શનિવાર, 23 એપ્રિલ, 2022

Positive attitude

આજ તેનો ઇન્ટરવ્યુ હતો.મનોમન નકકી કર્યું હતું કે જો નોકરી મળી જાય તોબીજે રહેવા જતું રહેવું છે.મમ્મી પપ્પાની રોજબરોજનીનાની વાતો જેવી કે:-- સૂઈને ઊઠે ત્યારે ચાદરસરખી કરી દે,- નાહીને બહાર નીકળેત્યારે નળ બરોબર બંધ કરવો,- નાહીને શરીરનો રૂમાલતાર પર સૂકવી દેવો,- રૂમમાંથી બહાર નીકળેતો પંખો બંધ કરવિગેરે વિગેરે ફરમાનોથીએ કંટાળી ગયો હતો.ગંતવ્યસ્થાને પહોંચ્યો.જોયું, તો...પેસેજની લાઈટસવારે દસ વાગે પણચાલુ હતી.કોઈ રિસેપ્શનિસ્ટપણ ન હતી.તેણે લાઈટ બંધ કરીકારણકે મમ્મી નીટકોર યાદ આવી.ઓફિસના દરવાજાપર કોઈ હતું નહીં.બાજુમાં પાણીપાઈપમાંથીબહાર નીકળતું હતું.તેણે સરખું કર્યું,કારણકેપપ્પાની ટકોર યાદ આવી.બોર્ડ માર્યું હતુંકે બીજા માળેઇન્ટરવ્યુ છે.સીડીની લાઈટ પણચાલુ હતી તેએણે બંધ કરી.એક ખુરશીઆડી પડી હતીતે ય સરખી કરી.પહેલા માળે જોયું તોબીજા કેન્ડિડેટ પણ હતા.જે ફટાફટઅંદર જઈનેતરત જબહાર આવતા હતા.બહાર આવેલાં સહુબડબડતા હતાં કે કોઈકંઈ પૂછતા જ નથી.તેનો વારો આવ્યો એટલેઅંદર જઈને ફાઇલ બતાવી.ફાઇલ જોયા પછીતરત જ મેનેજરે પૂછ્યું:_ક્યારથી જોઈન કરશો?_એને નવાઈ લાગી કેકશું પૂછયા વગર આજોઈન કરવાનું કહે છે.એપ્રિલ ફૂલ તો નથી ને?બોસ સમજી ગયા,અને પ્રત્યુત્તર માં કહ્યું:_ભાઈ, ચોંકશો નહીં.__કોઈ એપ્રિલ ફૂલ નથી,__આ એક હકીકત છે.__આજના ઇન્ટરવ્યૂમાં અમે__કોઈને જ કંઈ પૂછ્યું નથી.__બસ CCTV માં__સહુનો Attitude જોયો છે.__બધા કેન્ડિડેટ આવે છે,__પણ કોઈને નળ__બંધ કરવાનું કે__લાઈટ બંધ કરવાનું__સૂઝતું નથી.__એક બસ તમે જ તેમાં__પાસ થયા છો.__ધન્ય છે તમારા માબાપ ને__કે જેમણે__તમને આવા સંસ્કારો આપ્યા__અને શિસ્તના પાઠ ભણાવ્યા છે.__જે વ્યક્તિ પાસે__Self Discipline__હોતી નથી તે__ગમે તેટલો હોશિયાર હોય__મેનેજમેન્ટમાં અને જિંદગીની__દોડમાં નિષ્ફળ જ જાય છે._આ સાંભળીને મનોમનએણે નક્કી કર્યું કેઘેર જઈને મમ્મી, પપ્પાનીમાફી માંગી લઈશ અનેકહીશ કેતમારી નાનીનાની ટકોર આજેમને જિંદગીના પાઠ ભણાવી ગઈજેની આગળ મારીડિગ્રીની પણ કોઈ કિંમત નથી.*_જીવનમાં શિસ્ત અને_**_હકારાત્મક અભિગમ કેળવીએ._*

ટિપ્પણીઓ નથી: