ગુરુવાર, 4 જૂન, 2020

Let us be positive. Lessons from corona

🍁🍁🍁

*Covid-19  શું શીખવાડ્યું ?*

● 
જીવન માં સ્વછતા  લાવતા  શીખવાડ્યું.

●  
ફેમીલી સાથે સમય વિતાવતા શીખવાડ્યું.

●  
બહાર નું નહિ  ખાવાં નુ  શીખવાડ્યું.

●   
વધારે કઠોળ ખાતા શીખવાડ્યું.

●    
પોતાની ફરમાઈશ વગર નું ગરમ અને ટાઇમસર જમતાં  શીખવાડ્યું.

●  
બાળકો ને બહાર નું જંકફુડ  નહીં  ખાવાં નુ શીખવાડ્યું.

●   
મૃત્યુ પાછળ બેસણા ન કરવાનું શીખવાડ્યું.

●    
મૃત્યુ પાછળ ગુરુ- પારાયણ નહીં કરવાનું શીખવાડ્યું.

●   
મૃત્યુ પાછળ લાડવા નહીં કરવાનું શીખવાડ્યું.

●    
Birthday, congratulations, Get well soon and sympathy જેવી દરેક લાગણી social media, Mobil થી આપતા શીખવાડ્યું.

●  
પાન-મસાલા ઘરે બનાવતાં શીખવાડ્યું.

●   
છોકરાઓ ને ઘરે ટયુશન  કરાવતા શીખવાડ્યું.

●   
ઈસ્ત્રી વગર ના કપડાં પહેરતા શીખવાડ્યું.

●   
રોજ ઘરે સેવીંગ કરતા શીખવાડ્યું.

●    
ઘરે દિકરા ના વાળ કાપતા શીખવાડ્યું.

●   
શારીરિક કસરત અને યોગ કરતાં શીખવાડ્યું.

●    
શરીર ને માનસિક, શારીરિક આરામ આપતા શીખવાડ્યું.

●     
રસોડા માં પત્ની ને મદદ કરતા શીખવાડ્યું.

●      
ભગવાન ની  પૂજા-પાઠ દરરોજ ઘરે જ કરતાં શીખવાડ્યું.

●      
પોલીસ, ડૉક્ટર નું સમમાન કરતાં શીખવાડ્યું.

●      
આપણા જીવ ની કિંમત શીખવાડી.

●      
માણસને માણસાઈ શિખવાડી.
        
આટલું જીવન માં દરરોજ કરીએ તો એક સુખી થવાનો અવસર છે.

          Covid-19 શાપ નથી  એક બોધ પાઠ છે.

ટિપ્પણીઓ નથી: