રવિવાર, 30 મે, 2021

Doctors and society

2nd LETTER - A MUST SHARE POST BY ALL DOCTORS N MEDICOS

DOCTORS VS AAMIR KHAN 
Letter no.2

A letter to an
 Ignorant Perfectionist 

Dear Mr.Aamir Khan, 

I have been trying
 hard but cannot get over the fact that you can 'sell'
 ignorance with such ease
 and honour. 

Though I agree to 'parts' of your show ,  

Lets
 first get the facts right. 

1) You said patients 
on dialysis live upto 15-20 years. Fact - The 5 year
 survival rate of patients
 on dialysis is about 25-30 % ( less than many
 cancers). Renal transplant
 remains the best available treatment option for chronic kidney disease. (I hope
 you take responsibility for people who after
 watching your show plan to not go
 for kidney transplant and die in less than 5 years) 

2) An
 overenthusiastic girl from the audience said that
 her father was forced for an
 emergency liver transplant '6-7 years' ago for
 gastroenteritis. 
Fact- Even
 today there are ' a handful' of hospitals in India offering liver transplants.
To think that 6-7 years ago , just a gastroenteritis
 patient was offered liver
 transplant is not only improbable but technically
 impossible. 

3) A diabetic patient
 blamed a doctor for losing a toe. 
Fact- Lacs of
 diabetic patients per year lose
 entire limbs due to diabetic foot ( cellulitis and
 gangrene) . Doctors go about
 stepwise cutting off toes , then foot , even the leg upto above knee level in
order to save as much limb as possible. The patient
 in your show might still be
 able to walk just because of the timely action taken
 by the surgeon. 

Mr. Aamir Khan i am
 not getting back at you because i took your show
 personally. Yes , I agree that
 there are doctors indulging in shameful
 malpractices and even i know a few of
 them. But i can proudly say i am surrounded by more doctors who work day and
 night just to ensure that their patients get the best
 possible treatment..The'
BAD' doctors should be punished and we all can
 come together to ensure we do
 not encourage such malpractices. 

Secondly i would have
 appreciated if you would have thrown some light
 on the entrance examinations and 
the hard work , dedication and sacrifices a doctor
 needs to clear his MBBS, MD,
DM etc examinations. I wish you had spent half a day in the
 emergency department and OPD of a Govt. Hospital 
and realised that the work
 timings, working conditions, lunch breaks,
doctor : patient ratio, hours of
 sleep per week , living conditions in the hostel and the stipend is worse than
 a class 4 labourer. You would have also 
surprisingly realised that the
'DOCTORS' are the only 'FUNCTIONAL' part of a Govt.
Hospital which still caters
 to thousands of patients in a day. When you compared statistics of U.K and
 India , why didnt you include the salaries, living
standards and the doctor:
patient ratio the doctors have in developed
 countries. 

Coming to generic
 drugs, Yes, a large amount of rural population
 should have access to cheap
 generic drugs. But one should not forget the
 pharma companies that charge more
 for the drugs are the ones that spend crores of rupees for research and
 development of new drugs. Had there not been
 drug trials no new drugs would
 have been invented and we would have mortality rates compared to stone age. 

Also i agree that
 most doctors endorse certain brands of drugs
( which i do not deny may be for
s ome financial gains also ) because thay have faith
in the quality of the
'active drug' of certain companies. Yes many local companies manufacture
 generic products ( which is a copy of the original
 molecule discovered by the
 expensive company which can be used for
 unaffordable patients. But you did not mention that
 many of these generic drugs are of substandard quality and are the reason of
 many uncalled for deaths due
 to drug reactions. Most doctors would not want to
 take responsibilty of the
 quality of the 'generic' drugs. 

Lastly, What do you
 mean when you say ' People of high IQ and desire
 to earn money should not
 become doctors'. 

Why arent doctors allowed to
 have an ambition ?? 
How can a
 person who earns 4 crores for an episode of a so called 'social' show decide on
 what should be an individual's ambition and
 financial staus !! 
Why can there be
 no doctors who earn well for their professional
 skills and do not indulge in
malpractices ?! 

It just reflects your hypocrisy. I would like to offer 
a few solutions to the problem. 

a) ' BAD' doctors
 indulging in malpractices should be suspended for
 life. We need a strong
 regulatory authority to publish expected treatment
 'protocols' and punish
 doctors found to be doing unethical practices. 

b) Regulatory
 authorities should also keep a check on the quality
of drugs being manufactured 
and at the same time 'sold' at the local chemist. 

c) Govt. medical
 colleges and hospitals should multiply several folds,
increasing the number of
 doctors in each department , improving the doctor:
patient ratio. Doctor's
 salaries and living conditions should be looked after and should be comparable 
to other professionals. 

d) Regular CME'S and
 licensing exams ( like other countries) every 5-10
years. 

e) The Govt. should
 spend 6-8% of GDP ON HEALTHCARE and a part of 
which should also be committed to 
the research and development of newer drugs. 

f) No politician 
should be allowed to be associated with any
 private medical colleges. 

g) The general public
 should be educated well about common diseases
 and the 'acceptable'
 qualifications of the doctors. 

These are just a few
 points i can think of at the moment. I am sure had
 you bothered to have a panel
 discussion and find solutions in a healthy way, We
 could come up with a lot
 more viable solutions. 

However you chose to
 sensationalise your show, by hiring 'few' people
 with 'fake' or 'amplified'
 problems and shed a few tears. 

Hope you understand
 that Your allegations like '
HAMARE DESH KE
 DOCTORS ITNE BIMAAR KYUN HAIN' and
'MAUT KE SAUDAGAR' are as serious as calling all
 actors 'Rapists' (
after the shiney ahuja incident ) and all Muslims 'Terrorists' . Knowing that you
 twisted not one but not many known medical
 'facts' to strike a chord with the
'ignorant' 'naive' audience, How do you expect me 
to have faith in you and the
 stories you would project in the upcoming shows. You have betrayed a large
 segment of the 'classes' as well as 'masses'. 

All i can say is i 
feel sad for the death of the 'image' you created in
 our minds and hearts. An
 unbiased Aamir who strives for nothing but the
 truth and the betterment of the
 society was after all a MYTH. 

Condolences, 

An honest Doctor.

ADMIN : Dr.Azhar Sheikh
www.facebook.com/mohd.azharsheikh
 
COURTESY -- Mansi Khanderia Malhotra.

શનિવાર, 29 મે, 2021

ઓર જીનેકો ક્યાં ચાહિયે

*ઓર જીનેકો ક્યાં ચાહિયે* 🙂

01. તમે ગરીબ નથી. (સમગ્ર વિશ્વમાં આશરે 112 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે.)

02. તમારી જાતને ઠંડી, ગરમી અને વરસાદ સામે રક્ષણ આપવા આશરો છે જે વિશ્વમાં લગભગ 130 કરોડ લોકો પાસે નથી.

03. તમે શાંતિથી બેસીને વાંચી શકો છો, મતલબ કે તમે અત્યંત માંદા નથી. (દુનિયામાં કોઈ પણ સમયે આશરે 120 કરોડ લોકો બીમાર હોય છે)

04. તમારી પાસે આટલો સારો મોબાઇલ છે જે દુનિયાના 198 કરોડ લોકો પાસે નથી.

05. તમને પીવાનું પાણી ઘેર બેઠા મળી રહેતું હશે, જે વિશ્વમાં આશરે 180 કરોડ લોકોને નથી મળતું.

06. તમારા ઘેર વીજળી હશે, (મોબાઇલ charging તો જ થતુ હોય ને) જે જગતના 18 કરોડ ઘરમાં નથી.

07. તમે મોજથી જીવવા વાળા વ્યક્તિ છો, એટલે જ તો મોજ થી સુતા છો.. અને જો બેઠા હશો તો પગ ઉપર પગ ચડાવીને બેઠા હશો. આવી નિરાંત દુનિયાના અનેક કરોડોપતિ પાસે પણ નથી.

08. આજ સવારે તમે ઉઠ્યા ત્યારે વિશ્વના 88,400 લોકો પોતાની ઊંઘમાં જ મૃત્યુ પામ્યા. આવુ દરરોજ બને છે.

09. તમે આ બધું વાંચી શક્યા. મતલબ કે તમને લખતા વાંચતા આવડે છે માટે તમે આ વિશ્વના 140 કરોડ નિરક્ષર લોકો કરતા નસીબદાર છો જેઓને વાંચતા આવડતું નથી. 

*ઔર જીને કો ક્યા ચાહિયે ?* 

આટલો મસ્ત લેખ તમે અત્યારે વાંચી રહ્યા છો, તો પછી છોડો ફરિયાદો, અને આભાર માનો ઈશ્વરનો, નસીબનો, પુરુષાર્થનો કે, જીવન મસ્ત છે. સવારે ઊઠીને આપણો પ્રથમ શબ્દ કયો હોવો જોઈએ ખબર છે? Thank you, God..

ગમે તો આ સુખ બીજા સાથે વહેચશો, મજા આવશે..👆🏼👍❤️
👆Be HAPPY , Be POSITIVE 😎😉🥰

ગુરુવાર, 27 મે, 2021

Respect and disrespect of allopathy

*સરકાર સામે શીંગડા ભરાવતા ગભરાતી  ડોક્ટર્સ ની પંચાયત બાબા રામદેવ સામે તુ તુ મે મે કરી સ્વયંની આબરૂ લુટાવી રહી છે*

-✒રાજેશ ઠાકર✒

બાબા રામદેવ દ્વારા ડોક્ટર્સ ને હત્યારા, મેડીકલ સાયન્સ ને સ્ટુપીડ , એલોપેથી ને ઝેર કહેવા જેવા નિવેદનો બાદ ઈન્ડિયન મેડીકલ એસોસીએશને (IMA) હંમેશ મુજબ કાગળીયો કકળાટ કરી સંતોષ માન્યો છે . ડોક્ટર્સ ની  પંચાયતના પેપર પરના આ વિરોધ બાદ બાબા રામદેવે એમનો બાપ પણ મારી ધરપકડ કરી શકે તેમ નથી એવુ નિવેદન કરી પોતે આખીય સરકારના બાપ હોવાનો અહંકાર છતો કર્યો છે .

બાબા રામદેવ ની વાત પણ સાચી છે. ડોક્ટર્સને  માત્ર તાળી થાળી ને દીવાથી ખુશ કરી દેતી સરકાર બાબા રામદેવની કોરોનીલ ના લોન્ચીંગમા ખુદ હાજર રહી કરોડોનો વેપલો કરાવે છે એ અંતર જ બતાવી આપે છે કે સરકાર કોના તાબામાં છે અને કોને તાબામાં રાખી રહી છે . કાળાનાણા વિશે અપપ્રચાર અને રામલીલા મેદાનની લીલાએ જેમને સત્તા સુધી પંહોચવા મદદ કરી હોય સરકાર એમના પક્ષે જ રહે એ સાદુ લોજીક બુધ્ધિમાન તબીબી આલમ ના સમજતુ હોય એવુ પણ નથી. ખેર, તબીબી પંચાયત ને સમજ તો છે જ પણ ભાજપ સામે માથુ ઉચકવાની હીમંત નથી . જો ખરેખર જ કોરોના વોરિયર્સ નુ આત્મસન્માન ઘવાયુ હોય તો સરકાર પર દબાણ લાવી બાબા રામદેવ ની એપેડેમીક એક્ટ હેઠળ ધરપકડ કરાવવા પ્રામાણિક પ્રયત્ન કરી સ્વયંના સ્વાભિમાનની રક્ષા સંદર્ભે પણ વોરીયર હોવાની પ્રતિતી કરાવી હોત. *2019 મા પશ્ચિમ બંગાળમાં એક જુનીયર ડોક્ટર્સ ને મારવાની ઘટનાને લઈ આખાય દેશના દર્દીઓને બાનમાં લેતી દેશવ્યાપી હડતાળ કરનાર IMA બાબા દ્વારા  મેડીકલ સાયન્સના શાબ્દીક વસ્ત્રાહરણ બાદ કાગળ નો ટુકડો આગળ ધરી આબરૂ બચાવવા લાચાર કેમ છે ?*  આ સવાલ અસ્થાને નથી.

ખરેખર જ તબીબોએ મેડીકલ સાયન્સની વિશ્વસનીયતા અને સ્વયંનુ આત્મ સન્માન જાળવવુ હોય તો કેન્દ્ર સરકાર પર  બાબા રામદેવ પર નિશ્ચિત સમય અવધિમા નિર્ણાયક પગલા ભરવા   અલ્ટીમેટમ આપવુ જોઈએ .તેના બદલે ટીવી ડીબેટમા બાબા રામદેવ સામે તુ તુ મે મે કરી વધુ આબરૂ ખોઈ રહ્યા છે . કેન્દ્રીય આરોગ્ય મંત્રી બાબા પર કાનુની સકંજો કસવાના બદલે બાબાજી ને શબ્દો પરત લેવા આજીજી કરતા હોય ત્યારે ડોક્ટર્સ એસોસીએશન પોલીસ ફરિયાદ કરે અને પોલીસ કાર્યવાહી કરે તે માનવુ નરી મુર્ખતા છે .બાબા રામદેવ ખીલ્લી ઉડાડતા હોય એમ અટ્હાસ્ય વેરતા વેરતા ટીવી પરદે કોરોનીલ નુ માર્કેટિંગ કરતાં કરતાં શબ્દો પાછા ખેચી લીધા નો ઢોંગ કરી તબીબોને હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકી રહ્યા છે ત્યારે તબીબી આલમ ભેંસ આગળ ભાગવત કરતી હોય તેવુ લાગે છે.

 કોવીડ મેનેજમેન્ટમાં સરકારી નિષ્ફળતા ને ઢાંકવા ઢાલ બનતા દીગ્ગજ ગણાતા તબીબો પણ આ મામલે ચુપકીદી સેવી છે. સરકારી બીસ્કીટ ખાઈ સરકારના કહેવા મુજબ નિવેદનો અને માહીતીખાતા માટે વીડીયો રીલીઝ કરનારા ટાસ્ક ફોર્સ ના સભ્ય તબીબો પોતાની જમાતની આબરૂ બચાવવાના સમયે ક્યાં છે ? વ્યક્તિગત પણે જોઈએ તો પણ નેવુ ટકા તબીબો ની સોશીયલ મીડીયા વોલ પણ આ મામલે સરકારી નજર કે ભાજપી અસર ના કારણે કોરી ધાકોર છે . અરે, આ બાબતે સામાન્ય લોકો જેટલો વિરોધ બાબાનો કરી રહ્યા છે એની તુલનાએ તબીબવર્ગ નો વ્યક્તિગત અને સામુહીક વિરોધ નગણ્ય છે . કદાચ ભાજપનો વિરોધ એ ભારતનો વિરોધ એવા ભ્રમમાં રામદેવ નો વિરોધ પણ મોદી વિરોધમાં ના ખપી જાય એની તકેદારી રખાતી હશે.

IMA કે તબીબી આલમની આ ભાજપના ભય કે ભક્તિ ની અસરમાં હોવાના આ પુર્વેના પણ ઘણાય ઉદાહરણ છે .ભાજપ સાંસદ અનંત હેગડે દ્વારા ડોક્ટર્સ પરનો હુમલો હોય કે ડો.કફીલ ની રાજકીય પ્રતાડના તબીબી આલમ ચુપ રહ્યુ. ખુદ વડાપ્રધાન મોદીએ ડોક્ટર્સ ને પંદર રૂપિયાની દવા દોઢસોમા અને આઠ હજારના સ્ટેન્ટ પચાસ હજારમા વેચનાર કહ્યા, ભયનો વેપાર કરવાનો આરોપ મુક્યો ત્યારે પણ ડોક્ટર્સ કે તેમની પંચાયતનુ આત્મસન્માન પુંછડી હલાવી શાંત થઈ ગયુ. વડાપ્રધાને ફાર્મા કંપનીઓ ડોક્ટર્સ ને છોકરીઓ સપ્લાય કરે છે એવો આરોપ મુકી રીતસરનું ચરિત્ર હનન કર્યુ ત્યારે પણ IMA માફી માંગવા નુ આવેદન કરી પ્રતિકાત્મક વિરોધ કર્યો. તબીબોનુ આ આવેદન પીએમઓ ની કચરાપેટીમા  જ ગયુ હશે કેમકે નરેન્દ્રભાઈ એ માફી માગી હોય એવુ ધ્યાને નથી. એક વેપારી બાબો એમના પરમ પુજ્ય પિતાશ્રીઓ પણ કંઈજ નહી કરી શકે તેવો આત્મવિશ્વાસ દેખાડતો હોય તો વડાપ્રધાન  ધ્યાને લે ખરા ? કેન્દ્ર સરકાર બાબા ટાઈપ મીક્સોપેથી નુ ગતકડું લાવી છે એના પર પણ તબીબો અને તેમની પંચાયત એકાદ બે દીવસના ધરણા જેવા દેખાડા કરી સંગઠન જીવતુ હોવાના પુરાવા આપવા સિવાય કંઈ ઉખાડી શકે તેમ નથી .

તબીબોએ આયુર્વેદ, હોમીયોપેથ , નેચરોપેથ કે કોઈપણ યુનાની પધ્ધતિનો વિરોધ કર્યાનુ ક્યારેય જોવા મળ્યુ નથી. આમછતાં એલોપેથી ને ટાર્ગેટ કરવા પાછળનો હેતુ શું હોઈ શકે તે સમજવુ જરૂરી છે .કાળાનાણાને ટાર્ગેટ કરી ધાર્યુ નિશાન પાડનાર બાબા હવે એક આંખે મેડીકલ સાયન્સ ને નિશાને લઈ તેમનો વ્યાપારિક ઉદેશ સિધ્ધ કરી રહ્યા છે . બાબા નો વિરોધ એ આયુર્વેદનો વિરોધ એવુ જુનુ પુરાણુ શસ્ત્ર ઉઠાવી સંસ્ક્રુતિ રક્ષકો મેદાને પડ્યા છે . રામદેવ ના વાણીવિલાસનો સનાતન હીંદુ પરંપરાઓ અને રૂષિ પરંપરાઓ વિરૂધ્ધ ષડયંત્ર ના આરોપ હેઠળ બચાવ કરવા ભગવી ટોળી ઉતરી આવી છે . ભાજપ કે તેના મળતીયાઓ વિરૂધ્ધ બોલનાર તમામ સામે અપનાવાયેલ યુક્તિ પ્રયુક્તિઓ તબીબી આલમ સામે અપનાવવા શરૂ થયુ છે . આ સંજોગોમાં તબીબોએ માત્ર બાબા રામદેવ સામે નહી આ તમામ ફોજ સામે લડવા હીમંત એકઠી કરવી પડશે. લોકોના જીવ બચાવવા પોતાનુ જીવન ખર્ચ કરી દેનાર ડોક્ટર્સે પોતાના સન્માન ને બચાવવા થોડી હીમંત ખર્ચવી પડશે . 

જો આમ ના થઈ શકે તો કોરોનાની સારવાર થી નવરા પડે IMA ની કરોડરજ્જુ નો ઈલાજ જુજ પણ બોલકા અને ઝમીર ધરાવતા તબીબો કરે તે જરૂરી છે.બાકી છાશવારે આવા અપમાનો સહન કરવાની આદત પાડી દેવી પડશે.

 *રાજેશ ઠાકર* 
(rajthaker207@gmail.com)

સોમવાર, 24 મે, 2021

Our childhood

ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી
*કેલ્શિયમની ઉણપ પૂરી કરવી*  
એ અમારી કાયમી ટેવ હતી..!

*અને ભણવાનો તણાવ ?પેન્સિલનો પાછલો હિસ્સો ચાવી ચાવીને* 
તણાવમુક્ત થઈ જતા હતા..!

અને હા ... 
ચોપડીઓની વચ્ચે 
*વિદ્યાના ઝાડનું ડાળું અને મોરના પીંછાંને મૂકવાથી અમે હોંશિયાર થઈ જઈશું* 
એવી દૃઢ માન્યતા હતી..!

અને 
*કપડાના થેલામાં ચોપડા ગોઠવવા એ અમારું આગવું કૌશલ્ય હતું.*

ચોપડા ગોઠવવા એ જ 
એ *જમાનામાં હુન્નર મનાતું હતું.*
અને .. 
ચોપડાઓ ઉપર *પૂંઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો* ‌...
  
અને માતા-પિતાને 
અમારા ભણતરની તો 
*કોઈ ફિકર કે ચિંતા જ નહોતી.*

વર્ષોના વર્ષ વીતી જતા 
છતાં અમારા માતા-પિતાના
પાવન પગલાં ક્યારેય 
*અમારી સ્કૂલ તરફ પડતા ન હતાં.*

અને 
અમારા દોસ્તો મજાના હતા.

જ્યારે 
*સાયકલ લઈને જતા હતા ત્યારે એકને ડંડા પર અને બીજાને કેરિયર પર બેસાડતા* 
અમે કેટલીયે મંઝિલો ખેડી હશે,
એ અમને યાદ નથી ...

પરંતુ 
થોડી થોડી બસ *અસ્પષ્ટ યાદો અમારી સ્મૃતિ પટલ પર છે...!*

એ જમાનામાં 
*ટેલિવિઝન નવાનવા આવ્યા હતા.*
કોઈક કોઈકના ઘરે જ ટેલિવિઝન હતા.
*જોવા જઈએ તો ક્યારેક ક્યારેક  અમને કાઢી મૂકવામાં પણ આવતા.*
છતાં અમને ક્યારેય
*અપમાન જેવું લાગતું ન હતું*

નિશાળમાં 
*શિક્ષકનો માર ખાતા કે અંગૂઠા પકડતા ક્યારેય શરમ કે સંકોચ* નથી અનુભવ્યો કારણ કે ....

તે વખતે ક્યારેય 
*અમારો "ઇગો" હર્ટ નહોતો થતો.*
કારણ કે ... 
અમને ખબર જ નહોતી કે  
*ઇગો કઈ બલાનું* નામ છે ?

*માર ખાવો એ અમારા જીવનની દૈનિક સહજ પ્રક્રિયા* નો ભાગ જ હતો...!

*મારવાવાળો અને માર ખાવાવાળો..બંને ખુશ થતા હતા* કારણ કે ..

એકને એમ હતું 
કે *ઓછો માર ખાધો* ..
અને બીજાને એમ થતું હતું 
કે 
*અમારો હાથ સાફ થઈ ગયો*..!
આમ બંને ખુશ...!

અમે ક્યારેય 
અમારા *મમ્મી પપ્પા કે ભાઇ-બહેન ને એવું ન બતાવી શક્યા કે ...અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ.*

આજે અમે 
*દુનિયાના ઉતાર-ચઢાવનો હિસ્સો બની ચૂક્યા છીએ*

અમે 
*જે જીવન જીવીને આવ્યા છીએ, તેની સામે*
હાલનું જીવન કાંઈ જ નથી.

અમે *સારા હતા કે ખરાબ*....
એ ખબર નથી 
પણ...
અમારો *પરિવાર અને અમારા મિત્રો એક સાથે હતા* 
એ જ મહત્વનું હતું...!અને એ જે *આનંદ દિવસનો ભાથું આજે પણ અમારી ઈમ્યુનીટી વધારી* આપે છે....🤜🏼🤛🏼...💪🏻😉😊😄


🙏🙏🙏🙏🙏

રવિવાર, 23 મે, 2021

Real heroes

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*એક વાત મારી સમજણમાં ક્યારેય નથી આવી કે ફિલ્મોના અભિનેતા કે અભિનેત્રી એવું તે શું કામ કરે છે કે એમને એક ફિલ્મ શૂટ કરવાના 50 કે 100 કરોડ રૂપિયા મળે છે...?*

*થોડા દિવસો પહેલા એક અભિનેતાના મૃત્યુ પછી આવી ચર્ચાઓ ખૂબ ચગી હતી કે એન્જીયરિંગના ટોપર છોકરા કે છોકરીઓ આગળ ભણવાના બદલે ફિલ્મી ક્ષેત્રનું ચયન કેમ કરે છે ?*

*જે દેશમાં શીર્ષસ્થ વૈજ્ઞાનિકો,ડોકટરો, એન્જિનિયરો વગેરે લોકો પ્રતિવર્ષ 10 લાખ કે 20 લાખ રૂપિયા કમાય છે, જે દેશના રાષ્ટ્રપતિ વર્ષે 1 કરોડથી ઓછું કમાય છે તે દેશના ફિલ્મી અદાકારો પ્રતીવર્ષ 10 થી 100 કરોડ કમાય છે..*

*ભલે કમાય..... પણ એ લોકો એવું શું કામ કરે છે ?  આ સવાલ તો ઉઠે જ ને..અને દેશના વિકાસમાં તેનું યોગદાન શું છે ?*


*મોટા ગજાના વૈજ્ઞાનિકો ને 100 કરોડ રૂપિયા કમાવા માટે પુરી જિંદગી લાગી જાય અને આ લોકો એક વર્ષમાં આટલા રૂપિયા કમાય છે..?*

*પ્રશ્ન તો ઉઠશે જ...*
*આજ જે ત્રણ ક્ષેત્રોએ દેશની નવી પેઢીને મોહિત કરી દીધી છે તે છે..સિનેમા,ક્રિકેટ અને રાજકારણ..*

*આ ત્રણ ક્ષેત્રથી સંબંધિત લોકોની કમાણી અને પ્રતિષ્ઠા બધુય હદબાર છે..*

*આ ત્રણ ક્ષેત્ર આજના આધુનિક યુવાનોના આદર્શ છે..*

*હકીકતમાં વર્તમાનમાં એની વિશ્વસનીયતા ઉપર સવાલ ઉભા થાય છે, યાદ રાખો કે વિશ્વસનીયતાના અભાવમાં ક્ષેત્રો પ્રાસંગિક નથી રહેતા..* 

*જ્યારે જે વસ્તુ મોંઘી હોય, અવિશ્વનિય હોય, અપ્રાસંગિક હોય તો તે દેશ અને સમાજ માટે હાનિકારક અથવા આત્મઘાતી છે..*

*આજના કોઈપણ એજ્યુકેટેડ યુવક કે યુવતી આ ક્ષેત્ર તરફ આકર્ષિત ના થાય તો બિલકુલ અસ્વભાવિક વાત છે..*

*મારા વિચારથી તો કોઈપણ વ્યક્તિ રૂપિયા અને લોકપ્રિયતાની ચકાચોંધથી પ્રભાવિત થયા વગર રહેતો નથી..*

*બોલીવુડમાં ડ્રગસ ને વેશ્યાવૃત્તિ..*
*ક્રિકેટમાં મેચફિક્સિંગ ને ઓનલાઈન જુગાર..*
*રાજકારણમાં ગુંડાગીરી ને ભ્રષ્ટાચાર..* 

*આ બધાની પાછળ મુખ્યકારણ રૂપિયા જ છે..*

*અને આ રૂપિયા તેમના સુધી આપણે જ પહોંચાડીએ છીએ, આ પણ મહામૂર્ખતા જ છે..*


*70-80 વર્ષ પહેલાં સુધી પ્રખ્યાત અભિનેતાઓને સામાન્ય વેતન મળતું હતું..*


*30-40 વર્ષ પહેલાં ક્રિકેટરોની કમાણી પણ કોઈ ખાસ નહોતી..*

*30-40 વર્ષ પહેલાં રાજનીતિ પણ આટલી ધનથી પાકેલી નહોતી..*

*ધીમે ધીમે આપણે લૂંટાતા રહ્યા,અને તેઓ શોખથી ખુશીખુશી લૂંટતા રહ્યા.. આપણે આ માફિયાઓની જાળમાં એવા ફસાયા છીએ કે આવનારી પેઢી અને દેશનું ભવિષ્ય બરબાદ કરી રહ્યા છીએ..*

*50 વર્ષ પહેલાં સુધી ફિલ્મો આટલી અશ્લીલ કે ફુહડ નહોતી બનતી..ક્રિકેટરો અને નેતાઓ આટલા અભિમાની નહોતા..આજે તો આ લોકો ભગવાન બની બેઠા છે..*


*હવે જરૂરી એ છે કે આ બધાને માથા ઉપરથી ઉતારીને જમીન પર પછાડો જેથી કરીને એમને એની હેસિયતનું ભાન થાય..*

*એકવખત વિયેતનામના રાષ્ટ્રપતિ હોં-ચી-મિંહ ભારત આવેલા..તેમની મુલાકાત ભારતના મંત્રીઓ સાથે થઈ મિટિંગમાં તેણે મંત્રીઓને પૂછ્યું કે તમે બધા શું કરો છો ?*

*આપણા મંત્રીઓ કહે "અમે બધા રાજનીતિ કરીએ છીએ.."*

*મંત્રીઓના જવાબને તેઓ સમજી ન શક્યા એટલે બીજી વખત પૂછ્યું મારો મતલબ કે તમે બધા શું વ્યવસાય કરો છો ?*

*આપણાં મંત્રીઓ કહે "રાજનીતિ જ અમારો વ્યવસાય છે.."*

*હોં-ચી-મિહ જરાક ખચકાયા ફરી બોલ્યાં કે કદાચ તમે મારો સવાલ નથી સમજી શક્યા રાજનીતિ તો હું પણ કરું છું, પણ મારો વ્યવસાય ખેતી છે હું ખેડૂત છું મારી આજીવિકા ખેતી દ્વારા ચાલે છે..સવાર સાંજ ખેતી કરું છું દિવસના સમયે હું રાષ્ટ્રપતિ તરીકે ફરજ નિભાવુ છું..*

*આપણાં ભારતીય પ્રતિનિધિ મંડળના લોકો નિરુત્તર બની ગયા કોઈ જવાબ નહોતો તેમની પાસે જ્યારે વિયેતનામના પ્રધાનમંત્રી એ ફરી પૂછ્યું ત્યારે આપણાં મંત્રીમંડળમાંથી એક વ્યક્તિ બોલ્યા કે "રાજનીતિ કરવી એ જ અમારો બધાનો વ્યવસાય છે.."*

*વાત સ્પષ્ટ છે કે ભારતીય નેતાઓની પાસે કોઈ જવાબ ન મળ્યો... પછીના એક સર્વેક્ષણમાં ખબર પડી કે ભારતમાં 6 લાખથી વધારે લોકોની આજીવિકા રાજનીતિ કરવાથી ચાલે છે..આજ એ 6 લાખની સંખ્યા કરોડોમાં પહોંચી ગઈ છે..*

*થોડા મહિના પહેલાની જ વાત છે જ્યારે કોરોનાએ પુરા યુરોપને ભરડામાં લીધું હતું ત્યારે ડોકટરોને લગાતાર કેટલાય મહિના રજા મળી જ નહોતી અને આખું યુરોપ કોરોનામાં ભરાય ગયું હતું..ત્યારે પોર્ટુગલ ના એક ડોક્ટરે ખિજાયને કીધું હતું કે તમે બધા ફૂટબોલર રોનાલ્ડો પાસે જાઓ તમે કરોડો ડોલર ફૂટબોલ ખેલાડી રોનાલ્ડોને આપો છો ત્યાં જાઓ એ તમને બચાવશે..અમારી તો સામાન્ય ફી છે..*

*મારો સ્પષ્ટ મત છે કે જે દેશમાં યુવા વિદ્યાર્થીઓના આદર્શ વૈજ્ઞાનિકો, સંશોધકો,શિક્ષણશાસ્ત્રીઓ વગેરે નથી અને રાજકારણી,ક્રિકેટરો અને અભિનેતા બને છે તેની પોતાની ઉન્નતિ કદાચ સંભવ છે પણ દેશની ઉન્નતિ અસંભવ છે..*

*સામાજિક, બૌદ્ધિક,સાંસ્કૃતિક, રણનીતિક દ્રષ્ટિએ દેશ હંમેશા પછાત જ રહેશે..આવા દેશની અખંડતા અને એકતા હંમેશા ખતરામાં જ રહેશે..*

*જે દેશમાં અનાવશ્યક અને અપ્રાસંગિક ક્ષેત્રનું વર્ચસ્વ વધતું રહેશે તે દેશ દિવસે દિવસે કમજોર બનતો જ રહેશે..દેશમાં ભ્રષ્ટાચારીઓ દેશદ્રોહીઓની સંખ્યા વધતી જ રહેશે...પ્રમાણિક લોકો તો હાંસિયા માં ધકેલાય જશે રાષ્ટ્રવાદી લોકોને જીવવું કઠિન થઈ જશે..*

 *બધા ક્ષેત્રોમાં કોઈ કોઈ સારા વ્યક્તિઓ પણ હોય છે..એ બધા મારી નજરમાં સન્માનને પાત્ર છે..જરૂરી છે કે આપણે* 
*પ્રતિભાશાળી,ઈમાનદાર*
*કર્તવ્યનિષ્ઠ,સમાજસેવી*
 *દેશ માટે કઈ પણ કરી છૂટવાની ભાવનાવાળા *જુજારું દેશભક્ત રાષ્ટ્રવાદી વીર લોકોને આદર્શબનાવવા જોઈએ*...

*નાચવા ગાવાવાળા,ડ્રગિસ્ટ, લંપટ,ગુંડા,મવાલી, ભાઈ ભત્રીજાવાદી, જાતિવાદ અને દુષ્ટ દેશદ્રોહીઓને જલીલ કરી સામાજિક, આર્થિક અને રાજનીતિક બોયકોટ કરવાની પ્રવૃત્તિ આપણે વિકસીત કરવી પડશે..*

*આપણે આમ કરીએ તો ઠીક છે બાકી દેશની અધોગતિ નક્કી જ છે..*

*તમે પોતે જ નક્કી કરો કે સલમાન,આમિર,સૈફ,શાહરુખ,અમિતાભ,ધર્મેન્દ્ર,હેમા,રેખા,કરિશ્મા,કરીના આ લોકોનો દેશના વિકાસમાં શુ યોગદાન અને સહયોગ છે ?*

 *આપણાં બાળકો આવા મૂર્ખાને આદર્શ બનાવી બેઠા છે જે પોતે જોકર છે..*

*આવનારા સમયમાં મારા ભારતદેશને જોકર ની જરૂરત બિલકુલ નથી.. ડોકટરો, એન્જીનયરો,વૈજ્ઞાનિકો અને સંશોધકોની જરૂર પડશે... તો ભારત દેશનું ભવિષ્ય આંખ ખોલીને જાગે એવી આશા..*


*આટલું વાંચ્યા પછી એક વખત વિચારજો...*🙏🏽

 *અસ્તુ*..

શનિવાર, 22 મે, 2021

A few funny questions and answers

*Just try answers for these*

 1. If poison expires; is it more poisonous or is it no longer poisonous?
🤔
2. Which letter is silent in the word "Scent," the S or the C?
🤔
3. Do twins ever realize that one of them is "Unplanned"?
🤔
4. Why is the letter W, in English, called double U? Shouldn't it be called double V?
🤔
5. Maybe Oxygen is slowly killing you and It just takes 75-100 years to fully work.
🤔
6. Every time you clean something, you just make something else dirty.
🤔
7. The word "swims" upside-down is still "swims".
🤔
8. 100 years ago everyone owned a Horse and only the rich had Cars. Today everyone has Cars and only the rich own Horses.
🤔
9. If you replace "W" with "T" in "What, Where and When", you get the answer to each of them.
🤔
Six Great Confusions
Which are still unresolved
😄😂
1. At a movie theatre, which arm rest is yours?

2. If people evolve from monkeys, why are monkeys still around?

3. Why is there a 'D' in fridge, but not in refrigerator?

4.  Who knew what time it was when the first clock was made?
😀
•Wonder why the word "Funeral" starts with FUN?

•Why isn't a Fireman called a Water-man?

•How come Lipstick doesn't do what it says?

•If money doesn't grow on trees, how come Banks have Branches?

•If a Vegetarian eats vegetables, what does a Humanitarian eat?

•How do you get off a non-stop Flight?

•Why are goods sent by *Ship* called CARGO, and those sent by *Truck* SHIPMENT?

•Why do we put cups in the "Dishwasher" and the dishes in the "Cupboard"?

•Why do doctors "Practice" medicine? Are they having practice at the cost of the patients?

•Why is it called "Rush Hour" when traffic moves at its slowest then?

•How come Noses run and Feet smell?

•Why do they call it a TV 'set' when there is only one?

•What are you vacating when you go on a "Vacation"?

બુધવાર, 12 મે, 2021

To make a difference

Shared as felt it was so very true

🙏🙏🙏🙏
Let's be part  of the Solution and not the problem. 
Sudha Nair

Had the misfortune of visiting the crematorium earlier today to pay my respects to a very dear elderly Uncle of mine. He was a Covid case. 

As i moved from the Hospital to the Crematorium i observed that this time, its the common man that's making the difference, a real difference. 

The nurse who cleans, maintains and takes care of hundreds of patients. She puts her life to risk everytime she steps in a Covid zone. She does it for a living, she gives life. 
She is making a difference. 

The Ward boy who cleans the body, packs it, seals it and moves it up and down the corridors. That Xth Standard failed, that good for nothing boy has stepped up to give mankind some respectability. 
He is making a difference. 

The Ambulance driver, who waits patiently for hours at the Hospital or at the Crematorium. That College drop out, has not gone home from over a week. Day and night, he eats, sleeps, drives the ambulance to take patients and dead bodies alike. 
He is making a difference. 

That security guard at the Hospital who manages the  arrival of all vehicles and guides then to their spot fearlessly. He is a retired Military jawan gives priority to the patients and their worried families. 
He is making a difference.

The Manager of the Crematorium, looks exhausted, over a cup of coffee he tells me, i come in here yesterday at 7am and after 36hrs am still here. He sees hundred of dead bodies and their families crying for their loss. Quietly he did his job for a living. 
He is making a difference. 

The body handler at the crematorium treats every body in the same way. He is exhausted, over worked and underpaid. Often we see him as good for nothing drunkard. This time, he is helping, bury &  burn 30/50/70 dead every day & night. 
He is making a difference. 

The Constable on the road guiding the traffic for a smoother is now ensuring that we all wear masks to stop the Pandemic killing more of us. He is risking his life for us everyday. He can barely speak english or use a computer like me. 
He is making a difference. 

The delivery boys. Youngsters who didn't do welll in the Corporate world. They ferry around town in the hot sun or rain from one place to another delivering 20+ packages everyday for you and me. We don't smile or acknowledge his presence when collecting our Parcel. 
He is making a difference. 

My local vegetable vendor. He buys fresh vegetables and fruits everyday and brings them to my doorstep. All of us want the freshest, sweetest and nicest stuff from him. We bargain to no real gain with this village bum who everyday wakes up real early and gives my family stay healthy on his veggies. 
He is making a difference. 

This time, its the common man that's making the difference, a real difference. He was always there, but we never noticed. 

Let's be part of the Solution and not the problem. 

Stay in.
Mask up.
Eat healthy.
Keep distance.

It’s v easy to sit in ur Drawing room watching the idiot box and keep criticising. 
Sometimes Govt.. sometimes opposition, sometimes doctors.
Remember you have no control on others but u certainly have control on urself. Behave responsibly, do ur bit. It’s an uninvited natural calamity. Together it can b dealt with. 🙏

let's salute these warriors who are fighting our battle and motivate others.

Zohnerism

*Zohnerism*

Why we need to *Avoid* watching too much of breaking news & panel discussions on Indian TV news channels now a  days!? Because, they all follow *Zohnerism*!!!

What is this notorious concept of  *Zohnerism*?

 *Zohnerism* -  is all about twisting of simple facts to confuse people!
To know more about it, please read this:

In 1997, 14 year old Nathan Zohner presented his science fair project to his classmates, seeking to ban a highly toxic chemical from its everyday use.

The chemical in question? Dihydrogen monoxide.

Throughout his presentation, Zohner provided his audience scientifically correct evidence as to why this chemical should be banned.

He explained that dihydrogen monoxide:

-----Causes severe burns while it’s in gas form.
-----Corrodes and rusts metal.
-----Kills countless amounts of people annually.
-----Is commonly found in tumors, acid rain etc.
-----Causes excessive urination and bloating if consumed.
-----Zohner also noted that the chemical is able to kill you if you depend on it and then experience an extended withdrawal.

He then asked his classmates if they actually wanted to ban dihydrogen monoxide.

And so, 43 out of the 50 children present voted to ban this clearly toxic chemical.

However… this chemical isn’t typically considered toxic at all.

In fact, dihydrogen monoxide is simply H2O, which is nothing but water. 

Nathan Zohner’s experiment wasn’t a legitimate attempt to ban water, but instead an experiment to get a representation of how gullible people can really be.

Also, all of the points that Zohner used to convey his point were 100% factually correct; he just skewed all of the information in his favour by omitting certain facts.

In recognition of his experiment, journalist James K. Glassman coined the term "Zohnerism" to refer to "the use of a true fact to lead a scientifically and mathematically ignorant public to a false conclusion".

And this occurs a lot more often than you think, especially when politicians, conspiracy theorists, etc., use proven facts to persuade people into believing false claims.

The fact that people can mislead, and be misled so easily, is highly unsettling.

 *A very meaningful sensible WhatsApp forward that applies to today's world(particularly INDIAN media & politicians)more than anytime before.*🇮🇳🥲