સોમવાર, 15 જૂન, 2020

You are not alone

From Dr. Suresh Sharma,
Whattsapp.

*Tell the people...You are not alone.*

Our son dr Srikant Sharma,  Psychiatrist consultant wrote on his wall of Anandam Psychiatric Center Delhi , regarding depression , may leading to suicide....How to cope with.

Dear Friends,
We all are shocked to the core on hearing the news of very versatile and rising star Sushant Singh Rajput’s Death by Suicide.
May his soul rest in peace and give strength to his near and dear ones to face this extremely difficult situation.

Remember Mental Health is a very important aspect of life like physical health...and it remains hidden many times...
:A person can appear super confident but anxious inside
:Very Successful but feels unworthy
:Smiling face with Depressive inside.....

As a Mental Health Expert I want to share-
What Best you can do to someone with Mental health issues like Depression
: Tell them that
1. They can talk to you anytime and about anything without having fear of being judged

2. They are not Burden

3. You Love them

4. You will not leave them and will get through this together

5 Go along with them to a Mental health Expert like a Psychiatrist , psychologist for treatment

Also in General-
1. Stop Bullying both online and in real life scenarios
2. Be kind and supportive
3. Checking in on your loved ones—when they go quite or withdrawn
4. Educate yourself about mental health

So talk about mental health and illness and reach out to a Mental health professional nearby.....

You Are Not Alone....

Forwarded by me
.dr suresh sharma

રવિવાર, 7 જૂન, 2020

India Vs China economy

.
ll સાચું પૂછો તો ચાઈનીઝ વસ્તુઓનો ત્યાગ હાલ શક્ય જ નથી.

ચાઈનાની વ્યાપારી તાકાતનો અંદાજો લગાવવા આ આંકડા વાંચો. વર્ષ 1990 માં
ચીન વિશ્વના ઉત્પાદનમાં
3% ઉત્પાદન હિસ્સો ધરાવતું હતું,
હવે એનો સિંહફાળો/ડ્રેગનફાળો પૂરા 25% થઈ ગયો  છે.

દુનિયાનાં
80% એ.સી
70% મોબાઈલ
60% શૂઝ
74% સોલાર સેલ
60% સિમેન્ટ
50% કોલસો
45% શિપિંગ
50% સ્ટીલ
એકલું ચીન ઉત્પાદન કરે છે

આ સિવાય એવી
અગણિત વસ્તુઓ છે
જેમાં ચીનની મોનોપોલી છે
સોની
માઈક્રોસોફ્ટ
એપલ
કેનોન જેવી
મલ્ટીનેશનલ કંપનીઓ
પોતાનાં ઉત્પાદનો
ચીનમાં બનાવડાવે છે.

જો ચીની માલનો બહિષ્કાર કરવા બેસો તો ઘરમાંથી 30% વસ્તુઓ ફેંકી દેવી પડે.

માત્ર ચીની વસ્તુઓનો ત્યાગ કરવો એ તો નકારાત્મક રસ્તો છે, અહીં સૌથી અગત્યનો મુદ્દો એ છે કે

આપણે એવું શું કરવું જોઈએ કે ચીન પાછળ રહી જાય. સૌ પ્રથમ આપણે બચતથી શરૂઆત કરીએ ભારતનું ધન ક્રૂડ ઓઈલમાં સૌથી વધુ ખર્ચાય છે. જો આ બીલમાં ઘટાડો થાય તો એ પૈસા બચે, આ માટે દેશનાં વાહનો પર ધ્યાન આપવું પડશે. અતિ ઝડપે આવનારા દસેક વર્ષમાં ઈલેકટ્રીક વાહનોની સંખ્યા કુલ વાહનોના 50 % થી 75 % કરવી પડશે.

સ્વીગી, પેટીએમ ઓલા અને ઝોમાટો જેવી સ્ટાર્ટ અપ કંપનીઓ ભારતની છે, આવનારું ભવિષ્ય એમનાં માટે ઉજળું છે.

આ કંપનીઓમાં કોણે રોકાણ કર્યું છે ? યસ, ચાઈનીઝ કંપનીઓએ.

આપણે તો નાની બચત, ફીક્સ્ડ ડિપોઝીટ અને સોનું આ ત્રણ સિવાય કશું વિચારીએ જ શાનાં !!! હવે આ ત્રણ ઓપ્શન પછી ચોથું ઓપ્શન આવી કંપનીઓમાં રોકાણ કરવાની સદ-બુદ્ધિ કેળવો.

કેટલાક એવો તર્ક આપે છે કે ચીનનાં વર્કરો સોંઘા છે, ના એવું નથી. વર્કરો તો ભારત જેટલા ભાવે જ કામ કરે છે. મહત્વનો તફાવત કામગીરીનો છે. આપણાં વર્કરો અન-સ્કીલ્ડ છે,
જ્યારે તેમનાં વર્કર સ્કીલ્ડ વર્કરો છે. ઉદાહરણ તરીકે એક સિમેન્ટ ફેક્ટરીમાં આપણાં સાત મજૂરોની ટીમ આઠ કલાકમાં પાંચસો સિમેન્ટની થેલીઓ ઉત્પાદિત કરે છે, જ્યારે ચીનાઓ એટલાં જ મજૂરો અને એટલાં જ સમયમાં લગભગ બારસો સિમેન્ટની થેલીઓનું મેન્યુફેક્ચરિંગ કરે છે. બંને મજૂરી પેટે કલાક દીઠ પાંચ ડોલર લે છે,
તો દેખીતી વાત છે કે
ચીનનાં વર્કરો સોંઘા પડે છે.

આપણે ત્યાં જેને પોતાનું નામ લખતાં અને વાંચતાં આવડે એને સાક્ષર ગણી તેનાં આંકડાઓ પર ગર્વ કરીએ છીએ,
જો આ વ્યાખ્યાને કાઢી નાંખીએ તો આપણી 50% પ્રજા આજેય નિરક્ષર છે, શિક્ષણ વગર તો પ્રગતિ શક્ય જ નથી.

ચીનાઓ પોતાનાં બાળકોને સારામાં સારું શિક્ષણ આપવા પ્રયત્નશીલ રહે છે, માત્ર ડીગ્રી ના પૂંઠા જ નહીં. સરકાર પણ ઈચ્છે છે કે દેશનાં બાળકો ઉત્તમ શિક્ષણ મેળવે તેઓને દેશ-વિદેશની ઉચ્ચ સંસ્થાઓમાં શિક્ષણ મેળવવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.

જે રાજ્યનાં શિક્ષણમંત્રીઓ
પાંચ ધોરણ પાસ હોય અને આરોગ્યમંત્રી આઠ ધોરણ પાસ હોય ત્યાં *"હરી બોલ" !*

હવે છેલ્લી પણ મહત્વની વાત રાજકીય સ્થિરતાનો અભાવ. ચીન આ બાબતમાં ફુલ માર્ક્સ મેળવી જાય છે.

આપણે ત્યાં ટેલીવિઝન ચેનલ પર જેટલી હિન્દુ-મુસ્લિમ, નાત-જાત,
લાલ ચટણી-લીલી ચટણી વિષે જેટલી ચર્ચાઓ થાય છે, એમાંથી અડધા ભાગની ચર્ચાઓ દેશના વિકાસ માટેની થતી નથી.

જ્યાં રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ હોય ત્યાં વિકાસ અશક્ય છે.

આ પોસ્ટ લખવાની પ્રેરણા એક મિત્રએ મોકલેલ *ટીકટોક* અનઈન્સ્ટોલ કરવાની વાતથી મળી. *ટીકટોક* એક ચાઈનીઝ એપ છે, એટલે આપણે એને અનઈન્સ્ટોલ કરવી જોઈએ એવી સૂફીયાણી વાત કોઈ દેશભક્તે મોકલી હતી.

સાહેબ, બીજાને આવી રીતે ક્યારેય હરાવી શકાશે નહીં.
આખા વર્લ્ડમાં ટીકટોકનાં એકટીવ યુઝર્સ પચાસ કરોડ છે.
ટીકટોકને મોબાઈલમાથી કાઢવી હોય તો શ્રેષ્ઠ ઉપાય છે કે
તેનાથી ઉત્તમ એપ બનાવો લોકો આપોઆપ કાઢી નાંખશે.

શરૂઆતમાં જ લખ્યું હતું- ચાઈના એક બેદર્દ વેપારી છે પાકિસ્તાન અને શ્રીલંકાને આનો પરચો મળી ગયો છે.

પાકિસ્તાનનું ગ્વાદર બંદર અને શ્રીલંકાનું હંબનટોટા બંદર ચીનાઓએ *99 વર્ષની લીઝ પર આંચકી લીધાં છે.
આજે પાકિસ્તાન એ હદે પરોપજીવી થઈ ગયું છે કે ત્યાં 89% દૂધ ચાઈનાથી આવે છે.

જો ચાઈના બે દિવસ દૂધ ન મોકલે તો પાકિસ્તાનીઓ ચા પણ ન પી શકે એવી હાલત છે. શ્રીલંકા તો લગભગ ગીરવી જ મૂકાઈ ગયું છે
ભારતે ચીનથી અંતર રાખીને
સારું કર્યું છે.

ચીનની વસ્તુઓનો વિરોધ કરો એની ના નથી પણ
પહેલાં દેશમાં જે
અયોગ્ય ચાલી રહ્યું છે
તેનો વિરોધ કરો
ચીન અને આપણે સાથે જ દોડવાનું ચાલુ કર્યું હતું
આપણે નકામી વાતોમાં
ધીમા પડી ગયાં અને
ચીન દોડતું જ રહ્યું.

ચીન આપણાથી ફાસ્ટ દોડ્યું નથી આપણે ચીનથી ધીમા દોડ્યા છીએ.

પાનનાં ગલ્લે
પાંચ રૂપરડીની વિમલ ખાઈને
થૂંકાથૂંક કરતાં યુવાનો
સોસાયટી કે ગામડાનાં પાદરે બાંકડાઓ પર બેસી
લવારી કરતાં યુવાનો
દેશનું અપમાન છે
દેશનું કલંક છે.

પહેલાં એ બંધ કરાવો
ચાઈનીઝ વસ્તુઓનાં વિરોધ કરતાં આ અગત્યનો વિરોધ હશે.... ll

શનિવાર, 6 જૂન, 2020

Simple A B C of Corona

*Important points from the panel discussion of Dr.Sanjay Oak, Chairman Covid Task Force, Maharashtra and Dr.Shashank Joshi ,Dean ,Indian college of Physicians.*

1.Covid 19 positive patient if symptomatic and having comorbidities  should only be admitted.

2.Initial line of treatment
Vit C 1000 mg per day plus
Zinc 50 mg per day plus
Tab HCQ 400 mg BD for day 1,followed by 400 mg  OD for 4 days
plus Tab. Azithromycin 500 mg OD for 5 days .

3.If HCQ plus Azee contraindicated ,then Cap Doxy for 5 days plus Tab Ivermectin for 3 days.

4.Drop in spo2  is mostly seen in day 8 to 10 of illness

5.Most lives are lost during day 7 to day 14 , when febrile stage already over.

6.Death rate has come down from 7.7 to 3% in Mumbai.

7.Doubling rate  of cases has improved from 3.5 days to 16 days.

8. Putting patients on invasive ventilator has not helped much as 88 % of those on ventilator died.

9.High flow Nasal Cannula Oxygen is the only and only way of treating patients.

10. Antibody tests are not to be done for diagnosis of cases.
Quantitative titre of IgG can only tell us about the  amount of resistance a person has developed against virus.
Also individuals with high titre of IgG are appropriate candidates as plasma donars. It is something like having immunity passport if IgG titres are high.

11. By now 5 to 10,% of population must have developed antibodies against the virus.

12. After 10 days of illness virus is no longer replicating,  hence though person is symptomatic he is not infectious to others.

13.It may take few weeks for the test to become negative in some individuals.

14.HCQ is a protective and well tolerated drug for Indians. Police people who  received HCQ prophylaxis had milder illness and lesser deaths as compared to the group that didn't receive HCQ prophylaxis. Can be safely use in person below 55 years of age .A baseline ECG is recommended.

15.Doctors should not start treatment for Covid only on clinical suspicion.
Better get the test done. If ECG and Chest Xray are normal,then can start Tab Azee and Tab HCQ till reports of test awaited.

16.Xrays and HRCT have significant role in diagnosis of Covid19.

17.Close contacts of covid positive patient should also take HCQ prophylaxis if asymptomatic.

18.There are already 11 variants of corona virus found in India.

19.Peak of epidemic  is over in Mumbai may be in next week.  But number of cases will increase  again after lockdown is over ,may be a second spike will come.

20.Other red zones will reach their peak in next 2 to 3 months.

21.In the month of  November,December we may get a second peak, but with less mutated form of virus may be with vaccine and herd immunity.

22.We have to live with corona virus  for the next 2 years.

23.Specific advice for home quarantine people to improve their immune status  is as follows:
Eat healthy,  eat on time,  eat little less (as lesser activity)
Take good protein supplements .
Vit C 500 mg BD
Zinc 50 mg daily
Vit D daily 60000 for 3 days and then once a week
2 drops of virgin coconut oil daily
Minimum 8 hours sleep.
Yoga,Pranayam,Exercise.
Avoid oily, spicy food, fast foods, cold drinks, icecream which make you vulnerable for sore throat.

24.Avoid alcohol as it makes you vulnerable , each drink increases your chances of getting infection 6 times.

25 .Follow *SMS* i.e.
*Sanitization*
**Masking* (even at home if  having cough,cold) and
*Social distancing.*

26. Uncontrolled emotions are equally bad as uncontrolled diabetes.
Dont be Coronised mentally.😇

27. Be self disciplined and don't try to oversmart Corona!!

Dr shashank Joshi is a renounced physician world wide and is known for his work in the field of medical science.

Dr sanjay oak is well known pediatric surgeon of mumbai , was dean of KEM and then , DME of maharashtra and VC of  medical university.
Regards
*Dr.VP Goswami*
*Consultant Dept of Pediatrics,MGM Medical College Indore*

Gujarati pearls of wisdom

મને એવી કયાં ખબર હતી કે :
"સુખ અને ઉંમરને" બનતું નથી ,
...પ્રયત્ન કરીને સુખને તો લાવ્યો,
પણ ..
ઉંમર રીસાઇને ચાલી ગઇ ...!!!    
~_________________________________~
"નાનું પણ ભયંકર વાક્ય"
આશ્ચર્ય છે ને કે રાવણને સળગાવતા પહેલાં આપણે જ એને બનાવીએ છીએ.
~_________________________________~
દોસ્ત......
કેટલો ચાલાક હતો તું !!!
ગીફ્ટ માં "ઘડિયાળ" તો આપી ગયો....
પણ ત્યાર પછી!!!
"સમય"આપવા   નું  ભુલી ગયો!!!....
~_________________________________~
માણસ પાસે બહુ રૂપિયો
થઇ જાય ત્યારે..
માણસ ''બહુરૂપિયો''
થઇ જાય છે.....
~_________________________________~
"જીંદગી શીખવે તે શીખી લેવાય,
કયો પાઠ કયારે કામ લાગી જાય કોને ખબર ! "
~_________________________________~
❛ દુઃખ આવ્યું છે
અને આવતું રહેશે, સાહેબ
છતાં સવારે સુખ શોધવા નીકળી જવું
એનું નામ 'જિંદગી'
~_________________________________~
સાવ ડફોળ ના દાખલા સાચા પડે
અને ભલભલા બુધ્ધિશાળી ના ગણિત ખોટા પડે...
એનું નામ "જીંદગી"                                                
~_________________________________~
સામેની વ્યક્તિ જરા વધું પડતી ભોળી હતી
એથીજ તમે ચતુર કહેવાયા .......
એ વાત ભુલશો નહી!!!                       
~_________________________________~
સંપ
માટી એ કર્યૉ,
ને ઈંટ બની..
ઈંટો નુ
ટોળુ થયુ,
ને ભીંત બની…
ભીંતો
એક બીજાને મળી,
ને ” ઘર ” બન્યું….
જો નિર્જીવ વસ્તુઓ પ્રેમ અને લાગણી સમજતી હોય,
તો આપણે તો માનવી છીએ
સહુ ને ભેગા કરવાની તાકાત પ્રેમમાં છે,
અને સહુને નોખા કરવાની તાકાત વહેમમાં છે
~_________________________________~
જોઈતું મળી જાય એ "સમૃદ્ધિ" છે,
પણ
એના વિના ચલાવી શકીએ એ તો "સામર્થ્ય" છે......
~_________________________________~
ઉંમર તમને દોસ્તી કરતા રોકતી નથી.....
પણ
દોસ્તી તમને ઉમરલાયક થતા જરૂર રોકે છે.
~_________________________________~
અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખી છે..
પણ
સંજોગોને અનુકૂળ બનાવીને જીવતો માણસ પરમ સુખી છે..!
~_________________________________~
અજબ નળીઓ ગોઠવી છે પ્રભુએ દેહમાં,
ભરાય છે દિલમાં 
અને
છલકાય છે આંખમાં...
~_________________________________~
એ નદી હતી....
પાછળ કોઈ દિવસ વળી નહી,
હું સમુદ્ર હતો ....
આગળ કોઈ દિવસ વધ્યો નહી.
~_________________________________~
લાગણીઅોની હત્યાનો આક્ષેપ કોના કોના પર લગાવું..
મને જ શોખ હતો સમજદાર બનવાનો...
~_________________________________~
હળવાશથી કહેશો
તો કોઈની જોડે
કડવાશ નહિ થાય.
~_________________________________~
ધીરજ એટલે,
રાહ જોવાની ક્ષમતા નહિ...
પણ,
રાહ જોતી વખતે સ્વભાવને
કાબુમાં રાખવાની ક્ષમતા..

શુક્રવાર, 5 જૂન, 2020

Corona. Take care. Do not panic

Important points from the panel discussion of Dr.Sanjay Oak, Chairman Covid Task Force, Maharashtra and Dr.Shashank Joshi ,Dean ,Indian college of Physicians.

1.Covid 19 positive patient if symptomatic and having comorbidities  should only be admitted.

2.Initial line of treatment
Vit C 1000 mg per day plus
Zinc 50 mg per day plus
Tab HCQ 400 mg BD for day 1,followed by 400 mg  OD for 4 days
plus Tab. Azithromycin 500 mg OD for 5 days .

3.If HCQ plus Azee contraindicated ,then Cap Doxy for 5 days plus Tab Ivermectin for 3 days.

4.Drop in spo2  is mostly seen in day 8 to 10 of illness

5.Most lives are lost during day 7 to day 14 , when febrile stage already over.

6.Death rate has come down from 7.7 to 3% in Mumbai.

7.Doubling rate  of cases has improved from 3.5 days to 16 days.

8. Putting patients on invasive ventilator has not helped much as 88 % of those on ventilator died.

9.High flow Nasal Cannula Oxygen is the only and only way of treating patients.

10. Antibody tests are not to be done for diagnosis of cases.
Quantitative titre of IgG can only tell us about the  amount of resistance a person has developed against virus.
Also individuals with high titre of IgG are appropriate candidates as plasma donars. It is something like having immunity passport if IgG titres are high.

11. By now 5 to 10,% of population must have developed antibodies against the virus.

12. After 10 days of illness virus is no longer replicating,  hence though person is symptomatic he is not infectious to others.

13.It may take few weeks for the test to become negative in some individuals.

14.HCQ is a protective and well tolerated drug for Indians. Police people who  received HCQ prophylaxis had milder illness and lesser deaths as compared to the group that didn't receive HCQ prophylaxis. Can be safely use in person below 55 years of age .A baseline ECG is recommended.

15.Doctors should not start treatment for Covid only on clinical suspicion.
Better get the test done. If ECG and Chest Xray are normal,then can start Tab Azee and Tab HCQ till reports of test awaited.

16.Xrays and HRCT have significant role in diagnosis of Covid19.

17.Close contacts of covid positive patient should also take HCQ prophylaxis if asymptomatic.

18.There are already 11 variants of corona virus found in India.

19.Peak of epidemic  is over in Mumbai may be in next week.  But number of cases will increase  again after lockdown is over ,may be a second spike will come.

20.Other red zones will reach their peak in next 2 to 3 months.

21.In the month of  November,December we may get a second peak, but with less mutated form of virus may be with vaccine and herd immunity.

22.We have to live with corona virus  for the next 2 years.

23.Specific advice for home quarantine people to improve their immune status  is as follows:
Eat healthy,  eat on time,  eat little less (as lesser activity)
Take good protein supplements .
Vit C 500 mg BD
Zinc 50 mg daily
Vit D daily 60000 for 3 days and then once a week
2 drops of virgin coconut oil daily
Minimum 8 hours sleep.
Yoga,Pranayam,Exercise.
Avoid oily, spicy food, fast foods, cold drinks, icecream which make you vulnerable for sore throat.

24.Avoid alcohol as it makes you vulnerable , each drink increases your chances of getting infection 6 times.

25 .Follow SMS i.e.
Sanitization
Masking (even at home if  having cough,cold) and
Social distancing.

26. Uncontrolled emotions are equally bad as uncontrolled diabetes.
Dont be Coronised mentally.😇

27. Be self disciplined and don't try to oversmart Corona!!

ગુરુવાર, 4 જૂન, 2020

Kubler Ross Model

_Kubler Ross Model_

People feared when  country's corona count was 100. But now, there is no fear when it is over 170,000.

The answer lies in the psychological view of man.  There is a philosophy called the "Kubler Ross Model".

That is, when a human goes through any tragedy, natural disaster, accident, they pass  through 5 stages.  They are--

  1.Denial
  2.Anger
  3.Bargain
  4.Depression
  5.Acceptance

_1. *Denial* - Refusal to believe such a thing never happened.  For example, we all denied that Corona will not come to us.  Even it comes ,  repeated denial  that it will not spread to our place due to hot climatic conditions._

_2. *Anger* - Getting angry.  For example,  anger over the loss of income and the loss of normal life due to lockdown._

_3. *Bargain* - Inwardly lamenting that the Corona may not have come and there should not have been a lockdown at all._

_4.  *Depression* - It happened like this and goes in to  mental pressure and depression._

_5. *Acceptance* - the last stage.  The other way around is to accept it.  Example: Get used to live with Corona._

These 5 levels are not limited to Corona alone. Applies to all the problems in human life.

_The worst sufferers are the ones who do not reach Acceptance level and remain stuck in previous levels._

Let us be positive. Lessons from corona

🍁🍁🍁

*Covid-19  શું શીખવાડ્યું ?*

● 
જીવન માં સ્વછતા  લાવતા  શીખવાડ્યું.

●  
ફેમીલી સાથે સમય વિતાવતા શીખવાડ્યું.

●  
બહાર નું નહિ  ખાવાં નુ  શીખવાડ્યું.

●   
વધારે કઠોળ ખાતા શીખવાડ્યું.

●    
પોતાની ફરમાઈશ વગર નું ગરમ અને ટાઇમસર જમતાં  શીખવાડ્યું.

●  
બાળકો ને બહાર નું જંકફુડ  નહીં  ખાવાં નુ શીખવાડ્યું.

●   
મૃત્યુ પાછળ બેસણા ન કરવાનું શીખવાડ્યું.

●    
મૃત્યુ પાછળ ગુરુ- પારાયણ નહીં કરવાનું શીખવાડ્યું.

●   
મૃત્યુ પાછળ લાડવા નહીં કરવાનું શીખવાડ્યું.

●    
Birthday, congratulations, Get well soon and sympathy જેવી દરેક લાગણી social media, Mobil થી આપતા શીખવાડ્યું.

●  
પાન-મસાલા ઘરે બનાવતાં શીખવાડ્યું.

●   
છોકરાઓ ને ઘરે ટયુશન  કરાવતા શીખવાડ્યું.

●   
ઈસ્ત્રી વગર ના કપડાં પહેરતા શીખવાડ્યું.

●   
રોજ ઘરે સેવીંગ કરતા શીખવાડ્યું.

●    
ઘરે દિકરા ના વાળ કાપતા શીખવાડ્યું.

●   
શારીરિક કસરત અને યોગ કરતાં શીખવાડ્યું.

●    
શરીર ને માનસિક, શારીરિક આરામ આપતા શીખવાડ્યું.

●     
રસોડા માં પત્ની ને મદદ કરતા શીખવાડ્યું.

●      
ભગવાન ની  પૂજા-પાઠ દરરોજ ઘરે જ કરતાં શીખવાડ્યું.

●      
પોલીસ, ડૉક્ટર નું સમમાન કરતાં શીખવાડ્યું.

●      
આપણા જીવ ની કિંમત શીખવાડી.

●      
માણસને માણસાઈ શિખવાડી.
        
આટલું જીવન માં દરરોજ કરીએ તો એક સુખી થવાનો અવસર છે.

          Covid-19 શાપ નથી  એક બોધ પાઠ છે.