*રિટાયર્ડ થયા પછી.?*
*બે ટંક શાંતિથી ભોજન લઇ*
*શકાય એટલા પૈસા ભગવાને આપ્યા હોય તો...*
*માણસે રીટાયર્ડ થયા પછી ૬૦-૬૫ વર્ષે પણ શું કામ પૈસા પાછળ દોટ મુકવી જોઈએ ???*
*"સોલ ગાર્ડન અને હેરોલ્ડ બ્રેચરે" એક પુસ્તક લખ્યું જેનું શીર્ષક છે ...*
*"Life Is Uncertain…;*
*Eat Your Dessert First"!!!*
*જિંદગી અનિશ્ચિત છે, પહેલાં*
*મિષ્ટાન્ન આરોગવાનું રાખો..*
*મિષ્ટાન્ન એટલે મનગમતી પ્રવૃત્તિઓ, સૌથી મહત્ત્વનું અને સૌથી વધારે ગમતું કામ..!!!*
*જિંદગી અનિશ્ચિત છે.*
*એ કટુ સત્ય નિવૃત્ત થયેલા મિત્રો માટે વધારે સાચું છે...*
*પૈસા ભેગા કરવા દોડતા રહેવું,*
*પદ અને પ્રતિષ્ઠાનો મોહ*
*રાખવો ..એ બધું યૌવનની પાંખો વીંઝાતી હોય ત્યાં સુધી યોગ્ય છે ;*
*પરંતુ "સાંઠ અને સિત્તેર" ની*
*વય પછી તો આપણી*
*નજર માત્ર*
*પસંદગીની અગ્રિમતાઓ*
*પર જ તો સ્થિર થવી જોઇએ ...*
*ગયા અઠવાડિયે વરિષ્ઠ નાગરિકોની સભામાં સંબોધન કર્યા પછી મેં*
*એક પ્રશ્ન ઉછાળ્યો :*
*"તમારામાંથી કેટલા મિત્રો*
*પૂર્ણકાલીન*
*નોકરી કે ધંધામાં વ્યસ્ત છે?"*
*લગભગ ત્રણસો મિત્રો ત્યાં*
*ઉપસ્થિત હતા. સત્તાવીસ*
*આંગળીઓ ઊંચી થઇ.*
*મેં બીજો પ્રશ્ન રજૂ કર્યો.*
*આ સત્તાવીસમાંથી કેટલા મિત્રો*
*એવા છે કે જેમણે આજીવિકા*
*માટે કામ કરવું જ પડે એવું છે?*
*આખી સભામાં માત્ર ચાર સભ્યો*
*એવા હતા કે જેમણે આવક*
*અને ખર્ચના બે છેડા*
*ભેગા કરવા..*
*લાચારીથી કામ કરવું પડતું હતું!!*
*બાકી રહેલા ત્રેવીસનું શું?*
*તેઓ જે પ્રવૃત્તિઓમાં જોડાયેલા*
*હોય એ પ્રવૃત્તિ એમને*
*મનગમતી હોય તો પણ એ*
*ફરજ પૈસા અને પગાર*
*સાથે જોડાયેલી હોવાથી પેલા*
*ત્રેવીસ જણને એમાંથી*
*નિર્ભેળ આનંદ પ્રાપ્ત થાય*
*એવી સંભાવના ખૂબ ઓછી છે.*
*નિવૃત્તિ પછી આપણી અગ્રિમતા કઈ હોઈ શકે...???*
*વહેલી સવારે ફરીથી*
*દોડીને ટ્રેન પકડી, બોસની*
*સેવામાં હાજર થઇ*
*જવાની?*
*જે "ત્રીસમા કે ચાળીસમા" વર્ષે કર્યું*
*એ જ જો "પાંસઠ/સિત્તેર" મા વર્ષે પણ કરવાનું હોય તો ..;*
*ધિક્કાર છે એવી જિંદગીને !!!*
*ડેવીડ પોસન*
*"Your Self A Break" - માં*
*નોંધે છે, માણસે વૃદ્ધાવસ્થામાં*
*સ્ટ્રેસ જન્માવે એવી પ્રવૃત્તિઓથી*
*દૂર રહેવું જોઇએ. નિવૃત્તિ*
*પછી ..નિવૃત્ત થવાને બદલે પૈસા,* *પ્રતિષ્ઠા અને સત્તા મેળવવાના*
*મોહમાં ઘણી બધી જવાબદારીઓ આપણે માથે મારનારો*
*હોદ્દો સ્વીકારીએ તો ,*
*હાર્ટએટેકથી કે*
*ઊંચાં બ્લડપ્રેશરથી અચાનક*
*લાંબી યાત્રાએ નીકળી*
*પડવાની તૈયારી રાખવી પડે..*
*નિવૃત્તિ પછી માણસે શું કરવું અને શું છોડવું તે નક્કી કરવા માટે પોતાની ઉંમરનો આદર જાળવીને નિર્ણયો લેવા પડે...*
*ગયા અઠવાડિયે હાથ*
*ધરાયેલા સર્વેક્ષણમાં*
*નેવું ટકા ...90% વરિષ્ઠ*
*નાગરિકોએ*
*પોતાની અગ્રિમતાઓ*
*નીચેના ક્રમમાં દર્શાવી*
- *સ્વાસ્થ્યની જાળવણી*. -
*પરિવારજનો સાથે સમય પસાર કરવો.*
*પૈસા પાછળ ક્યાં*
*સુધી દોડશો???*
=====================
*ખૂબ ઓછા-દસ ટકા-વરિષ્ઠ નાગરિકો રૂપિયા કમાવા*
*નોકરી-ધંધે જવાનું કે*
*સત્તા મેળવવા ઊંચું પદ*
*મેળવવાનું પસંદ કરે છે.*
*આખી જિંદગી, નિવૃત્ત થયા*
*ત્યાં સુધી જે કામ કર્યું એ*
*કામ નિવૃત્તિ પછી નહીં સ્વીકારવું*
*એ શેષ જીવન શ્રેષ્ઠ રીતે*
*પસાર કરવાનો એક માત્ર વિકલ્પ છે.*
*છોડવા જેવાં આ કામો કયા છે?* *કાવાદાવા ખેલવા,*
*વિરોધીઓને માત કરવા,*
*પ્રપંચ રચવો,*
*ઇર્ષા-અદેખાઇમાં રાચવું,*
*પોતાની લીટી લંબાવી શકવાની* *આવડત ન હોવાથી બીજાની લીટીને*
*ભૂંસતા રહેવું,*
*સૌની સાથે લડાઈ-ઝઘડો કરતા રહેવું .*
*એ બધાં કામો માણસે નિવૃત્ત થતાંની*
*સાથે જ છોડી દેવાં જોઇએ.*
*સાચું જીવન*
*નિવૃત્તિ પછી શરુ થાય છે*
*જો જીવતાં આવડે*
*અને માણતાં આવડે તો…!!*
Old man has 8 hair on his head.
He went to Barber shop.
Barber in anger asked:
shall i cut or count ?
Old man smiled and said:
"Colour it!"
LIFE is to enjoy with whatever you have with you, keep smiling
If you feel STRESSED,
Give yourself A Break.
Enjoy Some..
Icecream
Choclates
Candy
Cake
Why?
B'Coz
STRESSED backwards spelling
is DESSERTS ...enjoy
Alphabetic advice for you:
*A B C*
Avoid Boring Company..
*D E F*
Don't Entertain Fools..
*G H I*
Go for High Ideas .
*J K L M*
Just Keep a friend like ME..
*N O P*
Never Overlook the Poor
*Q R S*
Quit Reacting to Silly tales..
*T U V*
Tune Urself for ur Victory..
*W X Y Z*
We Xpect You to Zoom ahead in life
Very ....beautiful lines pls store it.
ONE Good FRIEND is equal to ONE Good Medicine. . .
Likewise ONE Good Group is equal to ONE Full medical store...
🙏🏻👍🏻✌🏻👌🏻
☺😊😉😄
So Believe in YOURSELF
We all are tourists on Planet Earth and we are lucky to have lived and met! So “Enjoy the "Trip" called LIFE...
You will never come back again .. .Live Today Meaningfully
*When you wake up tomorrow, remember to make full/best use of it*
Send to all people who are important to you..
👍👍👍
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો