સોમવાર, 4 જાન્યુઆરી, 2021

Jajarman Jamnagar

જાજરમાન જામનગર  ની ખૂબી ઓ 

૧. ગુજરાત રાજ્ય માં પહેલી સિમેન્ટ ફેક્ટરી . સિક્કા dcc 

૨. સૌરાષ્ટ્ર ની પહેલી કાપડ મિલ 
Digjam

૩. પૂરી દુનિયા માં માત્ર બે સોલેરિયમ માંથી એક જામનગર માં . ભારત અને એશિયા માં એકમાત્ર .

૪. ગુજરાત ની પહેલી આર્યુવેદ  યુનિવર્સિટી .

૫. ગુજરાત અને ભારત ભર માં સૌથી વધુ મિંઠું પકાવતું જામનગર .

૬. સૌરાષ્ટ્ર નું પહેલું એરપોર્ટ જામનગર 

૭. સૌરાષ્ટ્ર ની પહેલી મેડિકલ કોલેજ જામનગર m.p. shah 

૮. જામનગર ના દરિયાકાંઠે ટાપુ ઓ ચાર જેટલા ટાપુ ઓ .
ભારત માં બીજે ક્યાંય નથી ટાપુઓ 

૯. થ્રી વિંગ્સ  આર્મી નેવી એરફોર્સ ગુજરાત ના ફકત જામનગર માં . 

૧૦. સરકારી  આર્યુવેદ  હોસ્પિટલ અને મેડિકલ એલોપથી હોસ્પિટલ ગુજરાત માં ફકત જામનગર માં .

૧૧. દુનિયા ની સૌથી મોટી રિફાઈનરી . રિલાયન્સ 

૧૨. ભારત ભર માં સૌથી મોટો દરિયા કિનારો ગુજરાત માં છે અને જિલ્લા પ્રમાણે સૌથી મોટો દરિયા કિનારો જામનગર નો છે પૂરા ભારત માં .

૧૩.સૌથી પહેલા ગુજરાત ભર માંથી વધુ લોકો  વિદેશ જનારા જામનગર ના માજન ઓશવાળ જૈન આફ્રિકા ગયા .

૧૪. ખીજડીયા પક્ષી અભયારણ્ય

૧૫. શહેર ની મધ્ય માં  ચાર ભાગ માં એક તળાવ અને તળાવ વચ્ચે પાણી માં  મ્યુઝિયમ .

૧૬. ગુજરાત નું પ્રથમ  સુખ ધામ જામનગર માં એવું  એવું હતું કે બહારગામ ના  લોકો ટુરિસ્ ટ જોવા આવતા .

૧૭. પૂરા ભારત માં એક જ મર્દ રાજવી હતા જામનગર ના જામ સાહેબ કે જેને બીજા વિશ્વ યુધ્ધ માં પોલેન્ડ ના લોકો ને આશ્રય આપ્યો હતો .બ્રિટિશરો કે હિટલર થી ડર્યા વિના .

૧૮. રાજા ઓ ના વિલીનીકરણ માં અખંડ ભારત માટે જામનગર ના રાજા એ પહેલાં નંબર નો અગત્ય નો ભાગ ભજવ્યો હતો અને સરદાર પટેલ ને કહ્યું કે આવો મારું રાજ્ય તમારા હાથ માં અખંડ ભારત માં ભેળવો .

૧૯. ભારત માત્ર માં એક જ સૈનિક સ્કૂલ જ્યાં ત્રણેય પાંખો માં જવા વિદ્યાર્થી ઓ તૈયાર થતા હતા .જ્યાં ભણવાની માનનીય મોદીજી ને ઈચ્છા હતી . 

૨૦. ગુજરાત ની પ્રથમ પવનચક્કી હતી. જે  પવનચક્કી   વિસ્તાર તરીકે આજે પણ ઓળખાય છે .

૨૧. અને હવે બનશે વિશ્વ નું સૌથી મોટું zoo . 

22. ગુજરાત માં બીજે ક્યાંય નથી પણ જામનગર માં છે ડિફેન્સ ની સ્કૂલ . 

હજુ બેચાર ખૂબી ઓ લખવાની કદાચ બાકી રહી ગયી હોય તેવું બને .

ભલે રંગીલું ના હોય મારું જામનગર 
પણ રૂડું રૂપાળું છે .
જાજરમાન પણ .

ટિપ્પણીઓ નથી: