🔺🔻🔺🔻🔺🔻🔺🔺🔻
ભુલો તો બંને તરફ હતી , , ,
ફરક બસ એટલો જ હતો . . .
એમણે *ગણી . . .*
અમે *અવગણી . . . !!!*
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻
સ્વીકારું છું કે . . .
હું સરોવર જેટલો મીઠો નથી . . .
પણ,
યાદ રાખજો કે , , ,
દરિયો ક્યારેય સુકાતો નથી ...!!!
🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
" નથી ગમતું ઘણું . . .
પણ
કંઈક તો એવું ગમે છે , , ,
કે બસ એને જ કારણે , , ,
આ ' ધરતી ' ઉપર રહેવું ગમે
છે . . . !!!
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻
જીંદગી ની નક્કર અને કડવી વાસ્તવિકતા...!
સંબંધ મોટાભાગે ખોટું બોલવાથી નહીં , , ,
પણ . . .
*સાચું બોલવાથી તૂટી જાય છે...!!!*
🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
ફક્ત અનુભૂતિ જુદી જુદી છે , , ,
બાકી
પ્રેમ અને નફરત તો . . .
એકજ હૃદય માં થી નીકળે છે....!!
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻
સંબંધ લખવાના
કે
વાંચવાના
નહીં , , ,
જીવવાના હોય છે...!!
🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺
સહેજ હવામાં રહ્યો તો પછડાઇ ગયો,
ગુરુત્વાકર્ષણનો નિયમ સમજાઇ ગયો...!!!
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻
*લાગણીઓ ઉછીની*
*મળતી નથી ,*
*કદાચ એટલે જ એ*
*બધાને જડતી નથી ...!*
🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻
✍
*ભુલ કરવા માટે*
*કોઈપણ સમય સારો નથી,,*
*પરંતુ થઈ ગયેલ*
*ભુલ ને સુધારવી હોય તો,*
*કોઈપણ "સમય"*
*ખરાબ નથી.*
🙏🙏 🙏🙏
✨ બે "મીઠા બોલ" બોલવાથી
✨ કોઈને સેર લોહી ચડે
✨ તો તે પણ "રક્તદાન" નો
✨ એક પ્રકાર છે.
_*કટુ સત્ય..*_
_*બધુ કરી શકતો વ્યકિત, પણ,*_
_*જતુ નથી કરી શકતો...!!*