦૦ ના બદલે ૮૦ રૂપીયા બીલ થશે. અને આપ દસ લોકો એજ રીતે નિયમિત ભોજન માણી શક્શો.
બધા ખુશ થયા. અને એ જે ૨૦ બચ્યા એ કેમ વહેંચવા? એ ચર્ચા શરૂ કરી.
પછી નક્કી થયું કે જે ચુકવે છે તેને પ્રપોર્શનમાં ફાયદો આપવો. અને ૨૦/૬ = ૩.૩૩ કરી શકાય, અને બીજો ઓપ્શન એ છે કે જેમ આપ ચુકવો છો એ જ પ્રપોર્શનમાં આપને લાભ કરી આપું.
એ વર્કીંગ કંઈક આ પ્રમાણે થયું.
પ્રથમ ચાર સાથે પાંચમાને પણ મફત ભોજન મળશે
છઠ્ઠાને હવે ૩ રૂપીયાને બદલે ૨ રૂપીયા ચુકવવાના (એટલે ૩૩% બચત)
સાતમાને હવે ૭ રૂપીયાને બદલે ૫ રૂપીયા ચુકવવાના (એટલે ૨૮% બચત)
આઠમાને હવે ૧૨ રૂપીયાને બદલે ૯ રૂપીયા ચુકવવાના (એટલે ૨૫% બચત)
નવમાને હવે ૧૮ રૂપીયાને બદલે ૧૪ રૂપીયા ચુકવવાના (એટલે ૨૨% બચત)
અને દસમાને હવે ૫૯ રૂપીયાને બદલે ૪૯ રૂપીયા ચુકવવાના (એટલે ૧૬% બચત)
દરેક લોકો પહેલાં કરતાં સારી સ્થિતિમાં હતા.
અને
જમતાં જમતાં છઠ્ઠો વ્યક્તિ કહે કે મને તો આ બચતના વીસમાંથી એક જ રૂપીયાનો લાભ થયો. આ અન્યાય છે. અનર્થ છે. તો તરત જ પાંચમો અને સાતમો પણ ટહુક્યા, કે બરાબર જ છે હડહડતો અન્યાય કહેવાય, વહેંચણી બરાબર નથી જ. આ દસમો વીના કારણે બચતના ૫૦% લઈ જાય છે.
નવમો કહે કે બરાબર જ છે, મને જ્યારે ચાર જ રૂપીયા બચતના મળે છે ત્યારે એને તો પુરા ૧૦ મળે છે. ગેરવ્યાજબી વહેંચણી છે.
ત્યાં તો (મફતનું જમતા) પહેલા ચાર બરાડી ઉઠ્યા, અમને તો કોઇ જ લાભ નહી? અમારૂં તો હંમેશા શોષણ જ થતું આવ્યું છે અને રહેતું હોય છે. બદમાશી તો આ ધનીક લોકોની જ કાયમની હોય છે.
અને એ નવ લોકો ઉશ્કેરાઈને એ દસમા વ્યક્તિને ઘેરી વળ્યા અને દે ધનાધન માર્યો. ખુબ ઘાયલ કરી ધમકી આપીને કાઢી મુક્યો.
બીજા દિવસની સાંજે ફરી એક વખત બધા જમવા ભેગા થયા, પણ એ દસમો વ્યક્તિ ત્યાં હાજર ન હતો.
હવે એ નવ લોકો એ એમના તમામ પ્રયત્નોથી ભંડોળ એકત્ર કરી તપાસ કરી તો ખબર પડી કે આજે તો કોઇ જ નહી જમી શકે. અને આખું તો છોડો, અડધી વ્યવસ્થા પણ શક્ય ન બની.
અને તે દિવસથી રોજ તમામ ભુખ્યા પાછા ફરતા રહ્યા..
સાર એ છે કે સહુથી વધુ ટેક્સ ભરે છે તેને રીડક્શન દરમ્યાન પણ લાભ એ જ પ્રપોર્શનમાં મળે છે. કારણ કે એ એની આવકના પ્રમાણમાં ટેક્સ પણ વધુ ભરતો હોય છે. જેની આવક વધુ છે તે તો બીજે પણ ગમ્મે ત્યાં મનભાવતું જમી શક્શે. દેશમાં અને નહીતર દેશ બહાર કે જ્યાં સાનુકુળ વાતાવરણ છે, જ્યાં તક મળે ત્યાં.
કથાબીજ: David Kamerschen - Ph.D.
University of Georgia
જે આ વાંચીને સમજી શકે છે તેમને ખુલાસાની કે સમજાવવાની જરૂર નથી.
અને
જે નથી સમજી શક્તા એમના માટે સમજાવવું અશક્ય છે.

શુક્રવાર, 2 ફેબ્રુઆરી, 2018

Life and death. Gujarati

જે દીવસે મૃત્યુ થશે, તે દીવસે બધા પૈસા બેન્કમાં જ રહી જશે.

જ્યારે આપણે જીવતા હોઈએ છીએ ત્યારે આપણને લાગતું હોય છે કે આપણી પાસે ખર્ચવા માટે પુરતા પૈસા નથી. સાચું તો એ છે કે જ્યારે મૃત્યુ થશે ત્યારે મોટા ભાગનું ધન ખર્ચ્યા વગરનું રહી જશે.

એક ચીની સોફ્ટવેર એન્જીનીઅરનું મૃત્યુ થયું. એ પોતાની વીધવા પત્ની માટે બેન્કમાં ૨.૯ મીલીઅન ડૉલર મુકી ગયો. પછી વીધવાએ જવાન નોકર સાથે લગ્ન કરી લીધાં.

નોકરે કહ્યું, “હું હંમેશાં વીચારતો હતો કે હું મારા માલીક માટે કામ કરું છું. પણ હવે મને સમજાયું કે આ તો માલીક આખી જીંદગી મારા માટે કામ કરતા હતા.”

બોધ: જરુરી તો એ છે કે વધારે ધન ભેગું કરવાને બદલે વધારે જીવવું.

સારા અને સ્વસ્થ શરીર માટે પ્રયત્ન કરો.

- મોંઘા ફોનના ૭૦% ફંક્શન બીનઉપયોગી રહી જાય છે.

- મોંઘી કારની ૭૦% સ્પીડનો ઉપયોગ જ નથી થતો.

- આલીશાન મકાનનો ૭૦% હીસ્સો હંમેશાં ખાલી જ રહે છે.

- પુરા કબાટમાંથી ૭૦% કપડાં તો પડ્યાં જ રહે છે.

- પુરા જીવનની કમાણીનો ૭૦% હીસ્સો બીજા માટે રહી જાય છે.

- ૭૦% ગુણોનો જીવનમાં ઉપયોગ પણ થતો નથી હોતો.

પણ જે ૩૦% વાપરીએ છીએ તે કેવી રીતે વાપરશો?

સ્વસ્થ હો તો પણ નીયમીત ચેકઅપ કરાવો. તરસ ના હોય તો પણ પાણી પીતા રહો. પોતાના અહંનો ત્યાગ કરો. શક્તીશાળી હોવા છતાં પણ સરળ અને સૌમ્ય રહો. ધનીક ના હો તો પણ પરીપુર્ણ રહો. જીવનનો સાચો મતલબ સમજો...✌✌

" ભાગી જવુ બહુ સહેલું છે
   પણ જાગી જવુ બહુ
                        કઠિન છે"
  "હ્રદય" કેવું ચાલે છેં એ તો
       ડોકટર બતાવી દેશે..!!
  પણ "હ્રદય" માં શું ચાલછે,
        એના માટે તો "સાચા
            દોસ્તો" જ
            જોઇએ ..!!!!

_એક વાર એક ઝુંપડામાં ફૂલ ઠંડી માં રાત્રે બે નાના છોકરા છાપા (ન્યુઝપેપર ) ઓઢીને સુતા હતા._👌🏽

👌🏽_એમની પાસે ઓઢવાનો ધાબળો નહ્તો. એટલામાં એક છોકરાએ બીજા છોકરાને કહ્યું : "જેમની પાસે ઓઢવા માટે છાપા નહિ હોય તેમનું શું થતું હશે...?"_👌🏽

_*" જિંદગી કેવી જીવો છો તે નહિ  પણ જિંદગીમાં કેવું વિચારો છો એ મહત્વ નું છે....!!"*_

ગુરુવાર, 1 ફેબ્રુઆરી, 2018

I am a doctor


ना मंदिर जाते हैं, ना मदीना जाते है।
हम डॉक्टर है ,अस्पताल के सिवा कही'ना जाते हैं।

ना पूजा करते हैं, ना अदा कोई नमाज़ करते  है।
हम डॉक्टर है, खुदा के बन्दों का इलाज़ करते है।

ना गाने सुना करते हैं, ना गज़ले सुना करते हैं।
हम डॉक्टर हैं, दिलों की धड़कने सुना करते हैं।

अनजान लोगों के दुःख-दर्द  कुछ ऐसे पहचान लेते है।
हम डॉक्टर हैं, नब्ज़ टटोलकर सब हाल जान लेते हैं।

ना गीता, ना बाइबिल, ना क़ुरान के लिए लड़ते है।
हम डॉक्टर है, विल्लियम्स नॉवाक, हैरिसन पढ़ते है।

ना डिस्को में जाते हैं हम, ना डेट पे जाते हैं,
हम डॉक्टर है, अक़सर  घर  देर से जाते है।

खुद ही कहानी लिखते है और खुद ही डायरेक्टर होते हैं।
हम  डॉक्टर हैं, हमारे अपने परदे, अपने थिएटर होते है।

हसरतें हूबहू है, ख़ुदा नहीं, हम भी बनना इंसान भला चाहते है।
हम डॉक्टर है, चाहे कुछ भी हो अपने रोगी का भला चाहते हैं।

ना खाकी पे एतबार है , ना खद्दर पे इतना भरोसा करते है।   
हम डॉक्टर है, लोग हमारे scalpel पे कितना भरोसा करते है।

इश्क़-महरूनी, सर्द-ग़ुलाबी और धानी हम पर सब रँग फ़ब लेते है।
हम डॉक्टर हैं, सफ़ेद एप्रिन के नीचे, जीवन के सब रंग ढक लेते है।

हिन्दू भी खड़ा रहता है,  मुस्लिम भी खड़ा रहता है।
ये डॉक्टर का दिल है,
इंसानियत भीतर रहती है, मज़हब बाहर खड़ा रहता हैं।