સોમવાર, 28 જૂન, 2021

A good joke ( Reality)

😊👍એક રાજા હતો
એણે એક સર્વે કરવાનો 
વિચાર આવ્યો કે  મારા રાજ્યમાં ઘરસંસાર માં પતિનું ચાલે છે કે પત્નીનું ❓

એ માટે એણે ઇનામ રાખ્યુ અને રાજ્ય માં જાહેરાત કરી કે જે ઘરમાં પતિનું ચાલતું હોય એમને ગમતો ઘોડો ઇનામ માં આપશે અને જેને ત્યાં પત્ની ની સરકાર હોય એમને સફરજન મળશે...

એક પછી એક બધા નગરજનો
 સફરજન ઉઠાવવા માંડ્યાં. રાજાને તો ચિંતા થઈ કે શું મારા રાજ્યમાં બધા સફરજન જ છે ⁉️

એવામાં એક મોટી મુછૉ, લાલઘુમ આંખો અને પાંચ હાથ પુરો જુવાન આવ્યો 
અને બોલ્યો..... રાજાજી , મારા ઘરમાં હું કહુ એમ જ થાય.. 
લાવો ઘોડો....😠

રાજા તો ખુશ ખુશ થઈ ગયા.. અને કહ્યું  .. 
જા જવાન, મનગમતો ઘોડો લઇ લે.. 
જવાન તો કાળો ઘોડો લઇને થયો રવાના..

ઘરે પહોંચ્યો અને થોડીવાર થઇ ત્યાં તો દરબાર માં પાછો આવ્યો....

રાજા : કેમ જવામર્દ ,
પાછો કેમ આવ્યો ⁉️

જવાન : મહારાજ,  
ઘરવાળી કહે છે કે... 
કાળો રંગ તો અપશુકનિયાળ કહેવાય. સફેદ રંગ શાંતિ અને પ્રગતિ  નો છે તો સફેદ ઘોડો આપો...

રાજા: ઘોડો મુક 😠
અને સફરજન લઇ ને હાલતી પકડ...

એમ જ રાત પડી. 
દરબાર વીખરાઇ ગયો..

અડધી રાતે મહામંત્રી એ દરવાજો ખખડાવ્યો ...

રાજા : બોલો મહામંત્રી.. 
શું કામ પડ્યુ ❓
મહામંત્રી: મહારાજ ,
તમે સફરજન અને ઘોડો 
ઇનામ તરીકે રાખ્યા એના કરતાં એક મણ અનાજ અને સોનામહોર રાખ્યા હોત તો ખાવામાં કે ઘરના ને ઘરેણાં કરવા કામ તો આવત..

રાજા: મારે તો ઇનામ એ જ રાખવુ હતું 
પણ.... 
મહારાણી એ સુચન કર્યુ 
અને મને પણ લાગ્યું કે 
આ ઇનામ જ વ્યાજબી છે એટલે...

મહામંત્રી: મહારાજ, 
તમારા માટે સફરજન 
સુધારી આપુ...❓

રાજા મરક મરક હસ્યા અને પુછ્યુ.. 
મહામંત્રી આ સવાલ તો 
તમે દરબાર માં 
આજે અથવા સવારે પણ 
પુછી શકતા હતા.. 
તો અત્યારે આવવાનુ કારણ ⁉️

મહામંત્રી: એ તો મારા ગૄહલક્ષ્મી એ કીધું કે 
જાવ અત્યારે જ પુછતા 
આવો એટલે સાચી 
ખબર પડે....

રાજા (વાત કાપી ને) : મહામંત્રી જી , સફરજન તમે હાથે  લેશો કે હુ ઘરે મોકલી આપું ⁉️😁

મોરલ: સમાજ ભલે પુરુષ પ્રધાન હોય પણ સંસાર તો સ્ત્રી પ્રધાન  હતો, 
છે અને રહેશે....

તા.ક. (ખાસ નોંધ)
હું આ પોસ્ટ આવતી કાલે મુકવાનું વિચારતો હતો પણ પત્નિએ કીધું આવતી કાલ કોણે જોઈ છે. એટલે આજે જ મુકી દો....!

અત્યારે બંદા બેઠા બેઠા સફરજન ખાય છે. 🍎🍎🍎🍎🍎

😀😂

મંગળવાર, 15 જૂન, 2021

Corona a personal hilarious encounter

My friend’s corona experience:*MY HILARIOUS QUARANTINE AND CORONA DAYS*1. It was on 5th April, I posted on my *FB Wall that I had tested Covid POSITIVE, and Was Admitted To Ganga Ram Hospital. *Within 20 minutes, I received 60 LIKES*   (What Super Support!!….)2. Since then, I started receiving *COMMANDS..… “GET WELL SOON* …” (as if I was showing some reluctance in GETTING WELL SOON).3. Many of my friends sent me reassuring messages during the past 4 weeks. One of them read like this. *Heard that you are Covid Positive and In Hospital. Expecting to hear a Negative news soon*4. One of the FAQ that I received was *“Where Exactly Did You Pick It Up???”*  (I wish I knew the exact location…..I Would Have Avoided It!!!!).5. Many of my well-wishers were concerned about my well-being round the clock. Some of them would call me up,  in the Hospital, at 11.30 in the night and ask “How are you now?” (….  *I was OK, till you woke me up* from a deep sleep!!!!!…).6. One friend informed me that I should have taken 2nd dose within 40 days. He further advised that i should have gone for the other vaccine instead of the one I was given, *As if we were all given a choice* at the venue.?  7. A few of the influential ones went a step ahead assuring me “If required, I can arrange a bed or ventilator for you in Any Other Hospital, pl let me know. ( *Thank God, nobody offered to book a slot for me in the ELECTRIC CREMATORIUM* as well!!…).8. A Close Relative of my Wife called me to enquire about my welfare. He talked for 53 minutes and in his speech, he covered 4 corona deaths , and 11 cases of hospitalisation in his family and friends circle. After this, *My Wife and Son, too, lost sleep for three days*  9.A friend from  outside Delhi, prescribed me a list of medicines including Vit A to Zinc, as per the Covid Protocol. *He insisted on, and, followed up every day* whether I had taken the Same or not.10. One gentleman *offered to arrange for Remidesivir*, but with a condition that my Son should arrange to collect it near a  certain farmhouse, on the outskirts of Delhi. For many decades in cinemas, shot in Delhi, this farm is a witness to all illegal dealings! This he said, is due to the acute shortage of the medicine and huge demand. He repeatedly enquired why I  didn't avail this. Even my doctor didn't prescribe this.11. My Youtuber friend was every day sending me  his YouTube videos on ‘SIMPLE TIPS TO PREVENT, MANAGE AND CURE CORONA’. I tried to call him yesterday as I did not receive his videos for the past 3 days. ( *He is admitted in the COVID WARD*)12. I never knew that there are *so many home- remedies to cure Covid*. My phone was flooded with such suggestions. Special home made drink made of turmeric, lemon and ginger which can boost immunity...*I am planning to compile those tips* and publish a book after the LOCKDOWN….   I tested Negative twice during the last two weeks of April. I promptly communicated this good news to all my well-wishers.... I am still *waiting since last 45 days to see any of them visit me at  home to greet me and enquire about Our Welfare* ....I have Realised now, Oh, this is the *Yuga of WhatsApp*....🙂😀😃🙏🙏

સોમવાર, 14 જૂન, 2021

Escence of Mahabharata

A very interesting read!!

It is said in the texts that 80% of the fighting male population of the civilization was wiped out in the eighteen days Mahabharata war.

Sanjay, at the end of the war went to the spot where the greatest war took place; Kurukshetra.

He looked around and wondered if the war really happened, if the ground beneath him had soaked all that blood, if the great Pandavas and Krishna stood where he stood.

“You will never know the truth about that!” said an aging soft voice.

Sanjay turned around to find an Old man in saffron robes appearing out of a column of dust. 

“I know you are here to find out about the Kurukshetra war, but *you cannot know about that war till you know what the real war is about*.” the Old man said enigmatically.

“What do you mean?” 

*The Mahabharata is an Epic, a ballad, perhaps a reality, but definitely a philosophy*.

The Old man smiled luring Sanjay into more questions.

“Can you tell me what the philosophy is then?” 
Sanjay requested.

Sure, began the Old man. 

*The Pandavas are nothing but your five senses*, 
sight, 
smell, 
taste, 
touch 
and sound..., 

and do you know what the *Kauravas* are?
 he asked narrowing his eyes. 

 *The Kauravas are the hundred vices that attack your senses everyday but you can fight them*... and do you know how?

Sanjay shook his head again.

“When Krishna rides your chariot!”
 
The Old man smiled brighter and Sanjay gasped at that gem of insight.

*Krishna is your inner voice, your soul, your guiding light and if you let your life in his hands you have nothing to worry*.

Sanjay was stupefied but came around quickly with another question.

“Then *why are Dronacharya and Bhishma fighting for the Kauravas, if they are vices*?”

The Old man nodded, sadder for the question. 

It just means that as you grow up, your perception of your elders change. *The elders who you thought were perfect in your growing up years are not all that perfect. They have faults. And one day you will have to decide if they are for your good or your bad.  Then you may also realize that you may have to fight them for the good. It is the hardest part of growing up and that is why the Geeta is important*.

Sanjay slumped down on the ground, not because he was tired but because he could understand and was struck by  the enormity of it all. 

 *What about Karna*? he whispered.

“Ah!” said the Old man. “You have saved the best for last. *Karna is the brother to your senses, he is desire, he is a part of you but stands with the vices. He feels wronged and makes excuses for being with the vices as your desire does all the time.*

 *Does your desire not give you excuses to embrace vices*?”

Sanjay nodded silently. He looked at the ground, consumed with a million thoughts, trying to put everything together and then when he looked up the Old man was gone.... 
disappeared in the column of dust.........leaving behind the great philosophy of Life!   
🙏🙏🙏🙏

રવિવાર, 6 જૂન, 2021

Medical Vs Judiciary

Dr Ramesh Ganesan asked a medico legal question 21 hours ago - An important question worth reading 

"DOCTORS VS JUDGES":

Judiciary should also come under CPA (Consumer Protection Act).

--In the Salman Khan hit and run case the LOWER court judge and the HIGH court judge had the SAME pieces of EVIDENCE to deal with.

--They also had the SAME Indian LAW to abide by and most probably they had similar education qualifications too. 

--Yet they INTERPRETED the situation in absolutely CONTRASTING manner and gave verdicts which are poles apart. 

--Just imagine what would have happened if a YOUNG doctor sitting in a GOVERNMENT hospital doctor catering to hundreds of patients in a day had diagnosed a celebrity patient presenting with gastric discomfort as GASTRITIS and another hospital had LATER on diagnosed that patient to be having a MYOCARDIAL INFARCTION. I am sure that doctor would have been screwed and jailed. 

--A JUDGE gets YEARS to decide on a case 
unlike a DOCTOR who is expected to diagnose and treat everything in the BLINK of an eye.

--If a doctor making a wrong diagnosis can be prosecuted shouldn't a judge giving wrong verdicts meet the same fate? 

--If hospitals can be sued for not admitting poor patients shouldn't the courts be prosecuted for having lacs of impending cases?

--Is it not appalling that a judge taking 12 years to give a wrong verdict gets away unhurt and a doctor making one mistake is screwed by our legal system?

--Doctors practice medicine which is more of an art than an exact science whereas law is absolutely 100% manmade, yet doctors are expected to be right on all occasions.

--If doctors and hospitals have a duty towards the society then does the judiciary not have a responsibility towards the socitey.

--If there is so much of hue and cry in media about doctors and hospitals charging huge sums from patients then why do we not ever hear a word on the fee that lawyers like Manu singhvi and Jethmalani charge for their court appearances.

--Government often talks about putting a capping on the fees doctors charge for various procedures but their is no talk of putting a capping on the fee that these lawyers charge to get justice for their clients. 

--If health is a citizen's right then so is justice. Shall we take our minds off worshipping false heroes & think? 

*JUDICIARY SHOULD ALSO COME UNDER CPA (CONSUMER PROTECTION ACT)

બુધવાર, 2 જૂન, 2021

Life can be like this

સાચી મજા આખી પોસ્ટ વાચ્યા પછી જ આવશે

ઢસરડા ઓછા કરો અને વિચારો...

એક ગાડીમાં ડિઝલ ખુટી ગયું એટલે ત્રણ કી.મી. ધક્કા મારી મારીને બધાં પેટ્રોલ પંપ પહોંચ્યાં...

વડીલ : સાંભળ, ટાંકી ફુલ કરાવી લેજે અને ડેકીમાં એક કેન પડ્યો હશે એ પણ ભરાવી જ લેજે...

યુવાન : પણ એ કેન તો ફુલ ભરેલો છે...

વડીલ : તો ધક્કા કેમ મરાવ્યા...???
એને વાપરી નંખાય ને...!!_

યુવાન : અરે, એ તો ઇમરજન્સી માટે રાખ્યો છે ને...!!!

મિત્રો...

રોજિંદા જીવન દરમ્યાન આપણે પણ આવું જ કરીએ છીએ...!!!

કમાવા પાછળની દોટ...

ભેગું કરવાનો શોખ અથવા ઘેલછા...

ખરાબ સમયે કામ આવશે એવી ધારણાઓ માટે...

એટલાં બધા ઢસેડા કરીએ છીએ કે...

જીવનની સાચી રાઇડ માણી જ શકતાં નથી...

માટે જ મિત્રો...

આનંદથી જીવી લો...

મોજ કરો...

જીવન જીવી જાણો...

ફરી પાછો મહામુલો મનુષ્ય અવતાર...

મળે કે ન પણ મળે... !!_

નિરાતે વિચારી જોજો....🤔

જીવનની જીવવાની જડીબુટી

👉 શું આપણે બિલ્ડરો અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, કેટરર્સ અને ડેકોરેટર્સને પૈસા ચૂકવવા માટે જ કમાઇ રહ્યા છીએ?

👉 આપણા અતિ મોંઘા ઘર, સારું ફર્નિચર અને ખર્ચાળ લગ્નોથી આપણે કોને પ્રભાવિત કરવા માગીએ છીએ...?

👉 શા માટે આપણે આપણા જીવનના અતિ મહત્વના વર્ષોમાં કૂતરાની જેમ કામ કરીએ છીએ.  ...?

👉 આપણે કેટલી પેઢીઓને ખવડાવવા માંગીએ છીએ?

👉 આપણામાંના દરેકને બે બાળકો છે. ઘણાને એક જ બાળક હોય છે.

👉 "જરૂરિયાત" કેટલી છે અને આપણને ખરેખર "જોઈએ" છે કેટલું ? એના વિશે વિચારો.

👉 શું આપણી આવનારી પેઢી કમાવવા માટે અસમર્થ હશે, જેથી આપણે તેમના માટે ખૂબ બચત કરીશું ?

👉 શું આપણે મિત્રો, કુટુંબ અને સ્વયં માટે અઠવાડિયામાં એક દિવસ કાઢી શકતા નથી ??

👉 શું તમે તમારી માસિક આવકનો માત્ર 5% હિસ્સો પણ તમારા આત્માના આનંદ માટે ખર્ચ કરો છો....?
સામાન્ય રીતે ... ના.

👉 આપણે કમાવા સાથે આનંદ કેમ કરી શકતા નથી?

👉 તમારા હૃદયમાં કોલેસ્ટરોલ બ્લોક્સ કે મણકાની ગાદી ખસી જાય તે પહેલાં આનંદ કરવા માટે સમય ફાળવો.

👉આપણી પાસે સંપત્તિ નથી, અમારી પાસે દસ્તાવેજો પર માત્ર ટેમ્પરરી નામ છે. ભગવાન કટાક્ષરૂપે હસે છે, જ્યારે કોઈ કહે છે

"હું આ જમીનનો માલિક છું" !!

👉 શ્રીમંત બનવું ખરાબ નથી, પરંતુ માત્ર ખૂબ ધનવાન હોવું જ અયોગ્ય છે.

👉 ચાલો, જીવી લઈયે, જીવન પૂરું થાય એ પહેલા...

👉 એક દિવસ, આપણે બધા એકબીજાથી અલગ થઈશું; દિવસો, મહિનાઓ, વર્ષો વીતી જશે,  એક દિવસ આપણા બાળકો આપણા ચિત્રો જોશે અને પૂછશે 'આ લોકો કોણ છે?' અને અમે અદ્રશ્ય આંસુઓથી હસીશું કારણ કે હૃદયને જોરદાર શબ્દથી સ્પર્શ કરવામાં આવે છે અને તમે કહો છો: 'તે મારા જીવન સાથેનો શ્રેષ્ઠ દિવસો હતા’

આ તમારા બધા મિત્રોને મોકલો જે તમને ક્યારેય ભૂલશો નહી

આને તે લોકોને મોકલો જેમણે તમને કોઈપણ રીતે સ્મિત આપ્યું છે.

મારા જીવનમાં થોડો સમય મને સ્મિત સાથે ફાળવવા બદલ આભાર..
👍