બુધવાર, 8 માર્ચ, 2023

Holi

*ચાલોને આજે...*🌈

સદભાવ થી પરિવાર ની
*ઝોળી ભરીએ...*
સંસ્કારથી અતૂટસ્નેહ ની
*દોરી વણીએ...*
માન સન્માન આપી સૌને
*સ્વજન ગણીએ...*
નિજ સ્વાર્થ  પડતો મુકી
*સૌ સાથે રહીએ...*
થયેલી ભૂલો સ્વીકાર કરી
*માફી માંગીએ...*
એવી એક ભીની ભાવના
*ભેગી કરીએ...*
આપણે ગેરસમજણ ની 
*હોળી કરીએ...*
દિલની લાગણીઓ સાથે
*ઘૂળેટી રમીએ...!!*
    🌾 🪂 🌈🥀
રંગોત્સવ ની શુભેચ્છાઓ 
      🌱🍂🌿🐾

ટિપ્પણીઓ નથી: