ગુરુવાર, 14 જૂન, 2018

OK. I am doing. Take care

🧖🏻‍♀ *જીવન સંગીની* 🧖🏻‍♀                      

પત્ની અચાનક રાતના સમયે  મૃત્યુ પામે છે. ઘરમાં રો-કકળ થાય  છે.

પત્નીના અંતિમ દશઁન ચાલી રહ્યા હતા તે સમયે એનો આત્મા જતા જતા પોતાના પતિને જે કાંઈ કહે  છે તેનું આ વર્ણન છે. :

🙋🏻‍♀ "ચાલો હું જાઉં છું,
હવે ફરી કદી યે મળાશે નહીં. લખેલા લેખ વિધિએ એ ટાળ્યા   તો ટળાશે નહીં.
*ચાલો હું જાઉં છું....!*
                                
👰ચોરી ના ચાર ફેરા જે 'દિ   આપણે સાથે ફરેલા...
જીવીશુ ને મરીશુ સંગ એવા કૉલ દીધેલા.
અચાનક જાવું પડશે એકલા  મુજને ખબર નહીં.
*ચાલો હું જાઉં છું..!*

🧖🏻‍♀ મૂકીને દેહ મારો આંગણામાં હવે હું જાઉં છું...                    
ઘણું દુઃખ થાય છે પણ હું થઈને મજબૂર જાઉં છું,
નથી મન માનતુ જવાને,
છતાં કોઈ નું કંઈ ચાલશે નહીં..
*ચાલો હું જાઉં છું..!*

🧖🏻‍♀ અતિ કલ્પાંત કરે છે જુઓને છોકરો ને એની વહૂ...
નથી જોયું જવાતુ છતાં ના દઈ  શકતી દિલાસો હુ એમને..
રડે છે છોરા નો છોરો કરે છે બા.. બા...
એને તો શાંત પાડો કોઈ જરા.
*ચાલો હું જાઉં છું...!*           

🧖🏻‍♀ સવારે સાસરેથી જુઓ આપણી દિકરી આવશે જ્યારે,
જોઇને દેહ મારો ભારે રુદન કરશે ત્યારે....

સંભાળી એને શાંત પાડજો,
રોતા તમે પણ નહીં,
તમે તમને પણ સંભાળજો.
*ચાલો હું જાઉં છું..!*

🧖🏻‍♀ જેનું નામ તેનો નાશ, નિયંતાએ નકકી કર્યુ છે બધું..            

જગતમાં જે કોઈ આવ્યુ છે..
તે અહીંથી સિધાવ્યુ છે.

ધીરે ધીરે ભૂલી જજો મને,
બહુ યાદ કરતા નહીં.
*ચાલો હું જાઉં છું...!*               

🧖🏻‍♀ નથી મારુ કહ્યુ તમે માન્યું કદી જીવનમાં,

છોડી સ્વભાવ જિદ્દી તમે હવે   નમ્ર બનજો વર્તનમાં...

મૂકીને એકલા જાતાં મને ચિંતા ઘણીય થાય છે...
*ચાલો હું જાઉં છું..!*   

🧖🏻‍♀ તમોને બીપી ને ડાયાબિટીસ ની મોટી છે બિમારી,

ન ખાતા ગળપણ કે નમક ભૂલથી, નહીંતર તકલીફ થશે બહુ ભારી...

સવારે ઊઠીને જો જો દવા લેવાનુ ભૂલતા નહીં..
*ચાલો હું જાઉં છું..!*          

🧖🏻‍♀ કરે છોરો ને વહૂ છણકો તો જો જો સામો જવાબ આપતા નહીં,

ચૂપચાપ સાંભળી લેજો બધુંય
ગુસ્સો જરાય કરતા નહીં.

સદા તમે હસતા રહેજો..
ઉદાસ જરાય થાશો નહીં,
*ચાલો હું જાઉં છું..!*

👶🏻છોરા ના છોરા ને, ખોળે લઈને..
તેની સંગાથે રમજો ઘણું,

તમારા મિત્રોની સાથે બેસી..
સમય ને વ્યતીત કરજો બહુ.

આવુ હું યાદ તો પણ મનથી  જરાયે ઢીલા પડશો નહીં
*ચાલો હું જાઉં છું...!*

🧖🏻‍♀ સવાર ને સાંજે તમે નિયમિત  ચાલવા જજો,

અગર વહૂ ભૂલી જાય તો દૂધ સામેથી માંગી પી લેજો.

વર્તાશે ગેરહાજરી મારી
છતાંયે મૂંઝાશો નહી...
*ચાલો હું જાઉં છું...!*

પગ દે નહીં જો સાથ તો..
લાકડી લેવાનું ભૂલજો નહીં,

ધીરે ધીરે ડગ માંડજો..
જુવો ક્યાં પડજો નહીં.

પડશો પથારીમાં તો સેવા કરવી  કોઈને  ગમશે નહીં.
*ચાલો હું જાઉં છું...!*

🧖🏻‍♀ રાત્રે સૂતા પહેલા પાણીનો
લોટો માગી લેજો,

તરસ લાગે ત્યારે પોતે પાણી પી  લેજો.
રાત્રે ઉઠવું પડે તો જો જો..
અંધારે અથડાતા નહીં.
*ચાલો હું જાઉં છું..!*

🧖🏻‍♀પરણ્યા પછી સાથે ઘણું રહ્યા આપણે પ્રેમથી,
બનાવી લીલી વાડી તેમાં
ફૂલડા ખીલ્યા વહાલ થી.

એ ફૂલડાની ફોરમ હવે મુજથી  લેવાશે નહીં.
*ચાલો હું જાઉં છું...!*

🧖🏻‍♀ "ઊઠો હવે સવાર થઈ "
-એવું કોઈ હવે કહેશે નહીં,
જાતે ઊઠી જજો
રાહ કોઈની જોશો નહીં...
*ચાલો હું જાઉં છું...!*

🧖🏻‍♀અને હા એક વાત તમારાથી છુપાવી છે મને માફ કરશો,

તમારી જાણ વિના બાજુની પોસ્ટઓફીસ મા 14 લાખ જમા છે એની નોંધ લેશો,

મારી દાદી ની શીખામણ હતી..

દિકરી એક એક પાઇ ભેગી કરી ઓશીકા ના ખુણે રાખતી જાજે.

તેમાથી પાચ પાચ લાખ દિકરી, વહુ ને આપજો..

ચાર લાખ તમારા ખાતામા નાખજો

અને હા તમે વાપરજો ને
છોરાના છોરા સારું ભાગ પણ લેજો.
*ચાલો હું જાઉં છું..!*

🧖🏻‍♀પ્રભુ ભક્તિ અને પૂજા કરવાનુ  ચૂકતા નહીં,

હવે ફરી કદીયે મળાશે નહીં,
ભુલ થઈ હોય મારી તો મન માં રાખશો નહીં,

લખેલા લેખ વિધિએ એ ટાળયા  તો ટળાતા નથી..

*"ચાલો હું જાઉં છું,*
*ચાલો  હુ જાઉં છું.....!*

🌿💐🌿💐🌿💐🌿💐🌿💐🌿

Doctor a miraculous healer,

A Doctor's Sacred Obligation
© Dr. Rajas Deshpande

As I entered the hospital for my evening OPD, I saw our senior-most cardiologist standing by his plush big car in front of the entrance. A tall, calm and brilliant man with a reputation that many only dream of, he never spoke about himself or his work. It was very unusual, because he was either with patients or walking fast, never still like this.

Curiously, as I wished him, I couldn’t resist asking, “Anything up, Sir?”. He asked me to look at the entrance. A young lady in her twenties was coming out of the hospital, supported by her relatives, smiling and crying at the same time. As she climbed into the car that was waiting for her, she saw the cardiologist and tried to get out again. But Sir asked her to wait, went there, wished her just as her relatives touched his feet one by one, and bid her a goodbye. As they shifted her luggage in the trunk, Sir told me: “That is our 10th heart transplant case. She had come with heart failure that could not be treated, there was no hope for her survival except if she received a new heart. That was a month ago. We performed a heart transplant upon her, with consent for a risk of death on the operating table. I can’t tell you how I feel today, seeing her walk out with a new heart. I am not sure how many people have the ability to grasp this event. It is so much more than a new birth!” © Dr. Rajas Deshpande

The patient’s car rolled away slowly, the relatives folded their hands at the sky. Our dear cardiologist looked at the sky once too, sat in his enviable car and drove away with a winner’s smile.

Late that night after OPD, as I waited at the entrance watching the beautiful rain, I felt a certain calm within.  Hundreds of specialist and super specialist doctors in India perform super-complicated procedures, surgeries, transplants every day in India. Some bring back most hopeless patients in coma with their sheer medical talent. Thousands of ultra-critical patients walk out of the intensive/ critical care units. Heart, Liver, Kidney transplants are happening every day, almost in all bigger cities. Joint replacements and spinal surgeries have made miraculous changes in the quality of life of millions those who would have otherwise spent last few  decades of their life writhing in a bed. Most Neurological conditions can now be effectively treated to improve both lifespan and quality of life. Complicated brain tumors can be removed, aneurysms treated, many cancers cured, and paralysis reversed if treated in time. Physiotherapy makes dramatic changes in mobility of those who couldn’t even stand.

Where is all this happening? Who is doing this?  What is their reward?

Most of these expertises, skills were brought to India by the private doctors who went abroad to study on their own. Most of these facilities were made possible in India by the private hospitals because they earned profits. If they didn’t, no one would invest.  It is impossible for the government to invest in healthcare to this extent. Even in the rare govt. set-ups where such facilities are available, they came in too late, with many compromises, and only because some doctors there wanted to extend the benefits to the poorest of the poor, and tried hard to convince the health departments for development of such facilities. The government never spends on advanced (out of the country) education of any doctor. © Dr. Rajas Deshpande. Yet, most people imagine that when a doctor goes abroad for any conference, it is to have fun. How cheap and conceited to look down upon the saviors of so many lives!

Our politicians and leaders, media and society  have always  made ungrateful  and derogatory comments about us. Still, the ultimate truth shines bright:  that the geniuses in this profession continue to bring highest class of medical care to India, both in private and government hospitals. They do so because of their own drive: to explore, to excel and to bestow health upon millions. © Dr. Rajas Deshpande. Yes, some such doctors earn very well too, most of them earn via clean practice, pay their taxes, and still treat many patients free.

However our society has almost made up its mind that a doctor should never become rich.
The utopian, hypocritical notion that doctors should only be happy with the satisfaction and blessings of people they treat, without expecting financial remuneration is as laughable as saying that everyone else right from the politicians to artists or the laborers should also be happy with what they do and should not expect any remuneration.  Everyone earns for their work, and so should a doctor. © Dr. Rajas Deshpande

No one will achieve anything good by merely criticizing the very profession that strives hard to save lives. The psychotic addiction some people have, of speaking ill about doctors is based upon a single reality: they want free / low cost treatment of highest quality. There indeed are a few corrupt doctors, but how fair is it to blame all others who do so much for the society?

Our society indeed needs a new, repaired and loving heart for the great doctors who bring it health and life! This 'transplant' is being delayed by the puny shortsighted politicos and media who belittle their own saviors. It is high time that at least the educated and intelligent among the society recognize this.

Till then, we will still try and keep your old heart beating well, for we are doctors, and even if you criticise us, we must only do good to you. That sacred obligation is the nobility of my profession!

© Dr. Rajas Deshpande

Please share unedited.

મંગળવાર, 12 જૂન, 2018

Thank you life

*બીજું જોઈએ શું . . .*

*જીંદગી તને થેન્ક યુ . . .*


એક કપ કોફી , , ,
મૂશળધાર વરસાદ , , ,
અને
એક ગમતો મિત્ર . . .

*_બીજું જોઈએ શું . . .???_*

એક લોંગ ડ્રાઈવ , , ,
એક ગમતો રસ્તો , , ,
અને
એક ગમતું ગીત  . . .

*_બીજું જોઈએ શું . . .???_*

કોઈ નિરાંતની સાંજે , , ,
એક ગમતા પુસ્તકના પાનાં ઉથલાવીને , , ,
દુનિયાને ભૂલી જઈ શકું તો . . .

*_જિંદગી તને થેન્ક યુ . . . !!!_*

એક મનગમતી સાંજે , , , આથમતા સૂરજની સામે ઉભા રહીને , , ,
મારી જાતમાં કશુંક ઉગાડી શકું તો  . . .

*_જિંદગી તને થેન્ક યુ. . . !!!_*

એક ગમતો સાથ , , ,
એક મનગમતો સ્વાદ , , ,
અને એક સ્વાદિષ્ટ પકવાન . . . 

*_બીજું જોઈએ શું . . . ???_*

વર્ષોથી સાચવેલી શ્રદ્ધા , , , એક ગમતી પ્રાર્થના , , ,
અને
મંદિરમાં એક ભગવાન . . .

*_બીજું જોઈએ શું . . .???_*

ગમતા લોકોની હાજરીમાં , , , મારા જીવતા હોવાની ઉજવણી કરી શકું તો  . . .

*_જિંદગી તને થેન્ક યુ . . . !!!_*

જેને પ્રેમ કરું છું , , ,
એ બધા લોકોને મન ભરીને ગળે મળી શકું તો . . .

*_જિંદગી તને થેન્ક યુ . . . !!!_*

એક ગમતું થિયેટર , , , હાથમાં પોપકોર્ન  , , ,
અને
સામે ગમતો સુપર સ્ટાર . . .

*_બીજું જોઈએ શું . . . ???_*

કેટલાક ગમતા લોકો , , , હાથમાં મીઠાઈ  , , ,
અને
હૈયામાં ગમતો તહેવાર . . .

*_બીજું જોઈએ શું . . . ???_*

તેં આપવા જેવું બધું જ આપ્યું છે  , , ,
અને
તેમ છતાં ન માંગવા જેવું . . .
હું બધું જ તારી પાસે માંગતો આવ્યો છું . . .

મારા શર્ટમાં રહેલા ખાલી ખિસ્સાની ફરિયાદ , , ,
તો મેં અનેક વાર કરી છે તને , , ,
પણ
એ ખિસ્સાની પાછળ રહેલા ધબકારા માટે  , , ,
ક્યારેય આભાર નથી માન્યો તારો . . .

દૂર સુધી દોડ્યા પછી , , , હાંફતા હાંફતા મારા જ હ્રદયના ધબકારા સાંભળી શકું  તો  . . .

*_જિંદગી તને થેન્ક યુ . . . !!!_*
🚧🚧🚧🚧🚧🚧🚧

ગુરુવાર, 7 જૂન, 2018

God will not ask

10 THINGS GOD WON'T ASK WHEN WE DIE!!!

1. God won't ask what kind of car We drove, He'll ask how many people we drove who didn't have transportation.

2. God won't ask the square footage of our house, He'll ask how many people we welcomed into our home.

3. God won't ask about the clothes we  had in our closet, He'll ask how many we helped to clothe.

4. God won't ask how much We earned  He'll ask if We compromised our character and conscience to obtain it.

5. God won't ask what our job title was, He'll ask if We  performed our job to the best of our ability.

6. God won't ask how many friends We had, He'll ask how many people to whom We were a friend.

7. God won't ask in what neighborhood We lived, He'll ask how We treated our neighbors.

8. God won't ask about the color of our skin, He'll ask about the content of our character.
9 God wont ask what position and power we were holding He''ll ask whether we extended help to needy and helpless people.

10  God won't ask how much distance  WE HAVE TRAVELED .He'll ask the DIRECTION IN WHICH WE were TRAVELING!!!!

SO FRIENDS TIME IS RUNNING OUT LETS DO AND  DELIVER OUR BEST TO BEST OF OUR SINCERITY  HONESTY AND TRANSPARENCY BEFORE OUR FINAL DEPARTURE( NOT FAR AWAY)

मैं वो काम नहीं करता जिसमे खुदा मिले,
मगर मैं वो काम करता हूँ जिस में दुआ मिले !!

Doctor for beggars belief

ગાંડો......

મંદિર ની બહાર હંમેશા ની જેમ જ ભિખારીઓને તપાસતો હતો...

તપાસ કરાવી લેવા માટે, દવાઓ માટે હંમેશની જેમ જ ભિખારીઓની ગરદા ગરદી....

સહજપણે ધ્યાન ગયું એક ખૂણામાં, ત્યાં એક પત્થર પર એક બાપા બેસેલા દેખાણા..
ટટ્ટાર બેસવાનું, અણીદાર નાક અને સરળ, માંજરી આંખો, ડીલ પર સાદા પણ સ્વચ્છ કપડાં...
ઘણા સમય સુધી હું ત્રાંસી નજરે જોતો હતો, આ "ભિખારી" તો નક્કી જ લાગતા નહોતા... !

સહજ જોવામાં આવ્યું, જમણા ગોઠણથી પગ નહોતો એમને, બાજુમાં જ કાખઘોડી ટેકે મુકેલી હતી...

થોડીવાર પછી સહજ ધ્યાન ગયું, કોઈક કાંઈક દેતું હતું અને એ લેતા હતા...

અરે ! તો તો મારુ અનુમાન ચૂક્યું....

ઉસ્તુકતા વધી એટલે એમની પાસે જવા લાગ્યો તો કોઈકે કીધું, ડોક્ટર ના જશો, ગાંડો છે એ !

ઉત્સુકતા સ્વસ્થ બેસવા દે એમ નહોતી એટલે ગયો જ,મને લાગ્યું મને જોઈને એ હાથ ફેલાવશે...

પણ એમનો હાથ આગળ આવ્યો જ નહીં, ત્યાં પણ મારું અનુમાન ખોટું પડ્યું...

મેં જ કીધું, બાપા કાંઈ તકલીફ?કાખઘોડી લઈ ,હળવેકથી ઉઠીને એ બોલ્યા,
Good afternoon doctor...... I think I may have some eye problem in my right eye ....

હું હાકોબાકો રહી ગયો એમનું આવું અસ્ખલિત ઈંગ્લીશ સાંભળી...

મેં આઘાત માંથી બહાર આવીને, આંખ તપાસી, પાકી ગયેલો મોતિયો હતો, મેં કીધું, મોતિયો છે બાપા, ઓપરેશન કરવું પડશે...

તરત જ એ બોલ્યા, 
oh, cataract ?  I had cataract operation in 1999 for my left eye in Ruby Hospital but....

આ પ્રકાર કાંઈક જુદો છે એ વાત નક્કી....

મેં કહ્યું, બાપા, તમે અહીંયા શું કરો છો ?

"હું રોજ જ અહીંયા 2 કલાક આવું છું.."
 
હા પણ કેમ? મને તો તમે સારા ભણેલા ગણેલા લાગો છો?

ભણેલો? આ શબ્દ પર ભાર દઈને એ હસીને બોલ્યા,*ભણેલા???*

મેં કહ્યું, બાપા, મારી મશ્કરી કરો છો કે શું?

"Oh no doc... Why would I ?... Sorry if I hurt you ! "

હર્ટ નહીં પણ મને કશું સમજાતું નથી, આ શું ચાલી રહ્યું છે ?...

"સમજી લઈને શું કરશો ડોકટર ?"

"ઓકે, ચાલો આપણે ત્યાં બેસીએ, નહીંતર લોકો તમને પણ "ગાંડો"કહેશે.... " આમ કહીને એ હસવા લાગ્યા..

અમે બન્ને થોડે દુર એક પતરા નીચે બેસ્યા...

Well Doctor, I am Mechanical Engineer.... બાપા એ ઈંગ્લીશ માં જ શરૂઆત કરી.... હું xxxxx આ કંપનીમાં સિનિયર મશીન ઓપરેટર હતો, એક નવા ઓપરેટર ને શીખવતા સમયે પગ મશીનમાં આવી ગયો, અને હાથ માં કાખઘોડી આવી ગઈ. કંપનીએ બધો ખર્ચો કરી કારવીને ઉપર થોડાઘણા પૈસા આપીન ઘરે બેસાડી દીધો... લંગડા બળદ ને કોણ રાખે  ?

પછી મારુ પોતાનું જ નાનું વર્કશોપ ખોલ્યું, મસ્ત ઘર લીધુ, છોકરો પણ મિકેનિકલ એન્જીનીયર છે, વર્કશોપ નું કામકાજ વધારી એક નાની કંપની બનાવી..... "

હું અચંબિત, બાપા તો તમે અહીંયા ક્યાંથી....?

"હું...? નસીબ ના ભોગ..."

છોકરાએ ધંધો વધારવા ઘર અને કંપની બન્ને વેચી નાખ્યા... થયું.. છોકરાનું ચડતું લોહી છે.. ઉત્સાહ છે.. એની વૃદ્ધિ થાય છે... ભલે વેચી નાખે !

બધું વેચીને એ જાપાન ગયો... અને અમે અહીંયા વધ્યા "જાપાની ઢીંગલાઓ" થઈને.. એ હસવા લાગ્યા... "હાસ્ય" પણ આટલું કરુણ હોઈ શકે... એ મેં અનુભવ્યું....!

બાપા પણ તમારી પાસે સ્કિલ છે. પાટું મારીને પાણી કાઢી શકો એમ છો તમે...

ભાંગેલા જમણા પગ તરફ જોઈને બાપા બોલ્યા, પાટુ? ક્યાં અને કેવી રીતે મારુ કહો..? હું ઓશિયાળો થયો, મને જ ખૂબ ખરાબ લાગ્યું

..

આઈ મીન બાપા, કોઈપણ તમને નોકરી આપશે હજુ પણ, કારણકે આ ક્ષેત્ર માં તમારો અનુભવ ખૂબ જ છે..

Yes doctor, હું એક વર્કશોપ માં જ છું, કામ કરૂં છું...7000 મળે છે મને

મારા મગજની અવઢવ હજુ છૂટતી નહોતી...

અરે બાપા તોય તે તમે અહીંયા શું કામ ?

ડોક્ટર, છોકરો ગયા પછી એક ચાલી માં પતરા વાળો શેડ લીધો છે ભાડા પર, ત્યાં હું ને મારી પત્ની રહીએ છીએ, એને Paralysis છે અને એ પોતાની જગ્યા પરથી ઉઠી શકતી નથી.

હું 10 થી5 ડ્યુટી કરું છું,5 થી 7 અહીંયા બેસું છું અને ઘેર જઈને "ત્રણેય" ની રસોઈ બનાવું છું... "

બાપા હમણાં જ તમે કીધું, કે ઘેર તમે ને તમારા પત્ની હોય છે, તો ત્રણ જણાની રસોઈ?

ડોકટર,  બાળપણમાં મારી માં ગુજરી ગઈ, મારા જીવથી વ્હાલા મિત્ર ની માં એજ એની સાથે સાથે મને પણ ઉછેર્યો, 2 વરસ પહેલાં એ મિત્ર ગુજરી ગયો,હાર્ટ એટેક થી , 92 વરસ ની એની માં ને હું લઈ આવ્યો મારા પતરા માં... એ ક્યાં જાય હવે ....?

હું સુન્ન થઈ ગયો... આ બાપા ના પોતાના આ હાલ, પત્ની અપંગ, પોતાને એક પગ નહી, ઘર ના ઠેકાણા નહી, જે હતું એ છોકરાએ  વેચી નાખ્યું ....એમાં વળી મિત્ર ની માં ને સાંભળે છે....

બાપા, છોકરાએ તમને રોડ પર લાવી દીધા, તમને ગુસ્સો નથી આવતો એના પર ?

No no ડોકટર, અરે એના માટે તો કમાવ્યું હતું, એણેે લઇ લીધું, એમાં એની ક્યાં ભૂલ થઈ ..?

બાપા ,લેવાની રીત એની ખોટી હતી, મૂળ સમેત ખેંચી લીધું એણે બધું....

ડોકટર, આપણાં પૂર્વજો વાનરો હતા, પૂંછડી ગઈ પણ મૂળ સમેત ખેંચી કાઢવાની ટેવ એમ થોડી જશે માણસ માંથી...? 
એવું કહીને હસતાં હસતાં મોઢું ફેરવ્યું ... એ હાસ્ય હતું કે છુપાવેલાં ડુસકા ???

બાપા, સમજાયું મને, 7000 માં પૂરું થાય નહીં ત્રણ જણાનું એટલે તમે અહીંયા આવો છો, બરાબર?

No you are wrong doctor. 7000  માં હું બધું જ મેનેજ કરું છું, પણ જે વૃદ્ધ માં છે મારા મિત્ર ની, એને ડાયાબિટીઝ અને બ્લડ પ્રેશર, બન્નેની દવા ચાલુ છે, ફક્ત એ મેનેજ કરવું અઘરું છે ,આ 7000 માં...

હું 2 કલાક આવું છું અહીંયા, કોઈએ આપેલું અન્ન હું સ્વીકારતો નથી, હા કોઈ પૈસા આપે તો એ હું લઈ લઉં છું.... એની મહિનાની દવા, જાણીતા ના મેડિકલ સ્ટોર વાળા પાસેથી પહેલા જ લઇ લઉં છું અને રોજ ,2 કલાક માં જે પૈસા મળે તે પૈસા મેડિકલ વાળા ને રોજ ના રોજ આપી દઉં છું ... !

આ બાપા ને પોતાનો છોકરો છોડીને ગયો છે અને આ બેઠા છે બીજાની માં ની સંભાળ રાખતા.....

આંખો માંથી પાણી ન આવવા દેવા માટે ના અથાગ પ્રયત્નો છતાં આંખોએ છેવટે દગો દીધો જ ....

બાપા, બીજાની માં માટે તમે અહીંયા ભીખ માગો છો?

બીજાની? અરે મારા બાળપણ માં એણે મારુ ખૂબ કર્યું છે.... હવે મારો વારો છે, બસ એટલું જ...!

મેં એ બન્ને ને કીધું છે, 5 થી 7 હજુ એક કામ મળ્યું છે મને....

બાપા, પછી એમને ખબર પડશે કે તમે અહીંયા ભીખ માગો છો, ત્યારે..?

અરે કેવી રીતે ખબર પડશે ? બન્ને ખાટલા પર પડીને... મારી મદદ વગર પડખું પણ ફરી નથી શકતી.. આવી જ કઈ રીતે શકશે અહીંયા એ બન્ને ? .... હા.. હા.. હા.. આપો તાળી  !

ડૂસકું છુપાવાનો મારો વારો હતો પણ બાપા જેવો હું હિમ્મતવાળો નહોતો આ લુપાછૂપી ના ખેલ માં ....

ખૂબ સમય પછી ખબર રહી કે તાળી આપવા માટે આપેલો બાપા નો હાથ, મારા હાથમાં એમ ને એમ જ હતો, એ જ હાથ મારા બન્ને હાથમાં લઈ મેં બાપા ને પૂછ્યું,  બાપા તમારી માં ને હું કાયમ માટે ડાયાબિટીઝ અને બ્લડ પ્રેશર ની ટિકડીઓ આપીશ, તો ,તમારે અહીંયા આવી રીતે માગવું નહી પડે, right ?

બોલ્યા,  no doctor, તમે ભિખારીઓ માટે કામ કરો છો. એને તમે ટિકડીઓ આપશો એટલે એક રીતે , એ ભીખારણ જ થઈ ને? હું હજુ સમર્થ છું, એનો છોકરો થઈને .. મને કોઈ ભિખારી કહેશે તો ચાલશે પણ એને નહી....

OK Doctor, હું જાઉં હવે ? ઘેર જઈને રસોઈ બનાવવાની છે હજુ....

બાપા, ભીખારીઓના ડોક્ટર સમજીને નહી, તમારો છોકરો સમજીને લ્યો ને બા માટે દવાઓ....

હાથ છોડાવીને એ બોલ્યા, ડોક્ટર હવે આ સંબંધો માં મને પરોવશો નહી   please, એક ગયો જ છે છોડીને .....

આજે મને આશા બંધાવીને કાલે તમે જતા રહ્યા તો.... ?  સહન કરવાની શક્તિ હવે નથી રહી... !

આવું કહીને, કાખઘોડી લઈને એ નીકળી પણ ગયા .... જતી વખતે માથા પર ધીમેકથી હાથ મુક્યો, બોલ્યા, કાળજી લેજે બેટા  તારી પોતાની.....

શબ્દોથી એમણે , મેં જોડેલો સબંધ નકાર્યો પણ માથા પર મુકાયેલા હાથ ના ઉષ્ણ સ્પર્શ થી અનુભવ્યું કે, આ સંબંધ મનોમન એમણે સ્વીકાર્યો છે ....

આ  *ગાંડા* માણસ ને પાછળથી જ નમસ્કાર કરવા માટે મારા હાથ આપોઆપ જ જોડાઈ ગયા.....

डॉ. अभिजीत सोनवणे
डॉक्टर फॉर बेगर्स
9822267357

આ પ્રસંગ હું ખાસ એટલા માટે શેર કરું છું કે, આપણને સમજાય કે, આપણી કરતાં ખૂબ ખરાબ પરિસ્થિતિ માં જીવવા વાળા લોકો ઘણા જ છે ...

ફક્ત એમની તરફ જોતા પણ આપણાં દુઃખો ની કળ ઓછી થાય, જીવન તરફ જોવાના આપણા ચશ્મા પણ જો બદલાય....

બુધવાર, 6 જૂન, 2018

What else?

*બીજું જોઈએ શું . . .*

*જીંદગી તને થેન્ક યુ . . .*

એક કપ કોફી , , ,
મૂશળધાર વરસાદ , , ,
અને
એક ગમતો મિત્ર . . .

*_બીજું જોઈએ શું . . .???_*

એક લોંગ ડ્રાઈવ , , ,
એક ગમતો રસ્તો , , ,
અને
એક ગમતું ગીત  . . .

*_બીજું જોઈએ શું . . .???_*

કોઈ નિરાંતની સાંજે , , ,
એક ગમતા પુસ્તકના પાનાં ઉથલાવીને , , ,
દુનિયાને ભૂલી જઈ શકું તો . . .

*_જિંદગી તને થેન્ક યુ . . . !!!_*

એક મનગમતી સાંજે , , , આથમતા સૂરજની સામે ઉભા રહીને , , ,
મારી જાતમાં કશુંક ઉગાડી શકું તો  . . .

*_જિંદગી તને થેન્ક યુ. . . !!!_*

એક ગમતો સાથ , , ,
એક મનગમતો સ્વાદ , , ,
અને એક સ્વાદિષ્ટ પકવાન . . . 

*_બીજું જોઈએ શું . . . ???_*

વર્ષોથી સાચવેલી શ્રદ્ધા , , , એક ગમતી પ્રાર્થના , , ,
અને
મંદિરમાં એક ભગવાન . . .

*_બીજું જોઈએ શું . . .???_*

ગમતા લોકોની હાજરીમાં , , , મારા જીવતા હોવાની ઉજવણી કરી શકું તો  . . .

*_જિંદગી તને થેન્ક યુ . . . !!!_*

જેને પ્રેમ કરું છું , , ,
એ બધા લોકોને મન ભરીને ગળે મળી શકું તો . . .

*_જિંદગી તને થેન્ક યુ . . . !!!_*

એક ગમતું થિયેટર , , , હાથમાં પોપકોર્ન  , , ,
અને
સામે ગમતો સુપર સ્ટાર . . .

*_બીજું જોઈએ શું . . . ???_*

કેટલાક ગમતા લોકો , , , હાથમાં મીઠાઈ  , , ,
અને
હૈયામાં ગમતો તહેવાર . . .

*_બીજું જોઈએ શું . . . ???_*

તેં આપવા જેવું બધું જ આપ્યું છે  , , ,
અને
તેમ છતાં ન માંગવા જેવું . . .
હું બધું જ તારી પાસે માંગતો આવ્યો છું . . .

મારા શર્ટમાં રહેલા ખાલી ખિસ્સાની ફરિયાદ , , ,
તો મેં અનેક વાર કરી છે તને , , ,
પણ
એ ખિસ્સાની પાછળ રહેલા ધબકારા માટે  , , ,
ક્યારેય આભાર નથી માન્યો તારો . . .

દૂર સુધી દોડ્યા પછી , , , હાંફતા હાંફતા મારા જ હ્રદયના ધબકારા સાંભળી શકું  તો  . . .

*_જિંદગી તને થેન્ક યુ . . . !!!_*

શુક્રવાર, 1 જૂન, 2018

Happiness made simple

*Happiness can be divided into 3 categories:*

*1. Physical happiness;*
*2. Mental  happiness;*
*3. Spiritual happiness.*

These are brief summary of steps to take for achieving these in our lives:

*For Physical Happiness:*

a. Regular and proper *DIET*.
b. Regular and proper *REST*.
c. Regular and proper *EXERCISE*.

*For Mental Happiness:*

a. Minimize *Expectations*.
b. Minimize *Ego & Pride*.
c. Minimize *Negative Thoughts*.

*For Spiritual Happiness:*

a. Recognize your *SOUL* as a separate entity from the body.
b. Do not live in the *PAST*.
    Free yourself of past memories
    and experiences.
    Do not worry about the *FUTURE*.
    But, plan for IT.
c. Help all living beings without
    any expectations.
d. Meditate regularly and surrender
     to the Supreme Soul.
  
   *BE HAPPY ALWAYS*

    Condition your mind to be HAPPY in any condition.