મંગળવાર, 26 ઑક્ટોબર, 2021

Dr. Jacob John on further wave of Corona

Top 8 Emerging Questions on COVID19:

Q.1  Do we still need to fear about having future waves of COVID in India?

A.1 Pandemic phase is over for India; actual true seropositivity expected is around 95% against COVID in our population (which is much more than required). 
We have already passed through delta variants, for which the western world is still feared.
We were able to get rid of the pandemic phase without much help from vaccination (at the cost of lives we lost), but vaccination could play a crucial role in preventing any future waves if they occur. 
At least till the last quarter of 2022, no such fear should be there; after that, we need to watch how things move further.
What is required now is to remain vigilant, i.e., keeping surveillance of variants on esp if any varient is found to have significant vaccine immunity evading potential; and continue vaccinating those who are still unvaccinated (esp children).

Q.2 Do you think that vaccination of children at this stage is required?

A.2 Yes, children must be vaccinated.
Although children have milder disease, there is data to say; children could act as reservoirs of infection if they remain unprotected, giving rise to variants in the future. To keep the disease under control during the endemic phase, vaccination should be offered to them.
Once authorities clear, we should begin with the 12-18 years age group and collect safety data. 
If safer, focus on 6-12 years, and then below 6 years. 
Schools could be used for the vaccination of these kids like done in the MR campaign. 
Gradually, the COVID vaccine becomes another vaccine for children as part of routine immunization (UIP).

Q.3  Will there be a need for annual vaccination for COVID like influenza?

A.3 Unlikely. Maximum we might need 1-2 additional doses  for long protection (first after 6-12 months of completing schedule), specially for immunocompromised. 
COVID incubation period is longer than influenza so for prevention it doesn’t require to have high antibody titers in blood; immune memory is good enough to take care of repeated infections.

Q.4 Do we need to fear when festival season is reaching India when there will be overcrowding?

A.4 Probably not, since most people are already immune. Some of them might develop a breakthrough infection, but that will be mild like the common cold (>95% are infections in the already immune community, such reinfections should not cause any worry). Open everything but continue using masks is the advice for now.

 
Q.5  Should schools continue to remain close, or is opening of school the right decision?

A.5 Closing schools was the right decision during the pandemic. 
But now, we have entered into an endemic phase; no school should be closed now. 
Let children attend schools regularly (except when they have cough/cold/fever). 
Promote using masks for children above 5 years at least till they get vaccinated. 
Schools should not be closed, even if there is some increase in the number of cases, as most of them will be mild. 
Vaccination of kids should not be a prerequisite for opening schools.

Q.6 Do you think testing every patient before admission is needed now, or simply a waste of resources.

A.6 Screening for COVID before admission is being practiced in many hospitals including PGI. I believe that should continue at least for 6 more months, and then it could be done as we do for influenza or RSV, whenever required.

Q.7 Is eradication of COVID possible?

A.7 Yes, this is the best time for that, as no animal reservoirs have known till now. 
Once it starts infecting animals, it will be an impossible task. 
There is also a paper regarding developing a pan-coronavirus vaccine that sounds very interesting.

Q.8 How long do we need to use masks?

A.8 Actually, using a mask in a hospital is a very good practice, it protects from so many other illnesses. 
I wish, it never goes in hospitals. 
But for the public, at least for 6 more months, keep wearing, then gradually it will go. 
Masks should not cover beautiful faces in public, this has to go finally. 

(These FAQ’s are made based on a recent talk by Prof T Jacob John; Compiled by Prof Sanjay Verma, PGI, Chandigarh)

શનિવાર, 16 ઑક્ટોબર, 2021

Love is infectious

પ્રેમ ચેપી હોય છે !

શહેરના  બજારમાં સંતરાં વેચતી ડોસી પાસેથી એ યુવાન હમેશાં સંતરાં ખરીદતો.

સંતરાં ખરીદીને એની થેલીમાં નાખતા પહેલાં એમાંથી એક સંતરાની પેસીને સહેજ ચાખીને એ કહેતો

 “અરે ડોશીમા,જુઓ તો,  આ સંતરું ખાટું છે !“

 ડોશી એમાંથી એક પેસી ચાખીને ચમકીને  કહેતી ,” જા રે બાબા, આટલું બધું મીઠું તો છે આ સંતરુ ! ”

થોડું છોલેલા એ સંતરાને ડોશી પાસે જ છોડીને એ હસમુખો યુવાન બાકીનાં સંતરાં લઈને આગળ ચાલ્યો જતો !

એની પત્નીએ આખરે એક દિવસ એને પૂછ્યું:

”ડોશીમાનાં સંતરાં તો હંમેશાં મીઠાં જ હોય છે, તો ય તમે દરેક વખતે ચાખવાનું નાટક કેમ કરો છો ?”

પતિએ મુખ પર સ્મિત સાથે કહ્યું:

” એ સાચું છે કે ડોશીમા હમેશા મીઠાં સંતરાં જ વેચે છે,પણ એ પોતે સંતરાં ખાવા પામતી હોય એમ મને લાગતું નથી.એટલે આવુ નાટક કરીને  રોજ  એને એક સંતરું  ખવડાવવું  મને બહુ ગમે છે !”

સંતરાંવાળા ડોશીમાની બાજુમાં બેસતી બાઈ એ ડોસીમાં ને  પૂછ્યું:

” સંતરાં ખરીદવા આવતો પેલો જક્કી છોકરો રોજે રોજ ચાખ ચાખ કરે છે, ને તોય તું સંતરાં તોલે ત્યારે  હમેશાં એને એક બે સંતરાં વધારે આપી દે  છે, આવું કેમ  ?”

ડોશીમાએ  કહ્યું :

” એ છોકરાના મનની વાત હું બરાબર જાણી ગઈ છું.રોજ એ સંતરૂ ચાખવાના બહાને એકાદ સંતરૂ  અહીં મારા માટે મુકીને જાય છે. 

એ સમજે છે કે હું એ સમજતી નથી, પણ  મારા માટેના એના પ્રેમને હું ઓળખી ગઈ છું. એના આ પ્રેમના લીધે જ, એક મા ની જેમ , આપોઆપ મારાથી સંતરાં બાજુ ત્રાજવું નમી જાય છે !

પ્રેમ ચેપી હોય છે. 

જે આપશે એને મળશે જ !🌻

બુધવાર, 13 ઑક્ટોબર, 2021

Let us smile

🍁થોડું હસી લઈએ….
1. વરસાદમાં રોડ તૂટે તો કોણ જવાબદાર? સરકારી મિટિંગમાં નક્કી થયું : વરસાદ જ જવાબદાર છે.
2. શિક્ષકે પૂછ્યું : એવી જગ્યા કઈ કે જ્યાં ઘણા બધા હોય છતાં એકલવાયું લાગે? સ્ટુડન્ટ : પરીક્ષાખંડ. 
3. ‘પ્રવાહ સાથે તો બધા જતા હોય છે, પ્રવાહની વિરુદ્ધ જાય તે જીવનમાં કંઈક બને’.. હું હજી આટલું ટ્રાફિક પોલીસને સમજાવું એની પહેલાં તો એણે રસીદ ફાડી નાખી.
4. જો તમે લાલ પાણીમાં પીળી ટોપી નાખો તો શું થાય?   ટોપી ભીની થાય.
5. લોક્ડાઉન દરમ્યાન બંધ થઈ ગયેલી જાહેરાત..... ‘ઘરેથી ચાલ્યા ગયા છે.’
6. લોકડાઉન વખતે કયું વાક્ય ગંભીરતાથી લીધું??? ? ‘ એકબીજા માટે અંતર રાખીએ પણ અંતરથી એકબીજાની નજીક રહીએ.’
7. લોક્ડાઉનથી સમાજને શું મળ્યું? : કવિ, ગાયક અને રસોઇઆ.’                      
8. દુનિયા માં એવી કઈ વસ્તુ છે કે જે કામ ના કરે ત્યારે તેની પીઠ થાબડવામાં આવે છે.? : રીમોર્ટ કંટ્રોલ.
9. ખાખરા એ બીજું કાંઈ જ નથી પણ રોટલીની અગ્નિપરીક્ષા છે.
10. પિતા : બેટા આજ સુધી તે એવું કોઈ કામ કર્યું છે જેનાથી મારું માથું ઊંચું થાય?પુત્ર : હા એક વાર તમારા માથા નીચે ઓશીકું મેં મૂકી આપ્યું હતું.
11. ટીકીટ ચેકરે પપ્પુને બસમાં વગર ટિકિટે પકડ્યો અને ટીકીટ નાં લેવાનું કારણ પૂછ્યું. પપ્પુએ બસમાં જ લખેલી સુચના બતાવી.’ કોઈ અજાણ્યા માણસ પાસેથી કશું લેવું નહીં.’
12. જેનું address એક અને dress અનેક તે સંસારી. જેનો dress એક અને address અનેક તે સાધુ.
13. અધૂરા સપના પુરા કરવા શું કરવું જોઈએ? જવાબ : ફરીથી સુઈ જવું જોઈએ.
14. ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? જમીન પર.
15. એક માજી તેના પૌત્રને આશિર્વાદ આપતા હતા. બેટા એવા કામ કરજે કે લોકો તને ‘ટીવી’માં જુવે, ‘સી.સી.ટી.વી’માં નહીં.
16. ઘરમાં પોતું થતું હોય ત્યારે અમુક લોકો એ રીતે પગ મુકતા મુકતા નીકળે છે કે જાણે નકસલવાદીઓએ સુરંગ પાથરી હોય.
17. અગરબત્તી બે પ્રકારની હોય છે. એક ભગવાન માટે અને બીજી મચ્છર માટે.  તકલીફ એ છે ભગવાન આવતા નથી અને મચ્છર જતા નથી  ....😊😊

મંગળવાર, 12 ઑક્ટોબર, 2021

Old age and life with diaper

*અમૂક ઉંમર પછી સૌથી લાંબુ અંતર.....આપણી પથારી થી આપણા વોશરૂમ સુધી નું હોય છે.....,*

*ત્યારે ફક્ત આંખો જ નહીં ..., ચાદર પણ ભીની થાય છે......, ઓશિકા, ગાદલાં, કપડાં બધું જ પલળે છે....!,*

*બાળપણ મા ડાયપર માં થી માંડ નીકળેલા આપણે.. ફરી પાછા ડાયપર માં પ્રવેશી એ છીએ.. ફરી પાછું આપણી પાસે કોઈ આવે ને ડાયપર બદલી દે, એની રાહ જોવાની....,ડાયપર ની સાઈઝ સિવાય કશું જ બદલાતું નથી...* 

*એ તબક્કે કબાટ માં પડેલા પ્રોપર્ટી ના ડોક્યુમેન્ટ્સ અને ચેકબુક.... ઈચ્છે તો પણ આપણી મદદ નહિ કરી શકે.....!,*

*વોશરૂમ માં નખાવેલા મોંઘાદાટ કમોડ અને બાથરૂમ ફીટીંગ્સ, ચાલી ને આપણા સુધી આવી પણ નહીં  શકે... મહેનત કરીને મેળવેલી બધી જ લક્ઝરી લાચાર થઈ ને આપણ ને જોયા કરશે અને આપણ ને વોશરૂમ સુધી જવા ની લક્ઝરી પણ નહિ મળે...*

*ત્યારે જિંદગી આપણા વશ માં નહીં  હોય ....અને આપણે પોતે પથારી વશ હોઈશું....!*

*જીવતર ના બોર્ડ ની પરીક્ષા નું સાચું રીઝલ્ટ ત્યારે ખબર પડશે....*

*ધીમા અવાજે એક જ વાર બોલાવીએ અને ઘર ના કોઈપણ ખૂણે થી ઘરની જ કોઈ વ્યક્તિ જો બેડપેન (BedPan) લઈને હાજર થઈ જાય.. તો સમજવું કે.....આપણું ઇન્વેસ્ટમેન્ટ યોગ્ય જગ્યાએ હતું...*

*જુવાની ના દિવસો માં જે સંબંધ હાથ માં ચા અને ચહેરા પર સ્મિત લઈને આપણી તરફ દોડતો..., એ જ સંબંધ જો હાથ માં બેડપેન અને ચહેરા પર વ્હાલ લઈને આપણી તરફ દોડતો હોય તો બેંક ના સ્ટેટમેન્ટ વગર પણ આપણે સમજી જવું જોઈએ કે આપણે સમૃદ્ધ છીએ.....*

🙏🌺🙏

બુધવાર, 6 ઑક્ટોબર, 2021

Son is son

!!    *મારો દીકરો ઘરનો ગૃહસ્થંભ*    !!આજકાલ " *મારી દીકરી મારુ અભિમાન* " ખાસ્સુ ચાલ્યુ છે,  એના સંદર્ભે થોડી વાત .. આપણા *સમાજમા* અત્યારે એવુ વાતાવરણ ઉભુ થયુ છે અથવા કરવામા આવ્યુ છે કે,જે *પૂણ્યશાળી* હોય એના ઘરમા જ *દિકરી* હોય, તો શું *દિકરો* હોય એ *પાપી* ??આમ કહીને આપણે *દિકરાને* અન્યાય કરીએ છીએ, *ઉતારી પાડીએ* છીએ.......જ્યારે *હકિકત* એ છે કે અમુક અપવાદને બાદ કરતા સામાજિક બધીજ *જવાબદારી* એક *દિકરો* જ ઉઠાવે છે...સામાન્ય રીતે એવુ કહેવાય છે કે જેટલી *લાગણી દિકરીને* હોય તેટલી *દિકરાને* ન હોય, પરંતુ........એ તો પ્રકૃતિએ *પુરુષનુ* ઘડતર જ એવુ કર્યુ છે..વાત રહી *માં-બાપને* વૃદ્ધાશ્રમમાં મોકલવાની.. શું *પરણ્યા* પહેલાં કોઈ દીકરાએ પોતાના *માં બાપને* તરછોડીને *વૃદ્ધાશ્રમમાં* મૂક્યા હોય એવુું સાંભળ્યું છે ?... ના..કેમકે એની પાછળ પણ *દીકરાની પત્ની* નો જ હાથ હોય છે..( _કે જે કોઈક પિતાની લાડલી , મહાન, સ્વર્ગની પરી, અને વ્હાલનો દરિયો એવી દીકરી જ હોય છે ખરું ને_!)બીજી એક *મહત્ત્વની વાત* કે, જેટલુ આપણે *દીકરી જમાઈ* સાથે એડજસ્ટ કરીએ છીએ તેટલુ *દીકરા વહુ* માટે કરીએ છીએ ??*એક વાર કરી તો જુઓ*... *દીકરી* લગ્ન પછી *સાસરે* જતી રહેશે!પણ...*દીકરો* આખુ જીવન *સંઘર્ષ* કરી *મા બાપની* સેવા કરે છે...તથા..તેના *પરીવાર* માટે રાત દિવસ *મહેનત*  કરી પોતાનું આખુ જીવન *મા બાપ* તથા પરીવાર માટે *સમર્પણ* કરે છે...     *દીકરો એટલે શું* ???*દીકરો* એટલે પાંગરેલી *કૂંપણ*...*દીકરો* એટલે પહાડ જેવી *છાતી* પાછળ ધબકતું *કોમળ હૈયુ*...*દીકરો* એટલે *ટહુકાને* ઝંખતુ વૃક્ષ...*દીકરો* એટલે *તલવારની મૂઠ* પર કોતરેલું *ફુલ* 🌸...*દીકરો* એટલે માં બાપ સહિત પૂરા *પરિવાર* ને પોતાના ખભે લઈ જતો *ભીમસેન*....આ *ડીઝીટલ* યુગમાં દીકરીનું  રુદન What's app, face book, ની દિવાલને ભિંજવતું હોય છે,પણ *દીકરાનું રુદન* એનાં ઓશિકાની કોરને પણ પલાળતુ નથી!!!કહેવાય છે કે *દીકરીને ચાહતા* રહો *સમજવાની* જરુર નથી.......હું કહુ છું *દીકરાને* બસ *સમજી લો*...આપોઆપ *ચાહવા* લાગશો....!!  *મારો દીકરો* *મારું અભિમાન*

રવિવાર, 3 ઑક્ટોબર, 2021

Brakes of life

Once in a physics class, the teacher asked the students, “Why do we have brakes in a car?”Varied answers were received:“To stop”“To reduce speed”“To avoid collision” etc.,But the best answer was,“To enable you to drive faster”Give it a thought.For a moment assume you have no brakes in your car then how fast will you drive your car?It’s because of brakes that we can dare to accelerate, dare to go fast and reach destinations we desire. At various points in life, we find our parents, teachers, mentors & friends etc. questioning our progress, direction or decision. We consider them as irritants or consider such inquiries as “brakes” to our ongoing work.But, remember, it’s because of such questions (periodical brakes) that you have managed to reach where you are today. Without brakes, you could have skid, lost direction or met with an unfortunate accident. I am deeply and sincerely grateful to all my priceless BRAKES .Appreciate the “brakes” in your life. Without them we wouldn't be " where" we are today.😊😊

શનિવાર, 2 ઑક્ટોબર, 2021

How a senior citizen shoud live

S E N I O R    C I T I Z E N S - 2021*▪When you get old, never teach anyone anything, unless requested, even if you are sure you are right. ▪Do not try to help unless asked for. Just be ready & available for it if possible.▪️Do not give unsolicited opinion all the time.▪️Do not expect everyone to follow your opinion, even though you feel your opinion was the best...▪Don't impose yourself on anyone on any subject. ▪Don't try to protect your loved ones from all the misfortunes of the World. Just love them & pray for them.▪Don't complain about your health, your neighbours, your retirement, your woes all the time.▪Don't expect gratitude from children. ▪There are no ungrateful children, there are only stupid parents, who expect gratitude from their children. ▪Don't waste your last money on anti - age treatments. It's useless.▪Better spend it on a trip. It's always worth it.▪Understand new technologies, obsessively follow the News, constantly study something new, a new skill, a new dish, a new indoor game, do not fall behind in time. ▪Don't blame yourself for whatever happened to your life or to your children's lives, you did everything you could.▪Preserve your dignity & integrity in any situation, till the end. ▪Do your best, my senior Peers. This is very important. Remember, you're still alive, someone needs you. Do your best & leave the rest to The Almighty.▪I guess some friends are already following these tips. This is what is known as ‘ageing gracefully’ 🙏